આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP
સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી દેખાતા નથી. મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. […]