Browsing category

સમાચાર

વડોદરામાં ફુલ સ્પીડે આવતી જીપે મોપેડને અડફેટે લેતા 7 વર્ષના માસુમ બાળકનું મોત

વડોદરામાં (Vadodara) નબીરાઓ બેફામ બન્યા છે. હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રનની (Shivranjani Hit and Run) શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં જીપની (Jeep) ટક્કરે મોપેડ પર સવાર બાળકનું (Death of Children) કરૂણ મોત થયું […]

12 પાસ અમદાવાદીએ 40 દેશોના લોકોને છેતરીને રુ.5 કરોડ ઊડાવ્યા, 100 દિવસમાં જે કર્યું તે જોઈને સાયબર સેલના નિષ્ણાંતો પણ મોઢામાં આંગળા નાખી ગયા

અમદાવાદઃ ફક્ત 12 ધોરણ પાસ હર્ષવર્ધન પરમારને જોઈને કોઈ એમ ન કહી શકે કે આ ભેજાબાજે 40 જેટલા દેશોના કુલ 25000 લોકો સાથે છેતરપીંડી આચરીને આશેર રુ. 5 કરોડની કિંમતની વસ્તુઓ ખરીદી તેને સ્થાનિક માર્કેટમાં વેચી નાખી છે. આ સામાન્ય ભણેલા વ્યક્તિએ મોટા મોટા ખેરખાંને ચકરાવે ચડાવી દે તેવું ઓનલાઈન કૌભાંડ આચર્યું છે. છે. આલીશાન […]

સુરત છો઼ડીને ફરાર થઈ ગયેલ ફિલ્મોના ડોન જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, ગુજસીટોકના કેસમાં હતો ફરાર

ગુજસીટોક (GujCTOC)હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા અમરોલીમાં માથાભારે લાલુ જાલિમને (LaLu Jalim) ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લઈને આવી છે.     સુત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સક્રિય ગેંગનો સફાયો કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા આતંકવાદ […]

સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના સામે આવી: વૃદ્ધ લાચાર સાસુ પર પુત્રવધુના અત્યાચારનો વિડિયો જોઈને પોલીસ આવી મદદે

ભલ ભલાનું કાળજુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં પુત્રવધૂ દ્વારા વૃદ્ધ સાસુને માર મારતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. શહેરના વરાછા વિસ્તારમાં વૃદ્ધા પર થઈ રહેલો અત્યાચાર પોલીસના ધ્યાને આવતા પોલીસે માનવાતા મહેકાવી વૃદ્ધાને સારૂ જીવન મળે તે માટે ઉમદા કાર્ય કર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, વહું સાસુને […]

માતાનું વાત્સલ્ય જાણે કે મરી પરવાર્યું હોય તેવી ઘટના: રાજકોટના પડધરીમાંથી લાલ કપડામાં વીંટાળેલી બાળકી મળી, માટી નાંખી દાટવાનો પ્રયાસ

રાજકોટઃ માનવતા મરી પરિવારી છે તેનું ઉદાહરણ આપતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડિયા ગામે સામે આવી છે. જનનીને લાંછન લાગે તેવી આ ઘટના અંગે સાંભળીને કોઈના પણ રુંવાટા ઉભા થઇ જાય. એ દયાહીન માતા કેવી હશે કે જેણે પોતાની નવજાત બાળકીને કપડામાં વીંટીને બાદમાં તેના પર ધૂળ પણ નાખી દીધી હતી. જો કે રામરાખે […]

મા ભોમની રક્ષા કાજે ગયેલ ગુજરાતનો વધુ એક જવાન શહીદ, પરિવારમાં કરૂણ આક્રંદ, સાબરકાંઠાના ગાંઠીયોલ ગામમાં શોકનો માહોલ

મા ભોમની રક્ષા કાજે ગયેલા અનેક યુવાનો શહીદ થતાં હોવાના અહેવાલ તમે જોતા હશો, ત્યારે ગુજરાતના સાંબરકાંઠામાં વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળી રહી છે. સાબરકાંઠાના જવાનનું નામ જેતાવત જયદીપ સિંહ છે. જેમનું પશ્ચિમ બંગાળમાં આકસ્મિત મોત થયું હોવાની માહિતી મળી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

પરિવારે ક્રૂરતાની હદ પાર કરી: MPમાં સાસુ-સસરાને જાણ કર્યા વિના મામાના ઘરે ગઈ હતી યુવતી, ભાગી જવાની શંકાએ તેના પિતા અને ભાઈઓએ યુવતીને વૃક્ષ પર લટકાવીને માર્યો ઢોરમાર

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને તેના જ ભાઈ અને પિતાએ નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો. તેનો ગુનો ફ્ક્ત એટલો જ હતો કે તે કોઈને કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી. પરિવારના સભ્યોને શંકા ગઈ કે તે ભાગી ગઈ છે. આ પછી આરોપીએ લાકડી વડે યુવતીને ઝાડ પર લટકાવી અને પછી […]

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા: વલસાડમાં PSI દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, POLICE લખેલી કારમાંથી મળ્યો લાખોનો દારૂ

વલસાડ (Valsad) જિલ્લાના કલગામ એસ.આર.પી.કેમ્પના (SRP camp) પીએસઆઇ (PSI) તેના એક વેપારી મિત્ર સાથે દારૂની હેરાફેરી (liquor smuggling) કરતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. આમ એક પીએસઆઇને પોતાની કારમાં પોલીસ લખેલી ગાડીમાં દારૂની (Liquor caught in police car) હેરાફેરી કરતા વેપારી મિત્ર સાથે ભીલાડ પોલીસે (Bhilad police) ઝડપી સળિયા પાછળ ધકેલી તેને પણ કાયદાનું ભાન કરાવ્યું […]

સુરતમાં યુવકે રૂ.500નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતા પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા મારામારીનો વિડિયો સીસીટીવીમાં કેદ થયો, યુવકને પોલીસને સોંપ્યા બાદ શંકાસ્પદ મોત, હત્યાનો ગુનો દાખલ

સુરતના (Surat) સોસ્યો (Sosyo Circle) સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ (Petrol Pump) પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો (Fight) કરતા કર્મચારીઓ આ બંને યુવકોને માર મારી પોલીસને (Surat Police) હવાલે કર્યા હતા. જોકે, કથિત રીતે ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર કરાવવાને બદલે પોલીસે લોકઅપમાં પૂરી દેતાં બેમાંથી એક યુવકનું મોત (Death) થયું […]

કોરોનાથી અનાથ બનેલા ભૂલકાંઓની હૃદયદ્રાવક કહાની: ત્રણ ભૂલકાં મા બોલતાં શીખે એ પહેલાં જ કોરોનાએ માતા-પિતા છીનવી લીધાં

કોરોનાની બીજી લહેર ભલે વીતી ગઈ હોય પણ તેણે લોકોના જીવનમાં એવી છાપ બનાવી છે કે તે કદી ભૂલી શકાશે નહીં. સ્વજનોને ગુમાવવાનું દુ:ખ તો ભારોભાર હોય છે પણ કોઇ ભૂલકાં અનાથ થાય તો પાષાણ હૃદય પણ પીગળી જાય છે. 2 વર્ષનું બાળક માતા-પિતા બોલતા શીખે તે પહેલા જ માતા-પિતાનાં મોત થયા, વૃદ્ધાએ પુત્ર અને […]