રાજકોટની MA સુધી ભણેલી મહિલાએ ગાય, ગામડું અને જમીન બચાવવા ખેતી શરૂ કરી
શહેરમાં શિફ્ટ થવાની ઘેલછામાં ગામડાના લોકો જમીન વેચીને સિમેન્ટ કોંક્રીટના જંગલમાં આવીને વસી રહ્યા છે. ત્યારે રાજકોટની 48 વર્ષીય મહિલા કે જેને એમએ સુધીનો અભ્યાસ કર્યો છે એ ગાય, ગામડું અને ખેતર બચાવવા અભિયાન ચલાવી રહી છે. આ માટે તેને ખેતીકામ શીખવાનું શરૂ કર્યું છે. જમીન નહીં હોવાથી તેણે જમીન ભાડે રાખી ખેતી શરૂ કરી […]