Browsing Category

સમાચાર

ઉજૈન ફરવા ગયેલા ભુવાજીનો હાથ જોઈને જ્યોતિષે કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ…

ભુવાજી પરિવાર સાથે ઉજૈન ફરવા ગયા અને જ્યોતિષે ભુવાનો હાથ જોઈ કહ્યું કે, તારી પત્નીને લગ્ન પહેલા એક યુવક સાથે આડા સબંધ હતા અને ભુવાજીએ મિત્રો સાથે મળી પત્નીના 20 વર્ષ પહેલાના પૂર્વ પ્રેમીની હત્યા કરી નાંખી. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ…
Read More...

નાઇજીરિયામાં બોકો હરામના આતંકીઓએ મજૂરો-ખેડૂતો પર હુમલો કરી નરસંહાર કર્યો, 110 લોકોના હાથ-પગ બાંધીને…

નાઇજીરિયામાં ઈસ્લામિક ટેરર ગ્રુપ બોકો હરામના આતંકીઓએ 110 લોકોની હત્યા કરી નાખી છે. આતંકીઓએ અહીં એક ગામ પર હુમલો કર્યો હતો. અહીં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજૂરોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. તેમને પકડીને પ્રથમ તેમના હાથ-પગ બાંધી…
Read More...

ફી ભરસો તો જ ઓનલાઇન શિક્ષણ સામે રોષ: સ્કૂલ સંચાલકોના નિર્ણયથી વાલીઓમાં આક્રોશ, શાળામાં કંઈ પણ ખર્ચ…

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 ડિસેમ્બર પહેલા જે વાલી ફી નહીં ભરે તેના સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટના વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વાલીઓએ રોષ વ્યક્ત કરતા…
Read More...

રાજકોટ પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો વીડિયો વાયરલ, શાકભાજી વેચનારા ગરીબ પાથરણાવાળાઓ પર રોફ જમાવવાના…

રાજકોટમાં જ્યુબેલી શાક માર્કેટ રોડ પર શાકભાજી વેચી પોતાનું ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં વિજિલન્સ પોલીસકર્મી શાકભાજી વેચનારા લોકો પર પોતાનો રોફ જમાવતો જોવા મળ્યો હતો, આ સાથે…
Read More...

સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી ઘટના આવી સામે: મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું,…

સુરતમાં (Surat) દારૂબંધીના ધજાગરા (Liquor Ban) ઉડાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા (Pandesara Surat) વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા એક મહિલાના ઘરમાંથી દારૂ બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. આ મહિલા (Woman caught with…
Read More...

સુરતમાં રત્નકલાકારના વેશમાં નીકળ્યો રીઢો ચોર, રત્નકલાકારોની જ 30 બાઇકની ચોરી કબૂલી

સુરત પોલીસે એક એવા વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે જે માત્ર રત્નકલાકર ને તેપણ નક્કી કરેલા વિસ્તારમાંથી ગાડી કરતો હતો ચોરી જોકે પોતાના સાઢુ ભાઈ ની વધારે કમાણી સામે તેની ઓછી કમાણી હોવાને લઈને પત્ની દરરોજ કરતી હતી કંકાસ જેને લઈને રૂપિયા…
Read More...

નિવાર વાવાઝોડા બાદ દરીયા કિનારે સોનું (GOLD) તણાઈને આવ્યું, હજારો લોકો ચાલુ વરસાદમાં વીણવા ઉમટ્યા

ગુરુવારે, નિવાર ચક્રવાતથી ભારતના દક્ષિણ રાજ્યોના દરિયાઇ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમજ ઘણા મકાનો અને વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે વીજળીની લાઈનો પણ પ્રભાવિત થઈ છે. જોકે, આ બધા…
Read More...

બાળકને લિફ્ટમાં એકલું મોકલતા પહેલા સાચવજો, ધારાવીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટ અને ફ્લોરના દરવાજા વચ્ચે…

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રૂંવાડા ઊભા કરી દેનારી ઘટનામાં પાંચ વર્ષના એક બાળકનું લિફ્ટમાં ફસાઈ (Lift Accident) જતાં મોત થયું છે. બાળક પોતાની બહેનોની સાથે લિફ્ટથી ચોથા માળ પર પોતાના ઘરે જઈ રહ્યો હતો.…
Read More...

ભારતમાં કોવીશીલ્ડ વેક્સિનનું હ્યુમન ટ્રાયલ લેનાર વ્યક્તિને સાઈડ ઈફેક્ટ થતાં 5 કરોડનું વળતર માંગ્યું

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવાઈ રહેલી કોવિશીલ્ડ વેક્સિનના એક વોલેન્ટિયર અને ચેન્નઈના 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટને ટેસ્ટ માટેનો ડોઝ અપાયા પછી ન્યૂરોલોજિકલ સમસ્યા થઈ હોવાની ફરિયાદ કરીને 5 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. બીજી…
Read More...

મોટા મુંજિયાસરની અમિતા પટેલ લિંગ પરિવર્તન કરાવી આદિત્ય પટેલ બન્યો, યુવાવસ્થામાં હોર્મોન્સના બદલાવને…

બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે રહેતી યુવતી અમિતાએ થોડા દિવસો પૂર્વે તબીબી શસ્ત્રક્રિયા દ્વારા પોતાનું લિંગ પરિવર્તન કરાવી પુરુષ બની આદિત્ય નામ ધારણ કર્યુ છે. કુદરતી રીતે રહેલી શરીરની આંતરિક રચનાને બાહ્ય સ્વરૂપ આપી નીડરતાથી સામે આવનાર…
Read More...