ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો, બાબા સહિત 7ની ધરપકડ
ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં વિધાસભાની 28 સીટો ઉપર થયેલી ઉપચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ લોકતંત્ર બચાવો યાત્રા કાઢનાર કમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી (Computer Baba alias Namdev Das Tyagi)નો આશ્રમ આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ઇન્દોર શહેર પાસે આલેસા જમ્બૂડી હપ્સી ગામમાં ગોમ્મટગીરી ખાતે બનેલા આલીશાન આશ્રમ ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન કબ્જામાંથી મૂક્ત […]