Browsing Category

સમાચાર

LoC પર પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયર ઉલ્લંઘન કરતાં ભારે ગોળીબારમાં સેનાના ત્રણ જવાન શહીદ

પાકિસ્તાન લાઈન ઓફ કન્ટ્રોલ(LOC) પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શુક્રવારે તેણે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં ભારતીય આર્મીના બે જવાનો શહીદ થયા છે. રક્ષા મંત્રાલયના જણાવ્યા મુજબ પાકિસ્તાનની સેનાએ…
Read More...

4 લાખનું ઓપરેશન સયાજી હોસ્પિટલમાં નિ:શુલ્ક કરાયું : યુવકના દાંતમાં થયેલો પસ હૃદય અને ફેફસાંમાં ભરાયો…

નંદેસરીના 22 વર્ષીય સેમ્યુઅલ પ્રભાતને ગળામાં સોજો થતાં SSG ઇએનટી વિભાગમાં આવ્યો હતો. તેના હૃદય અને ફેફસાની આસપાસના મીડિયા સ્ટીનલ માં પસ ભરાઇ જતાં બુધવારે ઓપરેશન કરાયું. ખાનગી હોસ્પિટલમાં તેનો ખર્ચ 4 લાખ થાય. ઓપરેશનની વાત કાર્ડિયોથોરાસિક…
Read More...

કડવી મેથીના મીઠા ફાયદા: શિયાળાની સિઝનમાં લીલી મેથી કરશે બધી જ બીમારો દૂર

શિયાળાની સિઝનમાં (winter season) લીલી મેથી (Fenugreek) ખાવી જોઇએ તેવું હમેશાં મોટેરા કહેતા હોય છે. તેમાં પણ આ સિઝનમાં તો મેથી પાક અને મેથીનાં લાડુ ખાવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીએ મેથીનાં ફાયદા. ધીરેધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને…
Read More...

રાજકોટ અગ્નિકાંડમાં એક કર્મચારીએ સાત દર્દીને બચાવ્યા, વારાફરતી ખભે ઊંચકી અગાશી પર લઈ ગયો

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડમાં માનવતા મહોરી ઉઠી હતી. અજય વાઘેલા નામના કર્મચારીએ 7 દર્દીઓના જીવ બચાવ્યા હતા .રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી…
Read More...

સુરતમાં માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રિયલ ઍસ્ટેટ બ્રોકરે વ્યાજે લીધેલા રૂપિયા ૧૩ લાખ પાંચ ટકા વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં માથાભારે ફાયનાન્સરે સિક્યુરીટી પેટે મુકેલ ફોરચ્યુનર, બ્રેજા ગાડી અને વાલીયા…
Read More...

અમદાવાદથી 400 જાનૈયા સાથે જાન વલસાડ પહોંચી, સ્વાગત કરવા પહોંચી કોવિડ ફ્લાઇંગ સ્ક્વૉડ!

રાજ્યમાં હાલ કોરોના (Coronavirus Cases Gujarat)ની બીજા લહેર ચાલી રહી છે ત્યારે સરકારે લગ્ન (Marriage Function) અને મૃત્યુ પ્રસંગે હાજર રહેનાર લોકોની સંખ્યા ઘટાડી દીધી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું…
Read More...

PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનના વળતરમાં પણ કટકીનું કૌભાંડ, લાંચ લેતા નિવૃત…

કેન્દ્ર અને રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનમાં જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. જેમાં લાંચની માગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેમાં એક ખેડૂતને વળતર પેટે રૂ.17 લાખ ચુકવવાનો હુકમ થયો હતે. જે વળતરના નામાં ખેડૂતના ખાતામાં…
Read More...

પાકિસ્તાની મહિલા પ્રેમ માટે ગેરકાયદે અમદાવાદ આવી, 4 માસ અગાઉ પતિનું કોરોનાથી થયું મોત, આ રીતે ભાંડો…

કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે પણ આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ભારતની સરહદ ગેરકાયદે પાર કરી ભારતમાં ઘુસી આવી હતી. પણ ચાર મહિના અગાઉ કોરોનામાં…
Read More...

રાજકોટમાં આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે આગ લાગતા કોરોનાના…

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.…
Read More...

ગાંધીનગરમાં મોડી રાત્રે થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, એક યુવકનું મોત, એક યુવકને ગંભીર…

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.…
Read More...