ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખીને બેઠેલા યાત્રીને સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રક માથું કચડીને જતો રહ્યો, બારીમાં લટકતી રહી લાશ
બિહારના (Bihar) બેગૂસરાયમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. એક મુસાફર ચાલુ બસમાં (Running bus) બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને બેઠો હતો ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રકે (truck hits man) તેના માથાને જોરદાર ટક્કર (accident) મારી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે બસમાં બેઠેલા યાત્રીઓમાં હડકંપ મચી ગયો […]