બગસરામાં પંચરની દુકાન ચલાવતો સામાન્ય યુવક બન્યો નગરપાલિકાનો પ્રમુખ, ચૂંટણીપ્રચાર પણ સાઇકલ પર ફરી કર્યો હતો
અમદાવાદ મનપાના મેયર બાદ અમરેલીની બગસરા નગરપાલિકામાં એક સામાન્ય માણસને પ્રમુખ બનાવી ભારતીય જનતા પાર્ટીએ રાજકારણમાં નવો ચીલો ચિતર્યો છે. બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી વિજેતા થયેલા પરેશ ઉર્ફે ઈન્દુકુમાર ખીમસૂરિયાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે. મહત્ત્વનું છે કે પરેશ ખીમસૂરિયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે બગસરામાં ટાયર અને પંચરની દુકાન ચલાવી […]