Browsing category

સમાચાર

રોજ 200 કિમી સાયકલ ચલાવીને આ શ્રમિકો મુંબઈથી સાતમા દિવસે પહોંચ્યા લખનૌ…

એ સત્ય છે કે, જંગ કોઈપણ હોય, જીતે એ જ છે જેનામાં આત્મવિશ્વાસ હોય, અનુકૂલનની ક્ષમતા હોય. આ ફોટાઓને જુઓ. તેમા એ બધુ જ તમને દેખાશે. સેંકડો માઈલનું અંતર હતું તો શું થઈ ગયું? તેમની પાસે ખાવા માટે કશું જ નહોતું, તો શું થઈ ગયું? પરંતુ તેમની પાસે વિશ્વાસ હતો. કોઈકે આ અંતર પગપાળા જ […]

લોકડાઉનમાં મા-બાપને ઘરે પહોંચાડવા 11 વર્ષનો બાળક બની ગયો ‘કળિયુગનો શ્રવણ’, વીડિયો જોઈને લોકોની આંખમાં આસું આવી ગયા

ઉત્તરપ્રદેશના વારાણસીથી બિહાર માટે નિકળેલા એક પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ આ પરિવારનો એક દીકરો છે જે માત્ર 11 વર્ષનો છે. ખરેખર વારાણસીથી અરસિયા જિલ્લાનો રહેવાસી આ પરિવાર કોરોના વાયરસના કારણે લાગૂ લોકડાઉન દરમિયાન સાઇકલ રિક્શાથી જ પોતાના ઘરે જવા નીકળી પડ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

મહેસાણાની એકજ પરીવારની આ ત્રણેય દીકરીઓને ઓળખાણની નથી જરૂર! કોરોના યોદ્ધા તરીકે પરિવારનું નામ સમાજમાં ઉજળું કર્યું, માતાની સલાહ, ‘દર્દીઓથી દુર નહિ, સગાંની જેમ ટ્રીટ કરજો’

કોરોના યોદ્ધા બનેલી તબીબી વ્યવસાય સાથે જોડીને સેવા આપતી મહિલાઓ પોતાના પરિવારનું નામ ઉજળું કરી બેટી પઢાવો બેટી વધાવો સુત્રને સાર્થક કરી રહી છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં માતા-પિતાએ એમ્બ્રોડરીનો વ્યવસાય કરીને ત્રણ-ત્રણ દીકરીઓને નર્સિંગમાં એડમીશન અપાવી આજે આ કોરોના યોદ્ધા તરીકે તેમના પરિવારનું નામ સમાજમાં ઉજળું કરી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

લોકડાઉનના કારણે રાજકોટમાં 3 દિવસથી માવો ન મળતાં 18 વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું

લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય […]

હૃદયસ્પર્શી દ્રશ્ય! ‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું…’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને દંપતિએ ટ્રેનમાં પગ મૂક્યો

કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે લોકડાઉનનો (lockdown) અમલ કરાયો હતો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા હતા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય જ. આ અત્યંત માનવ સહજ […]

કોરાનાથી ઈંગ્લેન્ડમાં વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત થયું, મહિલા તબીબ કોરોના સામેની લાંબી લડાઈ હાર્યા

ઈંગ્લેન્ડમાં કોરાનાથી વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કેરળના વતની ડૉ.પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ગુજરાત હાઈકોર્ટે સરકારને ઉધડી લીધી, લોકડાઉનમાં ખાનગી હોસ્પિટલની લૂંટ અને શ્રમિકોને લઈ પુછ્યા વેધક પ્રશ્નો

ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લઈને ગુજરાત સરકારને શ્રમિકો અને ખાનગી હોસ્પિટલમાં ચાલતી લૂંટને લઈ ઉધડો લીધો હતો અને વેધક સવાલો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સરકારે ભૂખ્યા લોકો,શ્રમિકોનાં પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે આદેશ કર્યો છે. તો લોકડાઉનમાં એનજીઓ અને દાતાને કામ કરવા દેવા માટે પણ જણાવ્યું હતું. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

પાલનપુરની યુવતીનું USમાં મોત, વતન આવવાની અંતિમ ઇચ્છા ન થઇ પૂરી, પરિવાર અહીંથી જ અંતિમ સંસ્કાર નિહાળશે

પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઈ ચૌધરી અને સિદ્ધિ મેડિકલ અભ્યાસ માટે અમેરીકા ગઈ હતી. જયાં ૨૦ દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. માતાપિતાએ તેમને ભારત પરત લાવવા પ્રયત્નો કર્યા હતા પરંતુ કમનસીબે તેનું અમેરિકામાં જ મૃત્યુ થયું હતુ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

પરિવારને રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગતા શ્રમિકે 3 દિવસમાં બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ ભરાવી 9 લોકો રવાના થયા

આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ.40 હજાર કહ્યા. ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. […]

સોમવારથી ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે અમલી બનશે, રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન, બાકીના વિસ્તારોમાં વેપાર-ધંધા આ ફોર્મ્યુલાને આધારે ખૂલશે

ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાત્રી લોકડાઉન રહે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા કોલવામાં આવી શકે છે. જે અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને વધુ એક બેઠક મળનારી છે. તેમાં અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહેશે. જેમાં લોકડાઉન 4ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ […]