ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 123 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 431…

રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં નવો વેરિયન્ટ ડેલ્ટા પ્લસના કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને સુરતમાં 1-1 કેસ નોઁધાયા છે. જો કે, બંને હાલ સ્વસ્થ છે. 24…
Read More...

એક સંતે ભંડારો આયોજિત કર્યો, ત્યારે એક વૃદ્ધ મહિલા ત્યાં પહોંચી અને સંતને બે રૂપિયા દાનમાં આપ્યાં,…

પ્રાચીન સમયમાં એક સંતને ધની અને ગરીબ, બધા લોકો દાન આપતા હતાં. ધની લોકો ખૂબ જ વધારે ધન દાન કરતા હતાં અને ગરીબ લોકો ઓછું દાન આપતા હતાં, પરંતુ સંત ધની લોકો કરતાં ગરીબ લોકોનું વધારે માન-સન્માન કરતા હતા. એક દિવસ સંત ગામમાં ભિક્ષા માગી રહ્યા…
Read More...

જો તમારી ગરદન જકડાઇ જાઈ તો કરો આ સહેલા ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત.

ગરદનમાં દુખાવો થવાથી હાલત ખૂબ ગંભીર થઇ જાય છે. આ દુખાવાથી ગરદનને સહેલાઇથી ફેરવી પણ શકતી નથી. જેના અનેક કારણો હોઇ શકે છે. સતત કોમ્પ્યુટર પર કામ કરવું, ઉંચુ તકિયુ લઇને સૂઇ જવું, ખોટી રીતે બેસવું, વધારે સમય સુધી ડ્રાઇવિંગ કરવું.. તો કેટલીક વખત…
Read More...

ચોમાસામાં જાંબુ ખાશો તો સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ રહેશે દૂર, જાંબુના ફાયદા જાણો અને શેર કરો

ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર-ઠેર લારીઓ પર જાંબુ ઉમટી પડે છે. જોકે, જાંબુ ખાવાના ફાયદાઓ પણ અગણિત છે. આ સિઝનમાં જાંબુ ખાઈ લેવાથી અનેક રોગો અને બીમારીઓમાં રાહત મળે છે. ચાલો જાણીએ ફાયદા. આ ઋતુમાં જાંબુ ખાવાથી અનેક રોગો દૂર રહે છે ચોમાસુ એટલે…
Read More...

મુંબઈની હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: સરકારી હોસ્પિટલના ICUમાં ઉંદર દર્દીની આંખ કોતરી…

કોરોનાની મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલમાં દર્દીની સારવારમાં લાલીયાવાડીના કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં બેદરકારીનો શરમજનક કિસ્સો મુંબઈમાં સામે આવ્યો છે. મુંબઈની સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીની એક…
Read More...

ગીર-સોમનાથ જીલ્લામાં લૂંટેરી દુલ્હન ‘ખેલ’ પાડે તે પહેલા જ ઝડપાઈ, વરરાજા અને પોલીસે આ…

દીકરાના મોહમાં સમાજમાં ધીમે ધીમે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. અનેક સમાજ અને વિસ્તારોમાં હાલત એવી છે કે અનેક યુવકોને લગ્ન માટે કન્યા નથી મળી રહી. આ જ કારણે સૌરાષ્ટ્રના અનેક યુવકોનાં લગ્ન દાહોદ-ગોધરા બાજુ થઈ રહ્યા છે. જોકે,…
Read More...

વડોદરા ટ્રાફિક-પોલીસે 4 વર્ષથી ટાયર વિના ભંગાર હાલતમાં ગેરેજમાં પડેલા ટૂ-વ્હીલરનો ઇ-મેમો ઘરે…

વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે, પરંતુ ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતા હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે, જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના…
Read More...

હિન્દુમાંથી મુસ્લિમ બનેલા યુવકના સવાલોથી માતાપિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ: માને પૂછ્યું- હિન્દુ…

કાનપુરમાં હિન્દુમાંથી મુસ્લિમ બનેલા મૂક-બધિર આદિત્યનાં માતા-પિતા સામે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. આદિત્ય તેના ઘરે પરત આવી ગયો છે, પરંતુ મૌલાનાએ તેનું એટલું બ્રેન વોશ કરી દીધું છે કે તે હવે કોઈની વાત સાંભળવા જ તૈયાર નથી. તે પોતાનાં જ માતા-પિતા…
Read More...

વડોદરા એસીબીના છટકામાં જાંબુઘોડાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા, જાતિનો દાખલો કઢાવવા નાણાંની…

જાંબુઘોડા ખાતે મામલતદાર કચેરીમાં ફરજ મામલતદાર ઓફિસના ઇન્ચાર્જ નાયબ મામલતદાર 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે વડોદરા લાંચ રિશ્વત બ્યુરો શાખાની ટીમના છટકામાં પકડાયો હતો. એસીબી પોલીસે કાર્યવાહી કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...

નાઈટ કર્ફ્યૂમાં રાજ્ય સરકારે આપી મોટી છૂટછાટ, શહેરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત, લગ્ન…

રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી…
Read More...