Browsing category

સમાચાર

લેબનનની રાજધાનીમાં 2 ભયાનક વિસ્ફોટ, હોલીવુડ મૂવીની જેમ સેકન્ડમાં ઈમારતોના ફૂરચા ઊડી ગયાં

લેબનનની રાજધાની બેરૂતમાં એક ભયાનક વિસ્ફોટ થયો. આ બ્લાસ્ટ કેવી રીતે અને કેમ થયો તે અંગે કોઈ માહિતી નથી. જો કે સોશિયલ મીડિયા પર થયેલા બ્લાસ્ટનો ભયાનક વીડિયો અને વિસ્ફોટ બાદ ભયાનક દ્રશ્યોના ફોટો અને વીડિયો વાયરલ થયા છે. પ્રારંભિક અહેવાલો કહેવામાં આવી રહ્યા છે કે બ્લાસ્ટ પોર્ટ નજીક થયો હતો. હાલ આ બ્લાસ્ટમાં 73ના […]

વૈજ્ઞાનિકોને મળી કોરોનાની કમજોરી, આવા પાણીથી શરીરમાં જ મરી રહ્યો છે વાયરસ! રશિયન વૈજ્ઞાનિકોને અભ્યાસ જાણમાં મળ્યું

કોરોના વાયરસને રોકવા માટે તૈયાર કરાયેલી વેક્સીન સાથે જોડાયેલા એપડેટ્સની રોજે રોજ ખબરો આવી રહી છે. પરંતુ એક કોરોના મામલે એક સારી ખબર સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ રાહતના શ્વાસ લેશો. કોરોના સંક્રમણને રોકવા માટે સાદુ પાણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બસ જરૂરી છે કે તમે તેને તે રીતે પીવો કે […]

સુરતમાં પોલીસની દાદાગીરીનો વિડિયો વાયરલ, મફતમાં નાસ્તાની ના પાડતા ધંધો બંધ કરાવવાની આપી ધમકી?

કોરોના કહેર વચ્ચે ચાલેલા લોકડાઉન અને કોરોનાની મહામારીમાં સારી કામગીરી કરનાર પોલીસના કેટલાક જાંબાજો વચ્ચે ખાખીને શરમાવતો બીજો ચહેરો હવે સામે આવી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ પહેલાથી જ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. લોકોના કામ ધંધા ચાર મહિનાથી બંધ છે. જેમ તેમ ધંધો શરૂ કરીને ફરી ગાડી પાટે લાવવા પ્રયાસ કરી રહેલા લોકોને […]

સન ફાર્મા કંપનીએ કોરોનાની સારવાર માટે સૌથી સસ્તી ટેબલેટ ફ્લુગાર્ડ લોન્ચ કરી, જેની કિંમત માત્ર 35 રૂપિયા છે

દિલીપ સંઘવીની દવા કંપની સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીએ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી. એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200mgનો ડોઝ છે. ફેવિપિરાવિર એકમાત્ર એવી દવા છે જેને ભારતમાં એન્ટિ-વાઈરલ ટ્રીટમેન્ટ તરીકે કોવિડ-19ની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. લેટેસ્ટ […]

સુરતનો કાર્તિક જીવાણી UPSCની પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં 84મો ક્રમ પ્રાપ્ત કર્યો

નિષ્ફળતાની પાછળ જ સફળતા છૂપાયેલી હોય છે પરંતુ મક્કમ મનના અડગ માનવીને હિમાલય પણ નડતો નથી. આ સૂત્રને સાર્થક કરતાં સુરતના કાર્તિક જીવાણીએ UPSC(યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન)ના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. IPS(ઈન્ડિયન પોલીસ સર્વિસ) કેડરની ટ્રેનિંગ મેળવવાની સાથે સાથે પરીક્ષાની તૈયાર કરીને દેશમાં 84 ક્રમ હાંસલ કર્યો છે. જેથી કાર્તિકને […]

અમદાવાદની રામભક્ત મહિલાએ 15 કિલો ચોકલેટથી ભવ્ય રામ મંદિર બનાવ્યું

રામ મંદિરના ભૂમિ પૂજનને લઈને દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત શિલ્પાબેન ભટ્ટ દ્વારા ચોકલેટમાંથી રામ મંદિર બનાવાયું છે. 15 કિલો ચોકલેટમાંથી આ રામ મંદિર બનાવાયું છે. શિલ્પાબેને 3 ફ્લોરનું રામ મંદિર ચોકલેટમાંથી બનાવ્યું છે. 30 પીલ્લરનો સમાવેશ કરીને આ મંદિર બનાવમાં આવ્યું છે. શિલ્પાબેન ભટ્ટે પ્રધાનમંત્રીને આ મંદિર આપવાની ઈચ્છા […]

સુરતની આ સોસાયટી અન્યો માટે બની પ્રેરણારૂપ: નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોરોનાને રાખ્યો છે દૂર, મહેમાનોને પણ અંદર નથી આવવા દેવાતા

કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે સુરત શહેરના વેસુ વિસ્તારની આશીર્વાદ એવન્યુ સોસાયટીના સભ્યોએ સરકારના દિશા-નિર્દેશોનું ચુસ્તપાલન કરીને અન્ય સોસાયટીઓને પ્રેરણારૂપ બન્યા છે. સોસાયટીમાં બહારના નાગરીકોનો પ્રવેશ પર ચુ્સ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે. માસ્ક ફરજીયાત, હાથના મોજા ફરજીયાત, સેનેટાઇઝિંગ ફરજીયાત, મુલાકાતીઓ માટે બહાર જ રહેવાનું અને સોસાયટીના કોઈ સભ્યને મળવા આવેલા ગેસ્ટ કે સંબંધી […]

દેશના દરેક નાગરિકનું બનશે હેલ્થ કાર્ડ, મોદી સરકાર 15 ઓગસ્ટે કરશે જાહેરાત, કાર્ડથી તમને થશે આ ફાયદો

પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની જાહેરાત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ દરેક નાગરિકોના સ્વાસ્થ્યનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત હેલ્થ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડોક્ટરની ડિટેલ્સની સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. જેનાથી એક જ પ્લેટફોર્મ પર હેલ્થ સાથે જોડાયેલી તમામ જાણકારી ઉપબલ્ધ હશે. […]

કોરોનામાં કૌભાંડની પણ નવી રીત: ભાવનગરમાં દર્દીના આધાર કાર્ડ પર એવું કામ કર્યુ કે કોરોનાના દર્દીને જીવનને બદલે મળ્યું મોત

ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવી બીજા દર્દીઓને આપી દેવામાં આવ્યા. જ્યારે ખરેખર જે દર્દીને ઇન્જેક્શનની જરૂર પડી તેને ઇન્જેક્શન ના મળતાં તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે શું કોરોનામાં […]

ચીનથી ભાગેલા વૈજ્ઞાનિકે કર્યો મોટો ઘટસ્ફોટ: ડ્રેગને મિલિટ્રી લેબમાં બનાવ્યો હતો ‘કોરોના’

ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલી હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થની સિનિયર વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાનનો દાવો છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]