ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 129 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 507…

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના ખાત્મા બાદ સતત કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 129 કેસો નોંધાયા હતા. જ્યારે 2 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 507 દર્દીઓ સાજા થયા હતા. આ ઉપરાંત આજે 4.44 લાખ…
Read More...

એક સેવક રોજ બગીચામાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો, આજે સેવક દ્રાક્ષ લઇને આવ્યો અને રાજા સામે…

એક રાજા પાસે ફળનો એક બગીચો હતો. એક સેવક રોજ બગીચાથી ફળ તોડતો અને રાજા માટે લઇને જતો હતો. એક દિવસ બગીચામા નારિયેળ, જામફળ અને દ્રાક્ષ એકસાથે પાકી ગયાં. સેવક વિચારવા લાગ્યો કે આજે કયું ફળ રાજા માટે લઇને જવું જોઇએ. ઘણું વિચાર્યા પછી સેવકે…
Read More...

શું તમને પણ થઇ રહ્યો છે અતિશય સાંધાનો દુખાવો? તો તેનાથી છૂટકારો મેળવવા માટે કરો બસ આટલું

કેટલીક વખત વાતાવરણ બદલાવવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થવા લાગે છે. તો કેટલાક લોકોને સાંધાના દુખાવો થાય છે. જે અસહનીય હોય છે. પહેલા સાંધાનો દુખાવો વધતી ઉંમરના લોકોમાં જોવા મળતો હતો. પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને લઇને દરેક લોકોને આ સમસ્યા…
Read More...

ચોમાસામાં શરદી-ખાંસી અને કફથી બચવા પીવો આ 1 અક્સીર ડ્રિંક અને બાળકોને પણ પીવડાવો, જાણો અને શેર કરો

ચોમાસુ એટલે બીમારીની સિઝન. આ સિઝનમાં ખૂબ જ ઝડપથી શરદી, ખાંસી, કફ અને ઈન્ફેક્શન થઈ શકે છે. જેથી જો તમે રોજ એક હેલ્ધી ડ્રિંક પી લેશો તો આ તમામ તકલીફો સામે રક્ષણ મળશે. આ ડ્રિંક તમને બીમારીઓથી બચાવશે ચોમાસામાં હળદરવાળું દૂધ પીવાના એક નહીં…
Read More...

વેક્સિન બાદ વધુ એક વિવાદમાં ફસાયા ગીતા રબારી: મહામારી હોવા છતાંય લોકડાયરો યોજતા ડાયરાના આયોજક અને…

ભુજ તાલુકાના રેલડી ગામે ફાર્મ હાઉસમાં પેડી પ્રસંગે લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી, જે બનાવમાં પદ્ધર પોલીસ મથકે ડાયરાની વર્દી આપનારા ગાંધીધામના સંચાલક અને કોરોના મહામારી હોવા છતાંય ડાયરો યોજવાની સહમતી દર્શાવનારી…
Read More...

પ્રવાસીઓથી ભરેલી બસ સળિયા ભરેલા ટ્રેલર સાથે અથડાતા બસના આગળના ભાગના ફૂરચા નીકળી ગયા, બે લોકોના મોત

પંજાબના લુધિયાણા જિલ્લા (Ludhiyana district)ના ખન્નામાં બુધવારે વહેલી સવારે ત્રણ વાગ્યે થયેલા રોડ અકસ્માત (Road accident)માં બે લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં એક દંપતી (Couple) સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવ વહેલી સવારે ત્રણ…
Read More...

કાનપુરમાંથી ઝડપાઈ અમદાવાદની મહિલા ગેંગ, દિવસભર બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, રાત્રે આલીશાન હોટલમાં…

જો તમને રસ્તા ઉપર જીન્સ-ટીશર્ટ અને બ્રાન્ડેડ બૂટ કે ચપ્પલ પહેરીને કોઈ યુવતીઓ જોવા મળે અને તમારી પાસે ભીખ કે મદદ માંગે તો હોંશિયાર થઈ જજો. ક્યાંક એવું ન થઈ જાય કે તમારે લેવાના દેવા પડી જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર…
Read More...

ઘૂંટણથી ઊંધા પગ સાથે જન્મેલી બાળકીને માતા-પિતા હોસ્પિટલમાં છોડીને ચાલ્યાં ગયાં, હોસ્પિટલે પોલીસની…

મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકી જન્મી છે. બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર આ કેસને દુર્લભ માની રહ્યા છે. તેનું વજન સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર…
Read More...

જમશેદજી ટાટા છે સદીના વિશ્વના સૌથી મોટા દાનવીર, દાનની રકમ અંબાણીની સંપત્તિ કરતાં પણ વધુ

વિશ્વના તમામ દાનવીરોને પાછળ રાખીને ટાટા ગ્રૂપના સ્થાપક જમશેદજી ટાટા વિશ્વના સૌથી મોટા દાનવીર બન્યા છે. હુરૂન રિસર્ચ અને એડલગીવ ફાઉન્ડેશને આજે સદીના સૌથી વધુ દાન કરનારા લોકોની યાદી બહાર પાડી છે અને આ યાદીમાં 102.4 અબજ ડોલર (આજના હિસાબે આશરે…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 138 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 487…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.20 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે સતત બીજા દિવસે કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 138 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી…
Read More...