દીકરી સમાન પુત્રવધુ પાસે સસરાએ કરી અશ્લીલ માંગ, પતિએ તો હદ જ વટાવી, અંતે પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો. તેમજ સસરા અને દિયર પર બિભત્સ માગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે તો પતિ પર ગોરખ ધંધા […]