Browsing Category
સમાચાર
મારો જમાઈ PSI છે, હમણાં આવશે એમ કહી રોફ જમાવતા સસરાને અસલી પોલીસે ઝડપી લીધા ત્યારે જાણ થઈ કે જમાઈ…
અમદાવાદના રામોલ પોલીસે વૈભવી કાર લઈને જતા એક શખ્સને શકના આધારે રોક્યો હતો. જેમાં તપાસ કરતા ડ્રાઇવરે કહ્યું, મારા જમાઈ પીએસઆઇ છે હમણાં આવશે અને એક વ્યક્તિ પીએસઆઇની યુનિફોર્મમાં ત્યાં આવ્યો પણ પોલીસ તેમને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ તો તે નકલી…
Read More...
Read More...
મોરબીના રાજપરા ગામની આ સરકારી શાળા સામે ખાનગી શાળાઓ પણ ‘પાણી ભરે,’ કોમ્પ્યુટર રૂમ,…
મોરબીના રાજપર ગામે ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળા : લાયબ્રેરી થી લઈને ફિલ્ટર પ્લાન્ટ સુધીની સગવડતા ધરાવતી શાળાના વિદ્યાર્થીઓ પણ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ચુક્યા છે મોરબી જીલ્લામાં ખાનગી શાળાઓને શરમાવે તેવી સરકારી શાળાઓ…
Read More...
Read More...
ભચાઉની નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલા એક જ પરિવારના 3 સભ્યોના ડૂબી જવાથી મોત, સમગ્ર પંથકમાં ભારે…
કચ્છના ભચાઉ ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા ભારે ચકચાર ફેલાઈ છે ઘરના મોભી પિતા અને ભાઈ-બહેન સવારના સમયે કેનાલમાં પડી ગયા હતા. લાંબી શોધખોળ બાદ બપોરે ત્રણેયની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે આક્રંદ છવાઈ ગયો…
Read More...
Read More...
સુરતના મોટા વરાછામાં બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં 3 શ્રમિકોનાં મોત, ચાર ગંભીર
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અહીંયા અબ્રામા નજીક કેદાર હાઈટ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા ગયા હોવાની ઘટના…
Read More...
Read More...
બનાસકાંઠામાં અકસ્માતમાં કાકા-ભત્રિજાનું મોત, એક જ પરિવારના બે સભ્યોના મોતથી શોકનો માહોલ
રાજ્યમાં રોડ સેફ્ટી મામલે ખરાબ હાલત છે. રોજે રોજ અકસ્માતને પગલે કમોતે મોતને ભેટી રહ્યા છે. કહેવાય છે કે, રાજ્યમાં રોજ 18 લોકો રોડ અકસ્માતથી મોત થઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર એક કાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને…
Read More...
Read More...
સુરતમાં ડોક્ટરની બેદરકારી? ‘દીકરીને જન્મ આપી માતાનું મોત, અંતિમ સમયે પાણી માટે તડપી’
સુરત શહેરમાં માતાની મૃત્યુની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં દીકરીને જન્મ આપ્યા બાદ માતાનું કોરોનાથી મોત નીપજ્યું હતું. જો કે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારનાં જણાવ્યા અનુસાર ડોક્ટરે માતાના મૃત્યુ પાછળ…
Read More...
Read More...
પાટણ જિલ્લાની પ્રાથમિક શાળામાં છરીની અણીએ કિશોરી પર સામુહિક દુષ્કર્મ, નરાધમોએ વીડિયો વાયરલ કર્યો
પાટણ જિલ્લા (Patan district)માં એક ધ્રુણાસ્પદ બનાવ બન્યો છે. જેમાં ત્રણ જેટલા નરાધમોએ શિક્ષણનું ધામ એવી પ્રાથમિક સ્કૂલમાં એક કિશોરી પર સામુહિક દુષ્કર્મ (Gang rape) આચર્યું છે. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી…
Read More...
Read More...
લૉકડાઉનની અફવા ફેલાતા સુરતમાં ઝૂંપડપટ્ટીઓમાં ખૂલી ગઈ ટ્રાવેલ્સ ઑફિસો, દરરોજ સરેરાશ 15 બસો ભરીને…
સુરતમાં કોરોના કેસમાં મોટા ઉછાળાને કારણે ફરી લૉકડાઉન લાગુ થશે એવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકોએ હિજરત શરૂ કરી છે. લૉકડાઉન લાગુ નહીં થાય એવી સરકાર તથા સ્થાનિક તંત્રની વારંવાર ખાતરી છતાં પણ અફવાથી દોરાઈને દરરોજ સરેરાશ 15 બસો ભરીને…
Read More...
Read More...
અમદાવાદમાં રોડ પર ખેતર પાસે ઉભી 15 રૂપલલનાઓ કરતી હતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી
અમદાવાદ શહેરના ગોતા, ભાડજ અને શીલજ તથા ઓગણજ જવાના રોડ પર જ્યાં ખુલ્લા ખેતર આવેલા છે ત્યાં ઘણા સમયથી રૂપલલનાઓ ઉભી રહેતી હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસની ટીમે આ વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. બાદમાં ભાડજથી શીલજ જવાના રોડ પરના ખેતરો પાસે…
Read More...
Read More...
ભુજના સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત,…
ક્ચ્છ જિલ્લો (kutch) પોતાની કલા કારીગરી માટે વિખ્યાત છે તેમાં પણ આત્મનિર્ભર અભિયાન (Atmanirbhar abhiyan) કચ્છમાં સાર્થક થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભુજ તાલુકાના (bhuj taluka) સુમરાસર ગામે (Sumrasar village) મહિલાઓ વેસ્ટ કાપડમાંથી દેશી…
Read More...
Read More...
