સુરતઃ ભીખ માંગવા આવેલી મહિલાઓ દુકાનમાંથી રૂ.7.5 લાખ ભરેલો થેલો લઈને થઈ છૂમંતર, ઘટના કેમેરામાં કેદ થઈ
સુરત જિલ્લાના (surat) માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં આવેલા કીમ ચાર રસ્તા ઉપર ભીખ માંગનાર મહિલાઓએ (women thief) દુકાનદાર સાથે ઝગડો કરીને 7.50 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં (cctv) કેદ થઈ હતી. દુકાન મલિકે કોસંબા પોલીસ મથકમાં (kosamba police station) ફરિયાદ નોંધાવી હતી. કોસંબા પોલીસે સીસીટીવીના આધારે […]