વડોદરા એસીબીના છટકામાં જાંબુઘોડાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા, જાતિનો દાખલો કઢાવવા નાણાંની માગણી કરી હતી

જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીમાં ફરજ મામલતદાર ઓફિસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે વડોદરા લાંચ રિશ્વત બ્યુરો શાખાની ટીમના છટકામાં પકડાયો હતો. એસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વડોદરા એસીબી શાખાની ટીમના પીઆઈ એસ. એ. રાઠોડને ખાનગી રાહે માહિતી […]

નાઈટ કર્ફ્યૂમાં રાજ્ય સરકારે આપી મોટી છૂટછાટ, શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત, લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિને છૂટ, સિનેમાઘરો ખુલશે

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 129 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 507 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના ખાત્મા બાદ સતત કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 129 કેસો નોંધાયા હતા. જ્યારે 2 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 507 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત આજે 4.44 લાખ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

એક સેવક રોજ બગીચામાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો, આજે સેવક દ્રાક્ષ લઇને આવ્યો અને રાજા સામે રાખી, રાજા કશુંક વિચારી રહ્યાં હતાં, તેમણે એક-એક દ્રાક્ષ લઇને સેવક ઉપર ફેંકવાનું શરૂ કરી દીધું, જ્યારે-જ્યારે સેવકને દ્વાક્ષ વાગતી ત્યારે તે કહેતો કે ભગવાન તું ખૂબ જ દયાળુ છે. તારો ખૂબ ધન્યવાદ. જાણો તે કેમ ભગવાનનો આભાર માનતો હતો..

એક રાજા પાસે ફળનો એક બગીચો હતો. એક સેવક રોજ બગીચાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો હતો. એક દિવસ બગીચામા નારિયેળ, જામફળ અને દ્રાક્ષ એકસાથે પાકી ગયાં. સેવક વિચારવા લાગ્યો કે આજે કયું ફળ રાજા માટે લઇને જવું જોઇએ. ઘણું વિચાર્યા પછી સેવકે દ્વાક્ષ તોડી અને એક ટોકલીમાં ભરી લીધી. દ્રાક્ષની ટોપલી લઇને […]

શું તમને પણ થઇ રહ્યો છે અતિશય સાંધાનો દુખાવો? તો તેનાથી છૂટકારો મેળવવા માટે કરો બસ આટલું

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા થાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ખૂબ દવાઓનું સેવન કરો છો. એવામા કેટલાક એવા ઘરેલું […]

ચોમાસામાં શરદી-ખાંસી અને કફથી બચવા પીવો આ 1 અક્સીર ડ્રિંક અને બાળકોને પણ પીવડાવો, જાણો અને શેર કરો

ચોમાસુ એટલે બીમારીની સિઝન. આ સિઝનમાં ખૂબ જ ઝડપથી શરદી, ખાંસી, કફ અને ઈન્ફેક્શન થઈ શકે છે. જેથી જો તમે રોજ એક હેલ્ધી ડ્રિંક પી લેશો તો આ તમામ તકલીફો સામે રક્ષણ મળશે. આ ડ્રિંક તમને બીમારીઓથી બચાવશે ચોમાસામાં હળદરવાળું દૂધ પીવાના એક નહીં અનેક ફાયદા છે. હળદર તેના એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણો માટે જાણીતી […]

વેક્સિન બાદ વધુ એક વિવાદમાં ફસાયા ગીતા રબારી: મહામારી હોવા છતાંય લોકડાયરો યોજતા ડાયરાના આયોજક અને ગીતા રબારી સામે ફોજદારી કેસ દાખલ

ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જે બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનારી ગીતા રબારી સામે ફોજદારી દાખલ થઇ હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

પ્રવાસીઓથી ભરેલી બસ સળિયા ભરેલા ટ્રેલર સાથે અથડાતા બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે લોકોના મોત

પંજાબના લુધિયાણા જિલ્લા (Ludhiyana district)ના ખન્નામાં બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યે થયેલા રોડ અકસ્માત (Road accident)માં બે લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક દંપતી (Couple) સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ વહેલી સવારે ત્રણ વાગ્યે બન્યો હતો. પ્રવાસીઓથી ભરેલી બસ (Tourist bus) રસ્તાની બાજુમાં ઊભેલા એક ટ્રેલરને અથડાઈ હતી. આ ટ્રેલરમાં લોખંડના […]

કાનપુરમાંથી ઝડપાઈ અમદાવાદની મહિલા ગેંગ, દિવસભર બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, રાત્રે આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

જો તમને રસ્તા ઉપર જીન્સ-ટીશર્ટ અને બ્રાન્ડેડ બૂટ કે ચપ્પલ પહેરીને કોઈ યુવતીઓ જોવા મળે અને તમારી પાસે ભીખ કે મદદ માંગે તો હોંશિયાર થઈ જજો. ક્યાંક એવું ન થઈ જાય કે તમારે લેવાના દેવા પડી જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર શહેરમાં (Kanpur) અનેક રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે. […]

ઘૂંટણથી ઊંધા પગ સાથે જન્મેલી બાળકીને માતા-પિતા હોસ્પિટલમાં છોડીને ચાલ્યાં ગયાં, હોસ્પિટલે પોલીસની મદદ માગી

મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકી જન્મી છે. બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર આ કેસને દુર્લભ માની રહ્યા છે. તેનું વજન સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ(SNCU)માં દાખલ કરવામાં આવી છે. અસામાન્ય બાળકીના જન્મ પછી બે દિવસથી માતા-પિતા બંને ગુમ છે. […]