Browsing Category

સમાચાર

ખેડૂત પુત્રી રોજ 12 કિ.મી. ચાલીને ભણવા જતી હતી, આજે છે IPS, જુસ્સો લાવે તેવી છે તેમની સફર

એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે આઈ.પી.એસ. બન્યા છે. તનતોડ મહેનતથી લક્ષ્ય હાંસલ કરનારા સરોજકુમારી લાખો મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવાની સાથોસાથ મહિલાઓ પ્રત્યેની રૂઢિવાદી માનસિકતા દૂર કરવામાં સફળ…
Read More...

સુરતમાં યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો!

રાજ્યમાં અને ખાસ કરીને સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે આપઘાતનો (Suicide) બનાવ સામે ન આવ્યો હોય. આપઘાતની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત શહેરમાં કોઝ-વે પરથી તાપીમાં (Youth Jumped in Tapi) છલાંગ લગાવી…
Read More...

સુરત જિલ્લા પોલીસ વડા પોતાના મકાનમાં ચલાવે છે આધુનિક ગૌશાળા, પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે, આવી…

સુરતના જિલ્લા વડા ઉષા રાડા જિલ્લાના લોકોની સેવા કરવાની સાથે ગાયોની સેવા પણ કરે છે. પોતાના મકાનમાં અત્યાધુનિક ગૌશાળા બનાવી છે અને તેમાં રહેલી ગાયોની માવજત સાથે તેમના માટે સમાય કાઢી જડીબુટીથી ભરપૂર ખોરાક આપીને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે…
Read More...

મોરબીની યુવતીનો લાલબત્તી સમાન કિસ્સો, લગ્ન પહેલાં ભાવિ પતિ સાથે શરીરસંબંધ બાંધતાં ચેતજો

હળવદના (Halvad) ચરાડવા ગામે રહેતી યુવતીએ સગાઈ તૂટી જવાના બીકથી તેના જ ઘરમાં શુક્રવારે ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લેવાના પ્રકરણમાં મૃતકના પિતાની ફરિયાદ અને સ્યૂસાઈડ નોટના આધારે ભાવિ પતિ અને સાસુ સસરા સહિતના ચાર વિરુદ્ધ યુવતીને મજબૂર…
Read More...

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ કહ્યું, પાણી મીટરના બીલ કોઈ ન ભરે, નળ જોડાણ કપાશે તો AAPના…

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવનાર બજેટમાં પ્રોફેશનલ ટેલને દુર કરવા પાલિકામાં વિરોધ પક્ષમાં બેઠેલા આમ આદમી પક્ષ દ્વારા મેયરને રજૂઆત કરવામાં આવી છે. પ્રોફેશન ટેક્સ 50 ટકા ઘટાડવાની માગ કરતાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ…
Read More...

કાચા-પોચા હૃદયના લોકો ના જુએ આ વિડિઓ, અકસ્માત બાદ સ્કુટર સાથે જીવતો સળગ્યો, જોત જાતામાં જ ભડથુ

મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરના ખુદાઇલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. અહીં એક હાઇ સ્પીડ સ્કૂટર ખુલ્લા ગટરમાં પડી ગયું હતું અને તેમાં આગ લાગી ગઈ હતી. આગને કારણે યુવક જીવતો ભડથુ થઈ ગયો હતો. જોકે, પોલીસ…
Read More...

વલસાડ: 4 વર્ષની લાડકવાઈ સાથે જધન્ય ઘટના બાદ આઘાતમાં પિતાનો આપઘાત: હસતો-રમતો પરિવાર ખેદાન મેદાન થઇ…

પાડોશી એ પહેલો સગો માનવામાં આવે છે. જોકે આજના બદલાયેલ સમયમાં પાડોશી જો સારો ન હોય તો પડોશીથી બીજો મોટો દુશ્મન કોઈ નથી હોતો, અને જિંદગી ભરનું દુખ આપે છે. ત્યારે વલસાડના પાડોશી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક પાડોશીએ એક પરિવારને એવું દુઃખ…
Read More...

રાજકોટમાં લોકડાઉનમાં નોકરી ગુમાવનાર ખાનગી શાળાના શિક્ષકે કર્યો આપઘાત, દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ શહેરમાં lockdown દરમિયાન શિક્ષકની નોકરી ગુમાવનાર વ્યક્તિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનાર વિષ્ણુભાઈ જોશીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે lockdown દરમિયાન…
Read More...

સુરતમાં બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, અકસ્માત ના દૃશ્યો સામે…

સુરત (surat) નજીક આવેલા કોસંબા પાસે (kosmba) બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (car and bike accident) સર્જાયો હતો ગત તારીખ 11મી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં સામેથી આવતી તો કાર પલટી ગઈ હતી ઇકો કાર પલટી જતા…
Read More...

માતા દીકરીના ઘરે ડિલિવરી માટે રહેવા ગયા ને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો, જમાઈના મોત બાદ દીકરીને બીજે…

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વેવાણ અને વેવાઇ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મહિલા દીકરીના ઘરે ડિલિવરી વખતે તેના ઘરે આવતા આંખ મળી ગઈ હતી બાદમાં જમાઈનુ મોત થતા મહિલાએ દીકરીને બીજે પરણાવી પોતે પૂર્વ વેવાઈ સાથે રહેવા લાગી હતી. દીકરીના બીજા…
Read More...