Browsing Category
સમાચાર
લવ મેરેજનો આવ્યો કરુણ અંજામ: પતિએ રાત્રે લાકડા લેવા જવાના બહાને પત્નીને જંગલમાં લઈ જઈ હાથ કાપી…
મધ્યપ્રદેશમાં ચરિત્ર પર આશંકાને લીધે પતિ હેવાન બની ગયાની એક ઘટના સામે આવી છે. તેણે કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી. અહીં ડોક્ટરની ટીમે 9 કલાક સુધી ઓપરેશન કર્યા બાદ…
Read More...
Read More...
રાજસ્થાનના બાંદીકૂઈની SDM પિંકીની લાંચખોરી: હાઈવેના 1KMની જમીનના બદલે 1 લાખ રૂ. માંગ્યા, કંપની પર…
રાજસ્થાનના બાંદિકુઇના તત્કાલીન SDM પિંકી મીણાએ હાઇવે બનાવતી કંપની પાસેથી પ્રત્યેક કિલોમીટર માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પહેલા હપ્તામાં તેણે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારપછી તેણીએ લાંચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી હતી. અન્ય…
Read More...
Read More...
સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ…
પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર…
Read More...
Read More...
જમાઈ બન્યો જમ: ફિશની વાનગીમાં થેલિયમ નામનો ઝેરી પદાર્થ ભેળવીને પત્ની-સાળી-સાસુ-સસરાને ખવડાવી;…
ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન (Iraqi dictator Saddam Hussein) અંગે ઇન્ટરનેટ ઉપર વાંચીને એક વ્યક્તિએ પોતાના સાસુ-સસરા, પત્ની અને સાળીને (In laws family) ખતમ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. સદ્દામ હુસૈન થેલિયમ (Thallium Poison) નામનો એક…
Read More...
Read More...
દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે પતિની હત્યા કરી નાખી
પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે,…
Read More...
Read More...
સુરતમાં ફરી જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV માં ખૂની ખેલના…
સુરતમાં સતત (Surat) હત્યાની (Murder) ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા (એોીૂપોલો) વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંગના (Anand) માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી…
Read More...
Read More...
નવસારી: પોલીસ જવાનને સલામ! રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને…
આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે 'રામ રાખે તેને કોણ ચાખે'. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય…
Read More...
Read More...
450 ગેસ- સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી પડતા અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક સુધી હાઇવે બંધ…
ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને…
Read More...
Read More...
ચાલુ બસમાં બારીમાંથી માથું બહાર રાખીને બેઠેલા યાત્રીને સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રક માથું કચડીને…
બિહારના (Bihar) બેગૂસરાયમાં એક દર્દનાક ઘટના સામે આવી હતી. એક મુસાફર ચાલુ બસમાં (Running bus) બારીમાંથી પોતાનું માથું બહાર કાઢીને બેઠો હતો ત્યારે સામેથી ફૂલ સ્પીડમાં આવતો ટ્રકે (truck hits man) તેના માથાને જોરદાર ટક્કર (accident) મારી હતી…
Read More...
Read More...
રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી આપ્યું જીવનદાન, અમદાવાદમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું
21મી સદીમાં પણ રામ લક્ષ્મણની જોડી જીવંત હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ સંસ્કાર સીટી હાઇટ્સમાં રહેતા હરિભાઇ સુરાણીએ પોતાના નાનાભાઇ હરસુખભાઇ સુરાણીને પોતાની કિડની ડોનેટ કરી છે. અમદાવાદ ખાતે…
Read More...
Read More...
