Browsing category

સમાચાર

OMG! વધુ એક અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક લાઇવમાં કહ્યું…

ગત કેટલાક મહિનામાં ઘણા કલાકારોએ આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવી દીધો છે. આ ક્રમમાં હવે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યા કરવાની ખબર સામે આવી છે. અભિનેત્રીએ મુંબઇ સ્થિત તેના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મુંબઇના દહિસર સ્થિત ઘરમાં તે ગળે ફાંસો ખાધો હતો. 40 વર્ષીય અભિનેત્રી દ્રારા આત્મહત્યા કરવાની ખબર ચોંકાવનારી છે. તે […]

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ફૅમ ટીવી એક્ટર સમીર શર્માએ કિચનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ તથા ‘કહાની ઘર ઘર કી’ સિરિયલથી લોકપ્રિય થયેલા એક્ટર તથા મોડલ 44 વર્ષીય સમીર શર્માએ આત્મહત્યા કરી હતી. પાંચ ઓગસ્ટની રાત્રે ચોકીદારે સમીરના ઘરમાં તેને લટકતી હાલતમાં જોયો હતો. પોલીસને આશંકા છે કે સમીરે ત્રણ દિવસ પહેલાં એટલે કે ત્રણ ઓગસ્ટના રોજ આત્મહત્યા કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

એક-એક શ્વાસ માટે તરફડિયા મારતા કોરોના 8 દર્દીઓને તંત્રએ ICUમાં મોતને ઘાટ ઉતારી દીધા

શ્રેય હોસ્પિટલમાં ગત મધરાત્રિએ લાગેલી આગમાં જે 8 લોકોએ જીવ ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં કોરોના સામેના વોરિયર્સ હતા. પરંતુ આ એવા હતભાગી વોરિયર્સ હતા કે જેમનો જીવ હોસ્પિટલની બેદરકારીને લીધે ગયો. આ તમામ આઠ જણા ICUમાં દાખલ થવા માટે શ્રેય હોસ્પિટલને રોજના રૂમ ચાર્જિસ વત્તા દવા અને ડોક્ટર વિઝિટના મળીને રૂ. 50 હજારથી વધુ ચાર્જ […]

સુરતમાં એક બાજુ કોરોનાની મહામારીનો માર અને બીજી બાજુ અનાજમાંય કૌભાંડ? જાણો શું છે સમગ્ર ઘટના!

એક તરફ મહામારી અને નોકરી-ધંધા બંઘ એમાં સરકાર દ્વારા સહાયને નામે અપાતા અનાજ પર પણ તરાપ મારવામાં આવે ત્યારે શું થાય? આવી જ ઘટના સામે આવી છે. સુરતમાં ગરીબોના અનાજ પર કાળાબજારીનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

ગુજરાત હાઈકોર્ટે સરકારનો સ્કૂલ ફી માફીનો પરિપત્ર કર્યો રદ્દ, કહ્યું- સ્કુલ ન ખુલે ત્યાં સુધી આ ફી નહીં લઇ શકાય

ઓનલાઈન શિક્ષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સંચાલકો-વાલીઓના હિતનુ ધ્યાન રાખવામાં આવે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

જેતપુરમાં વ્યાજખોરોનાં ત્રાસથી પતી-પત્નીએ ઝેરી દવા પી આપઘાત કર્યો

બેફામ બનેલા વ્યાજંકવાદીઓને નાથવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. રોજ બરોજ વ્યાજંકવાદીની ધમકી કે માર મારવાનાં બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વ્યાજખોરનાં ત્રાસથી પતી-પત્નીએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જેતપુરના જુના પાંચ પીપળા વિસ્તારમાં રેહતા અને […]

ઘોર કળિયુગ! દાહોદના ફતેપુરામાં 7 સંતાનોની માતા 5 સંતાનોના પિતા સાથે ભાગી ગઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

નકલી ઘી મામલે દૂધસાગર ડેરીના ચેરમેન, MD, લેબ હેડ સહિત પાંચ લોકો વિરૂદ્ધ નોંધાય ફરિયાદ

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતમાં કોરોના વોરિયર ડોક્ટરનું નિધન થતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા પાર્થિવ દેહને તિરંગામાં લપેટી આપી અંતિમ વિદાય

શહેરની ખાનગી વિનસ હોસ્પિટલના 34 વર્ષીય RMO ડો.હિતેશ લાઠીયાનું કોરોનાથી મોત થયું છે. છેલ્લા 10 દિવસની સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયા બાદ મોત થયું છે. જેથી વિનસ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ડો.હિતેશભાઈના મૃતદેહને શહીદવીરની જેમ તિરંગામાં લપેટી ભાવભીની અંતિમ વિદાય આપી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

અમદાવાદમાં નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ […]