Browsing category

સમાચાર

મુંદ્રાની ચકચારી ઘટના! ભાઈ બન્યો ‘હત્યારો’ જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

કચ્છ જિલ્લામાં (Kutch) માનવતાને કંપાવી નાખતી ઘટના સામે આવી છે. મુંદ્રામાં એક હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક સગભાઈએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી (Brother Killed Sister) બહેનની સરાજાહેરમાં હત્યા કરી નાખી છે. ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કચ્છના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસના ધાડેને ઘાડા ઉતરી આવ્યા છે. ઘટના શા […]

સુરતમાં ચડ્ડી-બનીયાન ગેંગ Live ચોરી કરતી પકડાઈ, કર્મચારી પર કર્યો હુમલો, CCTV વીડિયોમાં ચોર કેદ

સુરતના (Surat) છેવાડે આવેલ જહાંગીપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી (chaddi Banyan gang) ધાડપાડું ગેંગનો આંતક જોવા મળ્યો છે. જોકે સાત જેટલા આ ધાડપાડુંઓએ ધાડ પાડવાના ઇરાદે નંદનવન સોસાયટીમાં પ્રવેશ કરીને કેટલાક મકાનને બહારથી બંધ કરીને ચોરી નો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે એક સરકારી કર્મચારી ત્યાંથી પસાર થતા આ ગેંગ દ્વારા તેને માર મારવામાં પણ […]

ખેડૂત પુત્રી રોજ 12 કિ.મી. ચાલીને ભણવા જતી હતી, આજે છે IPS, જુસ્સો લાવે તેવી છે તેમની સફર

એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. બન્યા છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનારા સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ (success Story) બન્યા છે. મૂળ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના રણવિસ્તારમાં આવેલા ખોબા જેવડા બુડાનીયા ગામના વતની 2011ની બેચના ગુજરાત કેડરના આઈ.પી.એસ. […]

સુરતમાં યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો!

રાજ્યમાં અને ખાસ કરીને સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે આપઘાતનો (Suicide) બનાવ સામે ન આવ્યો હોય. આપઘાતની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. જોકે, યુવકના નસીબમાં જિંદગી નહોતી કારણ કે […]

સુરત જિલ્લા પોલીસ વડા પોતાના મકાનમાં ચલાવે છે આધુનિક ગૌશાળા, પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે, આવી છે ખાસિયતો

સુરતના જિલ્લા વડા ઉષા રાડા જિલ્લાના લોકોની સેવા કરવાની સાથે ગાયોની સેવા પણ કરે છે. પોતાના મકાનમાં અત્યાધુનિક ગૌશાળા બનાવી છે અને તેમાં રહેલી ગાયોની માવજત સાથે તેમના માટે સમાય કાઢી જડીબુટીથી ભરપૂર ખોરાક આપીને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે. એક ગાયનું મુત્યુ થતા પોતાના પરિવારના સભ્યની જેમ તેની અંતિમ વિધિ પણ પોતાના મકાનમાં […]

મોરબીની યુવતીનો લાલબત્તી સમાન કિસ્સો, લગ્ન પહેલાં ભાવિ પતિ સાથે શરીરસંબંધ બાંધતાં ચેતજો

હળવદના (Halvad) ચરાડવા ગામે રહેતી યુવતીએ સગાઈ તૂટી જવાના બીકથી તેના જ ઘરમાં શુક્રવારે ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લેવાના પ્રકરણમાં મૃતકના પિતાની ફરિયાદ અને સ્યૂસાઈડ નોટના આધારે ભાવિ પતિ અને સાસુ સસરા સહિતના ચાર વિરુદ્ધ યુવતીને મજબૂર કરવા અંગે ગુનો દાખલ કરતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતાં મનસુખભાઈ […]

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ કહ્યું, પાણી મીટરના બીલ કોઈ ન ભરે, નળ જોડાણ કપાશે તો AAPના નગર સેવકો જોડી આપશે

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેલને દુર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે. પ્રોફેશન ટેક્સ 50 ટકા ઘટાડવાની માગ કરતાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, પાણીના મીટરના બીલ લોકોએ ભરવા નહી. જો એમ કરતાં નળ જોડાણ કાપી નાખવામાં આવે તો આપના […]

કાચા-પોચા હૃદયના લોકો ના જુએ આ વિડિઓ, અકસ્માત બાદ સ્કુટર સાથે જીવતો સળગ્યો, જોત જાતામાં જ ભડથુ

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરના ખુદાઇલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક હાઇ સ્પીડ સ્કૂટર ખુલ્લા ગટરમાં પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે યુવક જીવતો ભડથુ થઈ ગયો હતો. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આગને કાબૂમાં લેતા પહેલા બધું જ પુરી થઈ […]

વલસાડ: 4 વર્ષની લાડકવાઈ સાથે જધન્ય ઘટના બાદ આઘાતમાં પિતાનો આપઘાત: હસતો-રમતો પરિવાર ખેદાન મેદાન થઇ ગયો

પાડોશી એ પહેલો સગો માનવામાં આવે છે. જોકે આજના બદલાયેલ સમયમાં પાડોશી જો સારો ન હોય તો પડોશીથી બીજો મોટો દુશ્મન કોઈ નથી હોતો, અને જિંદગી ભરનું દુખ આપે છે. ત્યારે વલસાડના પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક પાડોશીએ એક પરિવારને એવું દુઃખ આપ્યું છે કે, જેના કારણે એક હસતું રમતું પરિવાર ખેદાન મેદાન […]

રાજકોટમાં લોકડાઉનમાં નોકરી ગુમાવનાર ખાનગી શાળાના શિક્ષકે કર્યો આપઘાત, દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ શહેરમાં lockdown દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર વિષ્ણુભાઈ જોશીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે lockdown દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવવાના કારણે વિષ્ણુભાઈ જોશી સતત ટેન્શનમાં રહેતા હતા. નોકરી છૂટયા બાદ તેમને ઓછા પગારે ફોરેન્સિક લેબમાં ટાઈપીસ્ટની નોકરી મળી હતી […]