Browsing category

સમાચાર

નડિયાદની મહિલાએ ન્યૂઝ પેપરમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજી બનાવ્યાં, વિસર્જન બાદ જળચર જીવો ખાઇ શકે તેવા શણગાર પણ બનાવ્યા છે

છાપામાંથી બાપ્પા – કોન્સેપ્ટ જ એકદમ હટકે છે. આ અલગ કોન્સેપ્ટના બાપ્પા નડિયાદના હિનાબેન જાનીએ તૈયાર કર્યા છે. તેઓ 10 વર્ષથી ગણપતિ બાપ્પાનું તેમના ઘરે સ્થાપન કરે છે. પર્યાવરણનો વિચાર કરીને તેઓ શરૂઆતમાં માટીની મૂર્તિ નડિયાદ કે આણંદથી લાવતાં. જોકે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોવા ઉપરાંત તેમાં વપરાતા રંગ પણ જળચર જીવ માટે હાનિકારક હોવાથી […]

સુરતની કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

પરવત પાટિયા વિસ્તારના એક એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પરણિતાએ પોતાની ત્રણ વર્ષિય બાળકી સાથે છલાંગ લગાવી આપઘાત કરી લેતા આસપાસના લોકોમાં ચકચાર મચી જવા પામી છે. યુવતીએ ઘરકંકાસના કારણે પગલુ ભર્યુ હોવાનું પિયર પક્ષે આક્ષેપ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી […]

જામનગરની કાળજું કંપાવનારી ઘટના: પોલીસકર્મી અને તેની પત્નીનો આપઘાત, બાળક માતાના મૃતદેહ સાથે રમતું હતું

જામનગરના પોલીસ હેડકવાર્ટર (Jamnagar Police Headquarter)માં એક પોલીસકર્મીએ તેની પત્ની સાથે પોતાના રહેણાક મકાનમાં આપઘાત કરી લીધો છે. મોડી રાત્રે પોલીસને બંનેનાં મૃતદેહ (Deadbody) મળી આવ્યા હતા. પોલીસ કર્મચારીએ આપઘાત (Police Constable Ends life) કરી લીધાની ઘટનાને પગલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જે બાદમાં પોલીસ કર્મચારી અને તેના પત્નીના મૃતદેહને પીએમ […]

ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સારો વરસાદ થવાની સંભાવના

આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લોપ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, સુરેન્દ્રનગર, […]

અમદાવાદમાં યોજાયું અનોખું બેસણું, કેન્સરથી પીડિત મહિલાનું મૃત્યુ થતાં લોકોએ કારમાં બેસી આપી શ્રદ્ધાંજલિ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે તંત્ર દ્વારા લોકોને એકઠા ન થવા માટેની સૂચના આપવામાં આવી છે. કોરોનાની મહામારીના કારણે લોકોમાં જાગૃતતા પણ આવી છે. જેથી લોકો સ્વજનના મૃત્યુ બાદ બેસણામાં લોકોને બોલાવતા નથી. કેટલાક લોકો ટેલિફોનિક બેસણું રાખીને લોકોને એકઠા ન કરી તેમને સુરક્ષિત રાખી […]

રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસમાં કચરા-પોતા કર્યા અને પછી સખત મહેનત કરી IAS બની ઉડાવ્યા બધાંના હોશ

આજે અમે તમને જેના વિશે જણાવી રહ્યાં છીએ, તેણ ઓફિસર બનવા માટે સખત મહેનત કરી છે. તેણે રેકડી પર ઈંડા વેચ્યા, ઓફિસોમાં કચરા-પોતા જેવા કામ કર્યા અને પોતાનું સપનું પૂરું કર્યું. આજે તે ઓફિસરની પોસ્ટ પર છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છે રસ્તાઓ પર રેકડી લગાવનાર એક શખ્સની, જેણે UPSCની પરીક્ષા પાસ કરી […]

સૌરાષ્ટ્રના ખેડૂતની બહાદુરી: ખેતરમાં રાતના પાણી વાળવા ગયેલા ખેડૂતની છાતી પર સિંહણ ચડી આવી પણ આ બહાદૂર ખેડૂતે ધક્કો દઈને ભગાડી મૂકી

તમે વાડી કે સીમમાં એકલા હોવ અને જો સિંહની ત્રાડ પણ સંભળાય જાય તો હાર્ટ એટેક આવી શકે છે. પરંતુ તેનાથી પણ બે ડગલા આગળની કલ્પના કરી જુઓ તમે ગાઢ ઊંઘમાં હોવ અને સાક્ષાત યમરાજ સમી ખુંખાર સિંહણ તમારી છાતી પર આવીને બેસી ગઈ હોય તો? કલ્પના કરતા પણ શરીરમાંથી લખલખું પસાર થઈ જાય છે. […]

શિયાળામાં ‘ડબલ મહામારી’ સહન કરવા તૈયાર રહે દુનિયા: વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

દુનિયાભરમાં કોરોના સંક્રમણ (Coronavirus) ઝડપથી વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડમાં પણ તેની વાપસી થઇ છે. તેવામાં વૈજ્ઞાનિકો આવનારી શરદીમાં ડબલ મહામારી (Twindemic) જેવી સ્થિતિ થવાની ચેતવણી આપી છે. પબ્લિક હેલ્થથી જોડાયેલા એક્સપર્ટ મુજબ આ શિયાળો તમારા મારે ખરાબ સમાચાર લઇને આવી શકે છે. કોવિડની સાથે જ સીઝનલ ફ્લૂ પણ તબાહી મચાવશે. જે માટે લોકોને તૈયાર રહેવાની […]

સુરતમાં લોનના હપ્તાની બાબતે બબાલ થતા યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, ઘટના CCTVમાં કેદ

સુરતમાં (Surat crime) છેલ્લા લાંબા સમાય થી અસામાજિક તત્વોની દાદાગીરી ઘટના સામે આવી રહી છે ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં (Katargam surat) લોનના હપ્પ્તાની (Loan installment) વસૂલી માટે આવેલા યુવાનો દ્વારા લોનન હપ્તા નહિ ભરનાર યુવાન પર ચપ્પુ જેવા હથિયાર (Knife attack on man) વડે હુમલો કરવામાં આવ્યુ હતો જોકે હુમલાની સમગ્ર ઘટના (CCTV of Katargam […]

ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’, વેપારીઓ 40 હજાર કરોડની ચીનની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવશે

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAT) ચીનની વસ્તુઓના બાહિષ્કાર માટે રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, હમારા અભિમાન’ચલાવી રહ્યું છે. આ અંતર્ગત કેટે અગામી તહેવારી સિઝનમાં ચીનની વસ્તુઓની જગ્યાએ ભારતીય સામાન વાપરવાની અપીલ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો CATના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ […]