ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ, 20 દર્દીના મોત, 282 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 606 અને કુલ કેસ 9,932
કોરોના આફતે જાણે ગુજરાતના બાનમાં લીધું હોય તેવા હાલ છે. અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર અને સરકાર આ આફત સામે લડવા માટે સતત મહેનત કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ […]