અમરેલીના SP કોન્સ્ટેબલને બચાવવા જતા દરિયામાં તણાયા, બન્નેને રેસ્ક્યૂ કરીને માંડ માંડ બચાવાયા,…

જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે કાલે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે નહાવા માટે ગયા હતા ત્યારે બીચ પર પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાના મોજામાં તણાતા ડૂબવા લાગ્યા હતા. બંનેને જોકે કાંઠે ખેંચી લેવાયા હતા.…
Read More...

ધ્રોલમાં પોલીસની દાદાગીરી: માસ્ક ના પહેરતા વેપારીને ઢોરમાર મારતા આંખ ફૂટતાં-ફૂટતાં માંડ માંડ બચી!…

ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 112 કેસો નોંધાયા, 3 લોકોના કોરોનાથી મોત, 305…

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.33 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 150થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 112 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં…
Read More...

એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો અને નાનો ખોટા ખર્ચ કરતો રહેતો હતો, દુઃખી પિતા…

પ્રાચીન સમયમાં એક વ્યક્તિના બે દીકરા હતાં. મોટો દીકરો ખૂબ જ કંજૂસ હતો. તે બિલકુલ પણ ખર્ચ કરતો નહીં. જ્યારે, બીજો દીકરો ખૂબ જ વધારે ખોટા ખર્ચ કરતો રહેતો હતો. બંને દીકરાના આવા વિચિત્ર સ્વભાવના કારણે પિતા હંમેશાં દુઃખી રહેતાં હતાં. એક દિવસ…
Read More...

ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર અનેક સમસ્યાઓ માટે છે લાભદાયી, તેના ફાયદા જાણો અને શેર કરો

અંજીરની જેમ દેખાતુ ગૂલર વિશે તમે ઘણુ સાંભળ્યું અને વાંચ્યું હશે. શું તમે ગૂલરના ફાયદા વિશે જાણો છો? ઔષધીય ગુણોથી ભરપૂર ગૂલર એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ માટે લાભદાયી છે. 1mg અનુસાર ગૂલરનું માત્ર ફળ જ નહીં પરંતુ પરંતુ તેની છાલ અને દૂધ પણ…
Read More...

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર…

અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો…
Read More...

જામનગરમાં ACB એ છટકું ગોઠવતા ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, મહિલા PSI ફરાર

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પીએસઆઇના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક…
Read More...

‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી…

વડોદરાના ભાયલીની એક પરણીતાએે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરી હેરાન કરતાં કરજણના રોમિયોને પતિની મદદથી સેવાસી ચેક પોસ્ટ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડયો હતો. કરજણમાં ભજીયાની લારી ચલાવતાં આરોપી ઈમરાનને બરાબરનો મેથીપાક ચખાડી તાલુકા પોલીસના હવાલે કર્યો…
Read More...

જેતપુરમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાને ઘર બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખતાં અરેરાટી,…

જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતાં પિતાએ છાતી પર હાથ પછાડ્યા અને માતાએ હૈયાફાટ રુદન…
Read More...

વડોદરા લવ-જેહાદ કેસ: પાટીદાર યુવતીની માતાએ કહ્યું, ‘દીકરીને પહેલીવાર બુરખામાં જોઈને હું ધ્રુજી ગઇ,…

પ્રેમમાં ફસાવી બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેનાર મોહિબે મારી દીકરીને ચાર મહિના સુધી મને મળવા દીધી ન હતી. જયારે મેં તેને પોલીસ સ્ટેશનમાં બુરખામાં જોઇ ત્યારે હું ધ્રૂજી ઉઠી હતી. તેની માત્ર આંખો દેખાતી હતી. જેમાં ડર દેખાતો હતો તેમ…
Read More...