Browsing Category
સમાચાર
અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: વ્યાજખોરોને કોરા ચેક આપવા યુવાનને ભારે પડ્યા, જાણો વિગતે..
અમદાવાદ શહેરમાં વ્યાજખોરો સામે પોલીસએ લાલ આંખ કરી ને સખત કાર્યવાહી કર્યા બાદ પણ કેટલાક વ્યાજખોરો છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. વાડજના નિર્ણયનગરમાં વ્યાજખોરોના ત્રાસ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.
ચિંતન નામના વ્યક્તિએ પોલીસ…
Read More...
Read More...
અંકલેશ્વરમાં પિતાએ પુત્રીના દુષ્કર્મીને શોધી તેની હત્યા કરી, હવે સગીરાના પરિવારની મદદે આવ્યો એક…
સગીરાના પરિવારનો અને પિતાને મુક્ત કરાવવાનો ખર્ચ ઉપાડશે
અંકલેશ્વરમાં 5 વર્ષીય પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર યુવાનને શોધીને પિતાએ માર મારતાં ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે ત્યાર બાદ અંકલેશ્વર પોલીસે હત્યા કરવાના આરોપસર…
Read More...
Read More...
સૂત્રાપાડામાં 8 વર્ષીય પુત્ર પર દીપડાએ હિંસક હુમલો કરતાં માતાએ દીપડા સાથે બાથ ભીડી, ધૂળ-માટીનાં…
ગીર-સોમનાથના સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે વાડી વિસ્તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષીય પુત્ર તેના પિતાને ચા આપવા ગયો ત્યારે એક દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે…
Read More...
Read More...
કૃષિ કાયદાનો વિરોધ: વૉટર કેનન, ટીયરગેસ, લાઠીચાર્જ પણ ખેડૂતોને રોકી ના શક્યા, રેશન-પાણી સાથે પહોંચેલા…
કેન્દ્રના કૃષિ બિલ વિરુદ્ધ લાંબા સમયથી પંજાબ, હરિયાણામાં દેખાવ કરી રહેલા ખેડૂતો હવે અનાજ-પાણી સાથે દિલ્હી પહોંચી ગયા છે. પંજાબથી દિલ્હી કૂચના માર્ગે તેમણે ગત બે દિવસમાં હરિયાણા પોલીસના પડકારનો સામનો કરવો પડ્યો. દિલ્હી પોલીસે પણ તેમને સરહદે…
Read More...
Read More...
અમદાવાદમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ રૂ. 4.20 લાખ ભૂલી ગયા, સિક્યોરિટી ગાર્ડે શોધીને પરત…
કોવિડની મહામારીમાં સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલના એક સિક્યોરિટી ગાર્ડે સારવાર માટે દાખલ થયેલા દર્દીના ખોવાઈ ગયેલા રૂ. 4.20 લાખ પાછા આપી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં થોડા સમય…
Read More...
Read More...
સુરત: ‘અહી ધંધો કરવો હોય તો રોજના 500 રૂપિયા આપવા પડશે,’ લાલા ભરવાડ ગેંગ સામે ખંડણીની…
સુરત કડોદરા રોડ સરદાર માર્કેટની બહાર ધંધો કરવા બેસતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પાસેથી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની ઉઘરાણી કરતા ભરવાડ ગેંગ સામે આખરે કોથમીરના વેપારીએ હિંમત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.…
Read More...
Read More...
સુરેન્દ્રનગરમાં વીજ કંપનીનાં ‘પાવર’ સામે ખેડૂતો લાલઘૂમ, ખેડૂતોની સંમતી વગર વાવેતર કરેલા…
સુરેન્દ્રનગર (Surendrangar District)માં વીજળી કંપનીના 'પાવર' સામે ખેડૂતો લાલઘૂમ થઈ ગયા છે અને વિરોધ નોંધાવ્યો છે. વીજ કંપનીએ ખેડૂતોએ શિયાળું વાવેતર કર્યું છે તેવા ખેતરોમાં વીજ પોલ નાખી દેતા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોના વિરોધને પગલે…
Read More...
Read More...
સુરતમાં રૂવાંટા ઉભા કરે તેવી ઘટના આવી સામે: સવા વર્ષની દીકરીને મારી માતાએ દવા પી મોત વ્હાલું કર્યું,…
કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણી ભલ ભલા લોકોના રુંવાટા ઉભા થઇ જાય. પરિવારમાં ચાલતા પારિવારિક ઝગડાને લઇને એક માતાએ આવેશમાં આવીને પોતાની સવા વર્ષની પુત્રીને ઝેરી દવા પીવડાવીને જાતે પણ ઝેરી દવા ગટગટાવી ગયા હતા. જોકે બાળકીના મોત…
Read More...
Read More...
દીકરી સમાન પુત્રવધુ પાસે સસરાએ કરી અશ્લીલ માંગ, પતિએ તો હદ જ વટાવી, અંતે પરિણીતાએ સ્યૂસાઇડ નોટ લખી…
અમદાવાદમાં અનેક વખત સાસરિયા દ્વારા પરિણિતાને હેરાન -પરેશાન કરવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમા અમદાવાદની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરણિતાએ સાસરિયાથી કંટાળીને ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનું નિર્ણય કર્યો હતો.…
Read More...
Read More...
4 લાખની સહાય શું 400 કરોડ રૂપિયા આપે તોપણ ભાઈની ખોટ કેમ પુરાય? અમે અમારા ઘરનો મોભ ગુમાવ્યો, મૃતકની…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી ભડથું થઈ ગયા છે, જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે, જેમાં સંજયભાઈ રાઠોડનાં બહેન…
Read More...
Read More...
