જમશેદજી ટાટા છે સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર, દાનની રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ
વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે રૂ. 7.60 લાખ કરોડ) સાથે ભારતના જમશેદજી ટાટા પ્રથમ ક્રમાંકે છે. જમશેદજીએ કરેલા દાનની […]