અમદાવાદમાં માથાભારે શખ્સે પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસને આપી ધમકી, “તારું પૂરું કરી નાખીશ”
અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર હાજર એક શખ્શે પોલીસને ધમકી આપી હતી. પોલીસને ધમકાવતા કહ્યું હતું કે, તને પૂરો કરી નાખીશ. આ શખસ અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો અને તેને એસટી બસ સ્ટેન્ડના સિક્યુરિટી ગાર્ડ સાથે […]