અમદાવાદમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા
તાજેતરમાં દિવાળીના (Diwali) સમયમાં અમદાવાદના બાપુનગરમાં (bapunagar) દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપીને (cake cutting with Sword) જન્મદિવસની ઉજવણી (birthday celebration) કરી હતી. ત્યારબાદ હવામાં ફાયરિંગ (firing) પણ કર્યું હતું. જોકે, કેક કાપવાનો વીડિયો (cake cutting video) સોશિયલ મીડિયા (social media) ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા […]