Browsing Category
સમાચાર
કોરોનાના કેસો વધતા અમદાવાદમાં આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓ એકદમ વધી રહ્યાં છે. ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય એ માટે આગમચેતી પગલા લેવાની જરૂર છે. તેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા…
Read More...
Read More...
મંદિરમાં પૂજા કરતી વખતે જ પૂર્વ ધારાસભ્યનું થયું નિધન, CCTV કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના
શ્વાસ ક્યારે રોકાઈ જાય અને જિંદગીનો દોરો ક્યારે તૂટ જાય એનું કંઈ નક્કી નથી. આવું જ કંઈક મધ્યપ્રદેશના બૈતુલમાં જોવા મળ્યું, જ્યાં બૈતુલના પૂર્વ ધારાસભ્ય વિનોદ ડાગા મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને પૂજા કરતાં-કરતાં ભગવાનનાં ચરણોમાં જ તેમનું…
Read More...
Read More...
ગોળ ખાવાના શોખીન પાણીપતના પૂર્વ જવાને તૈયાર કર્યો ઓર્ગેનિક ગોળ, હવે અમેરિકા-ફ્રાંસ સુધી ફેલાવે છે…
પાણીપતથી લગભગ 20 કિમી દૂર સ્થિત તાજપુર ગામના મહાલ સિંહ સેનામાંથી રિટાયર્ડ છે. તેઓ શરૂઆતથી જ ગોળ ખાવાના શોખીન રહ્યા છે. હરિયાણામાં શેરડી ઓછી હોવાથી તેઓ ઉત્તરપ્રદેશથી ગોળ મંગાવીને આ શોખ પૂરો કરતા રહ્યા છે. એકવાર ગોળમાં જીવડાં નીકળ્યા તો મહાલ…
Read More...
Read More...
અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની 11 કરોડની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ
જમીનોનો ભાવ વધતા જ ભૂમાફિયાઓ (land mafia) ગરીબ અને અભણ ખેડૂતોની (Uneducated farmers) કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવના કેસોમાં વધારો થયો છે. રામોલ વિસ્તરામાં (Ramol) ભૂમાફિયાએ એક ખેડૂતની જમીન પાચવીને રૂ 11 કરોડની છેતરપીંડી (fraud case) કરી…
Read More...
Read More...
અમદાવાદ બન્યું ‘ગેંગ ઓફ વાસેપુર’, SG હાઇવે પર ચાલુ કારમાં યુવકે બંદૂક દેખાડી, કાર જપ્ત કરીને ધરપકડ…
અમદાવાદ શહેરમાં છેલ્લા 2-4 દિવસમાં ફાયરિંગના (firing) અનેક વીડિયો વાયરલ (video viral) થયા હોવાની ઘટના સામે આવી છે. અને જેમાં ક્યાંક જન્મ દિવસમાં તો કયાંક લગ્નમાં હવામાં ફાયરિંગનો વીડિયો ફરતો થયો છે. આવામાં એક નવો વીડિયો સેટેલાઈટનો સામે…
Read More...
Read More...
હરિયાણાની 12 સ્કૂલમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થી સંક્રમિત થતાં સ્કૂલોને બંધ કરવા અપાયા આદેશ, રાજ્ય…
કોરોના વાઈરસ હવે સ્કૂલ સુધી પહોંચી ગયો છે. હરિયાણાની રેવાડીમાં 12 સરકારી સ્કૂલમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષણમંત્રીએ તમામ 12 સ્કૂલને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે તમામ…
Read More...
Read More...
પત્નીના મોતથી દુઃખી પતિએ ફેસબુક પર લાઈવ કર્યા પછી કરી આત્મહત્યા, સંદેશમાં લખ્યું, ‘ચહેરો દેખાડ્યા…
મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક દુ:ખદ અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યાં એક શખ્સે પોતાની પત્નીના મોતથી દુ:ખી થઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં શખ્સે મરતા પહેલા ફેસબુક પર લાઈવ વીડિયોમાં એક સંદેશ જાહેર કર્યો હતો. દિવાળી પહેલા આ શખ્સની પત્નીએ ઝેર…
Read More...
Read More...
વડોદરા પાસે અકસ્માતથી આહીર સમાજના એક જ પરિવારના 5 સભ્યનાં મોત, એક મૃતક યુવકના લગ્ન આ વર્ષે જ થવાના…
વડોદરા પાસે નેશનલ હાઇવે પર સુરતથી પાવાગઢ દર્શને જતાં આઇશર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં આઇશર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો, જેથી આહીર સમાજનાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ મૃતકો પૈકી સુરતના પુણા ગામ વિસ્તારમાં…
Read More...
Read More...
અમદાવાદમાં માથાભારે શખ્સે પોલીસ સાથે બોલાચાલી થતા પોલીસને આપી ધમકી, “તારું પૂરું કરી…
અમદાવાદ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે કાગડાપીઠ વિસ્તારમાં આવેલા ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર હાજર એક શખ્શે પોલીસને ધમકી આપી હતી. પોલીસને ધમકાવતા કહ્યું હતું કે, તને પૂરો કરી નાખીશ. આ શખસ અગાઉ…
Read More...
Read More...
દિવાળીના તહેવારોમાં જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, વિડિયો વાયરલ
દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જિલ્લાના વડામથક જામખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બૂટલેગરો (bootlegger) બેફામ બન્યા છે. દિવાળીના તહેવારોમાં (Diwali festival) જાહેરમાં દેશી દારૂની ડિલેવરી (Alcohol delivery) આપતો વીડિયો (video) સોશિયલ મીડિયામાં…
Read More...
Read More...
