Browsing category

સમાચાર

અમેરિકાના કેલિફોર્નિયામાં આગથી 1.2 લાખ એકર જંગલ તબાહ, કટોકટી લાદી દેવાઇ

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં નાપા કાઉન્ટીનાં જંગલોની આગ 1.2 લાખ એકરમાં ફેલાઇ ગઇ છે. તેનાથી પાસો રોબલ્સમાં તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો છે. 1970માં અહીં તાપમાન 43 ડિગ્રી થઇ ગયું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 4.2 કરોડ લોકો માટે કાળઝાળ ગરમીનું એલર્ટ જારી કર્યું છે. 30થી વધુ સ્થળોએ આગથી 20 હજાર ઘરો-મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. અંદાજે […]

ગુજરાતમાં હવે જમીન પચાવી પાડનારાઓની ખેર નથી, એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદો બનશે વધુ કડક, થઈ શકે છે 14 વર્ષની જેલ

રાજ્યમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને 14 વર્ષ સુધીની સજાની જોગાવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજ્ય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ 2020’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના […]

બરડા ડુંગર ત્રિપલ મર્ડર કેસમાં વન વિભાગના ગાર્ડે જ પ્રેમ પ્રકરણમાં પ્રેગનેન્ટ મહિલા ગાર્ડ સહિત ત્રણને ઢાળી દીધા હતા

બરડા ડુંગર (Barda Dungar)માં થયેલા ત્રિપલ મર્ડર (Triple Murder)નો કેસ પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. ત્રણ લોકોની હત્યાના ગુનામાં પોલીસે વન વિભાગ (Forest Department)ના જ એક ગાર્ડની ધરપકડ કરી છે. ગાર્ડે આયોજન પૂર્વક ત્રણેય લોકોને રજાના દિવસે દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવાના બહાને જંગલમાં લઈ જઇને એક પછી એકને પતાવી દીધા હતા. આ […]

બિહારમાં ઘરે ઘરે દારુની હોમ ડિલિવરી કરનાર આત્મનિર્ભર યુવકોની પોસ્ટ થઈ વાયરલ, દારુ પહોંચાડવાનો ગજબનો આઈડિયા

બિહારના (Bihar) રાજદ મહિલા મહાસચિવ નેત્રી ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા (social media) ઉપર તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થી રહી છે. આ તસવીરોમાં કેટલાક યુવકો શરીર ઉપર દારૂની બોટલો બાંધી છે. તસવીરો અંગે ગાયત્રી દેવીએ (Gayatri devi) ટ્વીટ કરીને નીતિશ સરકાર (Nitish Government) ઉપર નિશાન સાધ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

થ્રી ઈડિયટ્સ ફિલ્મ જેવી ઘટના! ચાલુ ટ્રેનમાં પ્રસુતિની પીડા ઉપડતા મહિલા પોલીસે ફોન ઉપર ડોક્ટર મિત્રની સલાહ લઈને કરાવી સફળ ડિલિવરી

થ્રી ઈડિયટ્સ (3 Idiots) ફિલ્મમાં એક સીન છે. જ્યારે અભિનેતાએ એક મહિલાની પ્રવસ વેક્યૂમ પ્રેશર થકી કરાવી હતી. કંઈક આવી જ ઘટના ઝાંસી રેલવે સ્ટેશન ઉપર જોવા મળી હતી. ગોવા એક્સપ્રેસમાં પતિ સાથે સફર કરી રહેલી ગર્ભવતી મહિલાને (Pregnant women) લેબર પેન (Labor pains) ઉપડ્યું હતું. આ અંગે જાણ થતાં મહિલાને ઝાંસી રેલવે સ્ટેશન (Jhansi […]

કેન્દ્રનો મહત્વનો નિર્ણય: સરકારી નોકરી માટે હવે જાતભાતની પરીક્ષામાંથી મુક્તિ, NRA કરાવશે કોમન ટેસ્ટ, જાણો તેના ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ હતી. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી વિગતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. દેશમાં નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(NRA)ને આધીન પદો માટે CET(કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) યોજવાનો અધિકાર આપવામાં આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

ઓપરેશન શાર્પશૂટરની કહાની: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSએ કેવી રીતે પાર પાડયું સમગ્ર ઓપરેશન? જાણો

ગુજરાત ATSના હિમાંશુ શુક્લાને મંગળવારે રાતે 10 વાગ્યે બાતમી મળી હતી કે છોટા શકીલના 2 શાર્પશૂટર અમદાવાદ આવી ગયા છે અને રિલીફ રોડ પાસે આવેલી હોટલ વિનસમાં રોકાયા છે. જેથી ATS અને ક્રાઈમ બ્રાન્ચને ટીમ તૈયાર કરવામાં આવી હતી. પોલીસે ગૂગલમાં હોટલનું નામ સર્ચ કર્યું હતું. જો કે, ગૂગલમાં કરતાં હોટલ મળી આવી ન હતી. […]

સી.આર.પાટીલની રેલીમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિગનું ભાન ભૂલી સોમનાથમાં રસ્તા પર રાસ-ગરબે રમ્યા

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે મહામાનવ જંગ લડી રહ્યું છે. તેમજ ગુજરાતની ભાજપ સરકાર પણ સોશિયલ ડિસ્ટન્સિગના ભંગથી લઈ જાહેરમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા બદલ જનતાને મસમોટો દંડ ફટકારી રહી છે.જો કે ભાજપના નેતાઓને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. તેમજ તેમને કોઈ દંડ ફટકારવા વાળુ પણ નથી. હાલ સૌરાષ્ટ્રનો […]

હવે એક મેસેજ કરીને Whatsapp દ્વારા બુક કરાવો ગેસ સિલેન્ડર, જાણો બુકિંગ નંબર અને પ્રોસેસ

આજકાલ બધાં જ કામ ઓનલાઈન થવા લાગ્યા છે. જો તમારા ફોનમાં વોટ્સએપ છે તો તમે સરળતાથી ઘણાં અગત્યના કામ કરી શકો છો. જેમ કે, પેમેન્ટ કરવાની હોય, સામાન ખરીદવાનો હોય કે પછી બુકિંગ કરાવવા જેવા કામ ફટાફટ થઈ જાય છે. આ જ રીતે હવે વોટ્સએપની મદદથી તમે ગેસ સિલેન્ડર પણ બુક કરાવી શકો છો. લેટેસ્ટ […]

અમદાવાદમાં પુત્રવધૂના ત્રાસથી કંટાળી ‘વોટ્સએપ મેસેજ’ કરીને સસરાએ કર્યો આપઘાત

અડાલજ કેનાલ (Adalaj Canal)માંથી થોડા દિવસ પહેલાં એક વૃદ્ધની લાશ મળી હતી. જેમાં હવે સાબરમતી પોલીસ સ્ટેશન (Sabarmati Police Station)માં ગુનો નોંધાયો છે. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે મૃતકે તેમના ફોન પરથી તેમના પરિવારજનોને મેસેજ કર્યો હતો કે પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે. આ મેસેજમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ […]