Browsing Category
સમાચાર
પરિવારનાં બધા સભ્યોનાં મૃત્યુ: માતા, પત્ની અને બે બાળકની હત્યા કરી યુવકે ગળેફાંસો ખાધો, પાંચ લોકોનાં…
રાયપુરમાં સોમવારે રાત્રે એક યુવકે તેની માતા, પત્ની અને બે બાળકની હત્યા કર્યા પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મામલો અભનપુરના કેન્દ્રી ગામનો છે. મંગળવારે સવારે પાડોશીઓએ આ ઘટનાની જાણ કરી હતી. આ બનાવનાં કારણોની જાણકારી હજી સુધી…
Read More...
Read More...
ભાઇબીજના દિવસે જ બહેને ગુમાવ્યો ભાઇ, બહેનને મળવા નીકળેલા ભાઇનું વડોદરા પાસે ઇકો કારે અડફેટે લેતા…
પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામનો પરિવાર સવારે ભાઈબીજ કરવા માટે દુમાડ ગામ જઇ રહ્યો હતો, ત્યારે ભીમપુરા કેનાલ પાસે ઇકો કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડની અને NDRFની ટીમોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આમ…
Read More...
Read More...
ગોઝારો અકસ્માત: વડોદરા હાઈવે પાસે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર-ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 મહિલા સહિત…
વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર રાત્રે 3 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોમાં ફસાયેલા તમામ 27 લોકોને…
Read More...
Read More...
આ સરળ પ્રોસેસથી જાણો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને છે તો કયો નંબર લિંક છે?
જો તમારી પાસે એકથી વધુ મોબાઈલ નંબર છે અથવા તો તમે ઘણીવાર તમારો મોબાઈલ નંબર ચેન્જ કરી ચૂક્યા છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમે ભૂલી ગયા છો કે તમારા આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંગ છે તો જરાય પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને જણાવીશું,…
Read More...
Read More...
હાઇવે પર ડીઝલ સમાપ્ત થઈ જતા પડેલી મુશ્કેલીથી આવ્યો હોમ ડિલિવરીનો આઇડિયા, આજે 100 કરોડ પર પહોંચ્યું…
ટીકેન્દ્ર અને સંદીપ નોઈડા સ્થિત ટેક કંપની સેમસંગમાં કામ કરતા હતા. જ્યારે પ્રતિક એક્સિકોમમાં કામ કરતા હતા. પ્રતિક અને ટીકેન્દ્ર રૂમમેટ હતા. એક દિવસ ત્રણેય દિલ્હીથી બહાર ફરવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામા જ ફ્યુલ સમાપ્ત થઈ ગયું. ટીકેન્દ્ર…
Read More...
Read More...
ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની હવે ખેર નથી, ગૃહ વિભાગનો આદેશ: ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના કારનામાઓને…
દેશમાં પોલીસ કર્મચારીઓ સામે અવાર-નવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહે છે. દેશમાં પોલીસ વિભાગની છબિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ત્યારે પોલીસની છબિને સુધારવા માટે અને વિભાગમાં ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જે અંતર્ગત વિભાગના…
Read More...
Read More...
દિવાળીના દિવસે જ સ્મશાન ઘાટમાં ચોકીદારનું ગળું કાપીને કરાઈ હત્યા, ખાટલા પર પડી હતી લાશ
હરિયાણા (Haryana)ના હિસાર (Hisar) જિલ્લાના ગંગવા ગામમાં આવેલા સ્મશાન ઘાટમાં એક વૃદ્ધ ચોકીદાર (Guard)ની અગમ્ય કારણોસર હત્યા (Murder) કરી દેવામાં આવી છે. પોલીસ (Police)ને જાણ થતાં જ પોલીસ ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી. બીજી તરફ હિસારના પોલીસ…
Read More...
Read More...
ટ્રાફિક પોલીસે ભાઈને મારી થપ્પડ, પછી બહેન બની ‘રણચંડી’, પોલીસકર્મીનો મોબાઈલ છીનવી તોડી…
રાજસ્થાનના (Rajasthan) ભારતપુરમાં (Bharatpur) એક મહિાલએ ટ્રાફિક પોલીસકર્મીનો (traffic police) મોબાઈલ (mobile) છીનવીને જમીન ઉપર પછાડીને તોડી નાંખ્યો હતો. પોલીસકર્મીએ મહિલાના ભાઈને થપ્પડ મારી હતી. ત્યારબાદ બહેનનો ગુસ્સાનો પારો સાતમા આસમાને…
Read More...
Read More...
અમદાવાદમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા
તાજેતરમાં દિવાળીના (Diwali) સમયમાં અમદાવાદના બાપુનગરમાં (bapunagar) દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપીને (cake cutting with Sword) જન્મદિવસની ઉજવણી (birthday celebration) કરી હતી. ત્યારબાદ હવામાં ફાયરિંગ (firing) પણ કર્યું…
Read More...
Read More...
કેવી રીતે ચાલ્યો હશે માતાનો જીવ? નવા વર્ષના પહેલા જ દિવસે 4 માસના બાળકને ત્યજી દીધું, મમતા મરી…
એક તરફ લોકો ધામધૂમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું છે. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સની ટીમે બાળકીને…
Read More...
Read More...
