Browsing category

સમાચાર

સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ કરવા ચોથ બાદ ફરવા ગયો પરિવાર પછી ત્યાં સેલ્ફી લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

અત્યારે નાનાથી લઈને મોટા લોકોમાં સેલ્ફી (Selfie) પાડવાનો ક્રેઝ (selfie crazy people) જબરદસ્ત જોવા મળે છે. ગમે તે સ્થળે સેલ્ફી લેવા લાગે છે. જોકે, ક્યારેક સેલ્ફીની લ્હાયમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોવાની કરુણ ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઇન્દોરમાં (Indore) બની છે. અહીં કરવા ચોથ (karwa chauth) […]

રાજકોટની યુવતીનો આંખ ઉઘાડનારો કિસ્સો: ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી નોકરીની લાલચ આપી જાળમાં ફસાવીને નરાધમોએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન (Ahmedabad Woman Police Station) મા 5 નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ (Rajkot)ની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના બતાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ એમડી ડ્રગ્સ (MD Drugs)નો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. ત્યારે ગેંગરેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad […]

ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીની હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ, પૈસા નહિ આપો તો રજા નહિ મળે. તેમ કહી મહિલાને બે દિવસ સુધી ગોંધી રાખી

અમદાવાદ શહેરના (Ahmedabad City) કુબેરનગર વિસ્તાર (Kubernagar Area)માં ભાજપ (BJP)ના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (Former Minister for Women and Child Welfare) ડો.નિર્માલાબેન વાઘવાનીની સિદ્ધિ હોસ્પિટલ (Sidhhi Hospital)માં પ્રસુતિ કરાવવા આવેલી મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરતા બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોંધી રાખવામા આવી હતી. જોકે આ મહિલાએ હોસ્પિટલમાંથી જ પોલીસને […]

જયપુરમાં 100ની સ્પીડથી ઓડી ચલાવી રહેલી છોકરીઓએ યુવકને અડફટે લેતા 30 ફૂટ હવામાં ફંગોળાયો અને યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું, આને દુર્ઘટના નહીં, હત્યા કહેવાય

જયપુરમાં અજમેર એલિવેટેડ રોડ પર શુક્રવાર સવારે 8 વાગ્યે 2 છોકરી 100ની સ્પીડમાં ઓડી ગાડી દોડાવી રહી હતી. સ્પીડના ચક્કરમાં કંટ્રોલ ન રહ્યું અને એક યુવકને ટક્કર મારી દીધી. યુવક રોડથી લગભગ 30 ફૂટ હવામાં ઊછળીને પાસે આવેલા મકાનના ધાબા પર પડ્યો. તેનો એક હાથ અને એક પગ કપાઈને અલગ થઈ ગયા હતા. યુવકનું ઘટનાસ્થળે […]

બનાસકાંઠામાં ઈકો કારનો અકસ્માત થતા કારની તલાશી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી, રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા પાંચ ઝડપાયાં, એક મહિલા પણ સામેલ

કોરોના મહામારીના સમયમાં વધુ એકવાર બનાસકાંઠાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ઇકો ગાડી, એમડી ડ્રગ્સ સહિત 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે NDPS એક્સ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લાખણી તાલુકાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતા એક મહિલા સહિત […]

ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટરની કરતૂત કેમેરામાં થઈ કેદ, ‘યુવતી કુંવારી છે તો ગર્ભપાતના રૂ.10,000 થશે’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અત્યારે ગેરકાયદે ગર્ભપાત કરાવનાર ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ છાસવારે આવા લાલચી ડોક્ટરો ઝડપાતા હોય છે. ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ખાનીગ હોસ્પિટલની મહિલા ડોક્ટર (Lady Doctor) ગર્ભપાત (Abortion) માટે પૈસા અંગેની વાતચીત કરી હતી. યુવતી કુંવારી હોવાથી 10 હજાર રૂપિયા થશે એવી વાત પણ કેમેરામાં કેદ […]

પોલીસની જાહેરમાં ગુંડાગીરી: રાજકોટમાં પાલીસે 4 વર્ષ જુની ટ્રાફિક રિસિપ્ટ પધરાવતા યુવાને સવાલ પુછ્યો તો અટકાયત કરી લીધી, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

રાજકોટ પોલીસની જાહેરમાં ગુંડાગીરી કરતો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ટ્રાફિક પોલીસે નાગરિકને ખોટી જગ્યાએ કાર પાર્ક કરવા બદલ 2016ની રિસિપ્ટ આપી હતી. તો આ મામલે નાગરિકે ટ્રાફિક પોલીસને 2016ની રિસિપ્ટ આપવાનું કારણ પૂછ્યું. ત્યારે પોલીસે ઉદ્વતાઈભર્યું વર્તન કરી નાગરિકની બળજબરી પૂર્વક અટકાયત કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે, વર્ષ 2020માં […]

પીરાણા અગ્નિકાંડમાં માતા-પિતા ગુમાવનાર 7 વર્ષનાં બાળકની દિલ ધ્રૂજાવનારી કહાની સાંભળીને આંખમાંથી આંસુ સરી પડશે

અમદાવાદ પીરાણા અગ્નિકાંડે 12 વ્યક્તિઓનાં પરિવારજનોનાં જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે. તેવામાં પીરાણા અગ્નિકાંડની દિલને હચમચાવી દે તેવી ઈમોશનલ વાત સામે આવી છે. પીરાણા અગ્નિકાંડમાં માથુર અને એન્જિલના (પતિ-પત્ની)નાં મોત નિપજ્યાં છે. અને તેઓનાં બે બાળકો હવે નોંધારા બન્યા છે. 7મી નવેમ્બરે નાના દીકરાની બર્થ ડે માટે તેઓ ગિફ્ટ લઈને પણ આવ્યા હતા. પણ હવે […]

હૈદરાબાદમાં ટ્રાફિક જવાન દર્દીનો જીવ બચાવવા બે કિમી દોડ્યો, એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિઅર કરતાં લોકોના દિલ જીત્યાં

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે ભારે ચર્ચામાં આવ્યો છે અને લોકો એ પોલીસ કોનસ્ટેબલના વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયો તેલંગાણાના હૈદરાબાદનો છે. કે જ્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલનો એમ્બ્યૂલન્સ આગળ દોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક જવાનને અસલી હીરો ગણાવીને આ વીડિયો આગળ વાયરલ થઈ રહ્યો છે અને બધા પોલીસની […]

આ છે રીયલ ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા, વેરાન જમીન પર જંગલ બનાવનારા જાદવ પાયંગની સ્ટોરી અમેરિકાની સ્કૂલે પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરી

‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’ એટલે કે જાદવ પાયંગની પ્રેરણાત્મક સ્ટોરી હવે અમેરિકાની સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ થઇ ગઈ છે. આસામના રહેવાસી 57 વર્ષીય જાદવ પાયંગ ખેડૂત છે, તેમણે એકલા હાથે મહેનત અને લગનથી 550 એકરની જમીન પર જંગલ બનાવ્યું. બ્રિસ્ટલ કનેક્ટિકટ સ્થિત ગ્રીન હિલ્સ સ્કૂલના ટીચર નવમી શર્માએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પદ્મ શ્રી જાદવ પાયંગ વિશે […]