Browsing category

સમાચાર

અમદાવાદમાં રોડ પર ખેતર પાસે ઉભી 15 રૂપલલનાઓ કરતી હતી બિભત્સ ઈશારા, પોલીસ પહોંચતા થઈ જોવા જેવી

અમદાવાદ શહેરના ગોતા, ભાડજ અને શીલજ તથા ઓગણજ જવાના રોડ પર જ્યાં ખુલ્લા ખેતર આવેલા છે ત્યાં ઘણા સમયથી રૂપલલનાઓ ઉભી રહેતી હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસની ટીમે આ વિસ્તારમાં સઘન તપાસ કરી હતી. બાદમાં ભાડજથી શીલજ જવાના રોડ પરના ખેતરો પાસે અને ઓગણજ જવાના રોડ પર આવેલા ખેતરો પાસેથી કેટલીક મહિલાઓ લોકોને બીભત્સ […]

ભુજના સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત, મહિલાઓ સાચા અર્થમાં બની આત્મનિર્ભર

ક્ચ્છ જિલ્લો (kutch) પોતાની કલા કારીગરી માટે વિખ્યાત છે તેમાં પણ આત્મનિર્ભર અભિયાન (Atmanirbhar abhiyan) કચ્છમાં સાર્થક થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભુજ તાલુકાના (bhuj taluka) સુમરાસર ગામે (Sumrasar village) મહિલાઓ વેસ્ટ કાપડમાંથી દેશી રમકડાં (Desi toys from waste cloth) બનાવી આત્મનિર્ભર બન્યા છે જે ખરેખર સરાહનીય વાત કહી શકાય. ભુજથી 30 કિમિના અંતરે આવેલ […]

અમદાવાદમાં પતિએ તરછોડેલી મહિલાએ સંભાળી ઘરની જવાબદારી, રસ્તા પરથી બે બાળકી દત્તક લીધી, એકનાં લગ્ન કરાવીને માનવતાની મહેક ફેલાવી

દુનિયાભરમાં ભલે મધર્સ ડેની ઉજવણી થતી હોય, પરંતુ ખરેખર સાચો મધર્સ ડે તો પોતાની ન હોય તેવી બાળકીને સંતાનની જેમ ઉછેરીને મોટી કરવી એને જ સાચો મધર્સ ડે કહેવામાં આવો જોઈએ. આવી ઘટના પોતે પણ આર્થિક રીતે સધ્ધર ના હોય તેમ હોવા છતાં એક નહીં પરંતુ બે બાળકીને પોતાના ઘરમાં આશરો આપીને એક દીકરીને તો […]

ફિલ્મી સ્ટોરી પણ પાણી ભરે તેવી ઘટના સામે આવી, 14 વર્ષ પહેલા ઘર છોડીને ભાગેલો પુત્ર લક્ઝરી કારમાં આવ્યો

રંગોનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે અને આવામાં હરદોઇના સાંડી વિકાસ ખંડના ફિરોઝપુર ગામના એક પરિવાર સાથે એવું કંઇ થયુ છે કે ખુશીઓના રંગ જળહળી રહ્યા છે. 14 વર્ષ બાદ હોળી પર પુત્ર ઘરે આવતા ઘરમાં ખુશીઓનો માહોલ છે. સૈતિયાપુરના ફિરોઝપુર નિવાસી સરજૂ ખેતી કરે છે. તેમની પત્ની સીતા ઘરેલૂ મહિલા છે. હવે […]

રાજસ્થાનમાં પાંચ બાળકનાં મોતથી અરેરાટી: બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છૂપાયા અને અચાનક ઢાંકણું બંધ થઈ જતાં મોત

પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)માં ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. જેમાં એક સાથે પાંચ બાળકોનાં મોત (5 Kids Suffocated to Death) થયા છે. તમામ બાળકોના શ્વાસ રૂંધાવાને કારણે મોત થયા છે. પાંચેય બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠી (Grain storage)માં પુરાયા હતા. જે બાદમાં પતરાની કોઠીનું ઢાંકણું બંધ થઈ જતાં તમામનાં મોત થયા હતા. પોલીસના […]

સુરતમાં ટ્રાફિક પોલીસે બાઇક ઉપાડી લેતાં દંડ ન ભરવો પડે તે માટે યુવકે રસ્તા વચ્ચે સુઈ જઈને જ કર્યો ‘તમાસો’, જુઓ વીડિયો

સુરતમાં (surat) દરરોજ કોઈને કોઈ કારણે દંડને લઈને ટ્રાફિક પોલીસ (traffic police) અને લોકો (people) વચ્ચે ઘર્સણ થતું જોવા મળે છે. ત્યારે આજે સુરતના ઉધના વિસ્તારમાં એક યુવાનની ગાડી ને પાર્કિગમાંથી (No Parking) ક્રેઇનની મદદ ઉપાડી લેતા યુવાને પોલીસ સાથે હંગામો કરીને તમાસો કર્યો હતો. જોકે યુવાન હંગામાને લઈને પોલીસ આખરે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની […]

ટ્રેનમાં ટોઇલેટનો ઉપયોગ કરતાં પહેલાં ચેતી જજો! વિકૃતિની ચરમસીમા પાર કરતો કિસ્સો આવ્યો સામે, હકિકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

ભારતીય રેલવે (Indian Railway) તેના લાંબા નેટવર્ક અને સસ્તી સેવાઓ માટે જાણીતી છે. રેલવેમાં દેશના લાખો કરોડો મુસાફરો વર્ષોથી હજારો લાખો કિલોમીટરની સફર કરતા આવ્યા છે. જોકે, આ રેલવે સલામતીની દૃષ્ટીએ હંમેશા ચર્ચાનો વિષય રહી છે. ભારતીય રેલવેને શર્મશાર કરતી એક એવી ઘટના આવી છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. રેલવેના ટોઇલેટ યૂઝ કરતાં […]

રાજકોટમાં માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

રાજકોટ શહેરમાં (Rajkot city) સોશિયલ મીડિયા (social media) મારફતે સગીરા સાથે મિત્રતા કેળવી તેને પ્રેમજાળમાં (love trap) ફસાવી જાતીય સતામણી (molestation) કરતા આરોપી મયુર પરમારની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે મહિલા પોલીસ (woman police) દ્વારા આઈ પી સી ની કલમ 354 (ક), 506(2) તેમજ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ 2012ની કલમ 7,8 મુજબ […]

અમદાવાદમાં વધુ એક પરિણીતાની વેદનાનો વિડિયો વાયરલ, ‘…પતિ નહીં આવે તો પુત્રી સાથે કેનાલમાં આત્મહત્યા કરશે’

અમદાવાદમાં એક યુવતીએ તેના પતિને પાછો મેળવવા માટે એક વિડીયો સોશ્યલ વાયરલ કર્યો છે. જેમાં પ્રેમ લગ્ન કર્યાના 6 વર્ષ બાદ યુવકના પરિવારજનો તેના પતિને લઈ ગયા હોવાની પોલીસ મથકે અરજી કરી છે અને જો તેનો પતિ ૨૪ કલાકમાં નહીં આવે તો પોતાના બાળક સાથે કેનાલમાં પડી આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારતો વિડીયો વાયરલ થયો છે. […]

વડગામ 105 ગામના બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડાની પ્રથમ દીકરીની બીએસએફમાં પસંદગી થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

વડગામ બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડા ગામની દીકરી પ્રથમ બીએસએફમાં પસંદગી પામી છે. બીએસએફમાં પસંદગી થતા અંજલીબાનું સપનું પૂર્ણ થતાં ખુશી જોવા મળી હતી. વડગામ તાલુકાના મગરવાડા ગામના અને પાલનપુરમાં મેવાડા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દલપતસિંહ સોલંકીની દીકરી અંજલીબા બીએસએફમાં પસંદગી પામતા વડગામ બાવનવાંટા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું હતું. બાવનવાંટા રાજપૂત સમાજમાં 105 ગામમાં […]