ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 135 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 612 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.15 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 135 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 3 […]

એક નવા શિષ્યએ ગુરુને કહ્યું કે કોઇ એવી રીત જણાવો, જેનાથી હું દરેક પરેશાનીઓ દૂર કરી શકું, ગુરુએ કહ્યું તો ઠીક છે, હું તને એની રીત જણાવી દઇશ, પરંતુ પહેલાં તુ મારી બકરીને બાંધી દે, જાણો પછી શું થયું..

પ્રાચીન લોક કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક વિદ્વાન સંતના આશ્રમમાં એક નવો શિષ્ય આવ્યો. પહેલાં જ દિવસે શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મને કોઇ એવી રીત જણાવો, જેના દ્વારા હું દરેક પરેશાનીનો ઉકેલ શોધી શકું. હું સફળ વ્યક્તિ બનવા માંગું છું. ગુરુએ નવા શિષ્યને કહ્યું કે ઠીક છે, હું તને સફળતાનો રસ્તો જણાવી દઇશ, પરંતુ […]

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર હૃદય કંપાવી દે તેવો અકસ્માત: બંધ ટ્રક પાછળ ઇકો ઘૂસી જતાં 3ના મોત, યુવતીનું માથુ ધડથી અલગ થયું

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી. અકસ્માતમાં કારનો ફૂરચો બોલી ગયો હતો આજે બપોરના […]

કર્ણાટકમાં ઓનર કિલિંગનો કિસ્સો આવ્યો સામે: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ કુહાડીના ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી

આધુનિક સમયમાં પણ જાતિના વાડાઓમાંથી લોકો બહાર નથી આવી શક્યા. ચુસ્ત જ્ઞાતિવાદના (Racism) કારણે કેટલાક કસાઈ માતા-પિતા પોતાના (Mather-father) જ્ઞાતિના વાડાના કારણે પોતાના પુત્ર-પુત્રીઓની પણ બલી ચડાવી દેતા હોય છે. ઓનર કિલિંગના (Honor Killing case) અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે ત્યારે આવો જ એક કમકમાટી ભરી ઘટના કર્ણાટકના (Karnataka) મૈસુરમાં (Mysore) પ્રકાશમાં આવ્યો હતો. […]

વડોદરામાં મંદિરના પૂજારી અને સિનિયર વકીલનો કઢંગી હાલતમાં હનીટ્રેપનો વિડીયો વાયરલ, ખંડણી પણ માંગી હોવાની માહિતી સામે આવી

સોશિયલ મીડિયાના ઉપયોગમાં સતર્કતા ન દાખવનારાઓ હનીટ્રેપનો શિકાર બની શકે છે. સોશિયલ મીડિયાના ફેસબુક મેસેન્જરના માધ્યમથી રૂપલલનાઓ શિકારને ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા ખંખેરતી હોવાના કિસ્સા ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. અશોભનિય સેક્સ ચેષ્ટાનો 12 મિનિટના વાઇરલ થયેલા વીડિયોએ અન્યને સતેજ કરી દીધા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

ડૂબતાં યુવકને બચાવવા PSIએ નદીમાં છલાંગ મારી, જીવના જોખમે મોતના મુખમાંથી ખેંચી લીધો, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં PSI આશિષ કુમારના સાહસની લોકોમાં જ નહીં પણ પોલીસ બેડામાં પણ ચર્ચા થઈ રહી છે. અલીગઢ પોલીસમાં ડ્યૂટી કરતા આશિષ કુમારે બહાદુરી દેખાડી દાદો વિસ્તારમાં આવેલી એક ગંગા નહેરમાં ડૂબતા યુવકને બચાવી લીધો છે. રવિવારે ગંગા દશમીના અવસર પર 22 વર્ષના એક યુવકને નહેરમાં ડૂબતા જોયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાનનો આપઘાત, ‘વ્યાજખોરોએ બાઈક પણ પડાવી લીધુ’, યુવાને મરતા પહેલા વિડિયો બનાવી જણાવી કરૂણ આપવીતી

અમદાવાદ શહેરમાં ફરી એક વખત વ્યાજખોરનો ત્રાસ જોવા મળ્યો છે. દેવું થઈ જતાં ભરપાઈ ના કરી શકતા અને એક વ્યાજખોરે બાઇક પડાવી લઈ ધમકી આપતા અંતે કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા બે વિડીયો બનાવ્યા હોવાનું સામે આવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

વલસાડ: ‘જૈસી કરની, વૈસી ભરની, કુદરતનો સ્થળ પર જ ન્યાય’ ગૌરક્ષકને કચડી ભાગેલો અકરમ ખાડીમાં કૂદી જતા મોત.

વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 17 મી જૂનની મોડી રાત્રે ગૌરક્ષક હાર્દિક કંસારાના (Gaurakshak Hardik Kansara Death) મોત મામલામાં વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ઘટનાના ચાર દિવસ બાદ ગૌરક્ષક હાર્દિક કંસારા પર ટેમ્પો ચડાવી મોત નીપજાવી ચાલુ ટેમ્પોએ બામ ખાડીના પુલ પરથી કુદી ફરાર થઈ જનાર ગૌતસ્કર અકરમનો (Cattel Thief Akram) મૃતદેહ […]

ધર્મના નામે ધંધો: લખનઉથી ATSએ બે મૌલાનાની ધરપકડ કરી; પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કરતું હતું ફંડિંગ, એક હજારથી વધુ ગરીબ હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવ્યું

મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાને યુપી ATSએ લખનઉથી પકડ્યા છે. ATSની ટીમ લગભગ ચાર દિવસથી તેમની પૂછપરછ કરી પુરાવા એકઠા કરી રહી હતી. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉસ્થિત એક […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 151 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 619 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.09 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 151 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે […]