Browsing category

સમાચાર

મોંઘવારી સામે ગૃહિણીઓનો આક્રોશ: મોંઘવારી રોજેરોજ વધી રહી છે, આને અચ્છે દિન કહેવાય? સરકારને બે હાથ જોડીને વિનંતી કે મોંઘવારી ઘટાડો

કોરોના મહામારી વચ્ચે પ્રજા અસહ્ય મોંઘવારીનો માર સહન કરી રહી છે. તાજેતરમાં રાંધણ ગેસ અને દૂધના ભાવમાં ફરીવાર વધારો થયો છે. 25 રૂપિયાના વધારા સાથે ગેસ સિલિન્ડરની નવી કિંમત 841 રૂપિયા પહોંચી છે. જ્યારે અમૂલે પણ એક લિટર દૂધના ભાવમાં રૂ.2નો વધારો કર્યો છે. આ ઉપરાંત શાકભાજી અનાજ-કરીયાણું, દૂધ, દહીં, તેલમાં પણ અસહ્ય ભાવ વધારો […]

યુપીમાં ચોંકાવનારી ઘટના આવી સામે: 25 વર્ષના જમાઈને 50 વર્ષની સાસુ સાથે પ્રેમ થઈ જતાં જમાઈ સાસુને ભગાડી ગયો, દસ મહિના બાદ બંને પરત ફર્યા

મુઝફ્ફરનગર: એક વિચિત્ર કેસમાં પોલીસે 50 વર્ષની મહિલા અને તેના 25 વર્ષના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રેમી-પ્રેમિકા સાસુ-જમાઈ થાય છે. તેમની આ હરકતથી તેમના પરિવારજનો અને સમાજમાં પણ રોષનો માહોલ પ્રવર્તી રહ્યો હોવાથી કાયદા-વ્યવસ્થાની કોઈ તકલીફ ના થાય તે માટે પોલીસે તેમની ધરપકડ કરી […]

સુરત ટ્રાફિક પોલીસની ઈમાનદારી! એક્ટીવા પરથી એક લાખ રૂપિયા ભરેલું પર્સ પડી જતાં ટ્રાફિક જવાનોએ મહિલાને પરત આપ્યું

સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની (Police Impression) છાપ ખરાબ જ રહેતી હોય છે. પોલીસનું નામ પડે ત્યારે સામાન્ય માણસની નજર સામે દાદાગીરી અને લાંચ લેનારા પોલીસ જેવી તસવીરો જ સામે આવતી હોય છે. પરંતુ પોલીસ પણ આખરે માણસ છે અને હજી પણ પોલીસમાં માણસાઈ જીવતી છે. જેને સુરત ટ્રાફિક પોલીસના (surat traffic police) જવાનોએ સાબિત […]

સુરતના લિંબાયતમાં વધુ એક હત્યા, સામાન્ય બાબતમાં મોડી રાત્રે મિત્રના હાથે મિત્રની હત્યા, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારે થઈ રહ્યો છે. ગતરોજ સુરતના લિંબાયત વિસ્તાર (Surat limbayat area)માં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્રની નિર્મમ હત્યા (Murder case) કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી […]

સુરતના આપના કાર્યાલયમાં દારૂ પીને પડી રહેલો કાર્યકર ભાજપનો નીકળ્યો! ભાજપે માગવી પડી લેખિતમાં માફી.

ભાજપ કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતની પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો નીકળતાં આખો ખેલ ઊંધો પડી ગયો હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના સુરતના ગોપીપુરાના કાર્યાલયમાં એક વ્યક્તિ સુતો હોય તેવો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ગોપીપુરા કાજીના […]

નડિયાદ એસટીના કર્મીઓએ દેખાડી માનવતા: યુપીથી સંતરામ મંદિરે બાધા પૂરી કરવા આવેલ માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદ એસટીના કર્મીઓએ ટ્રેનની ટીકીટ કરાવી આપી

નડિયાદમાં માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી બસ સ્ટેન્ડના બાકડા પર રાતવાસો કરતાં માતા-પુત્રના વહારે નડિયાદ એસ.ટીના (BMS)ના કર્મીઓ આવ્યા છે. સંતરામ મંદિર નડિયાદ ખાતે બાધા પૂર્ણ કરવા આવેલ ઉત્તરપ્રદેશના માતા-પુત્રને પરત જવાનું ભાડુ નહી રહેતા નડિયાદના એસ.ટી કર્મીઓએ ટ્રેનની ટીકીટ બુક કરી રવાના કર્યા છે. આ જોઈ બસ સ્ટેન્ડમાં […]

છોટાઉદેપુર જિલ્લાની સરકારી મધ્યામિક શાળાના મહિલા પ્રિન્સિપાલે ચાર પાનાની સુસાઇડ નોટ લખી શાળાના શૌચાલયમાં આપઘાત કર્યો

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા (Nasvadi)ના કુકરદા સરકારી મધ્યામિક શાળાના શૌચાલયમાં મહિલા પ્રિન્સિપાલે ગળેફાંસો ખાઇને આપઘાત (Government school principal commits suicide) કરતા ચકચાર મચી ગઇ છે. નસવાડી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી ચાર પાનાની સુસાઇડ નોટ (Suicide note) પણ કબજે કરી છે. પોલીસે મૃતક મહિલાના પતિ અને શિક્ષકોની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી […]

વાપીમાં ગૌતસ્કરીનો લાઈવ સીસીટીવી વીડિયો વાઇરલ, વાપીના બડકમોરા વિસ્તારમાં ગૌતસ્કરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક ગાયો ભરી ને ફરાર

વલસાડ જિલ્લામાં (Valsad) ગૌતસ્કરો બેફામ બની રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર (Cattle Thief) ટોળકી રસ્તે બેસેલી ગાયોને ક્રૂરતાપૂર્વક પોતાની ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હોવાનો લાઈવ દ્રશ્યો સીસીટીવી (cctv video) કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લાના […]

અમદાવાદમાં પત્ની અડધી રાતે ગાયબ થઈ, પતિએ તપાસ કરતા પ્રેમીના ઘરેથી મળી આવી, પત્નીના પ્રેમીએ મારામારી કરીને પતિને છાતીમાં છરીના ઘા માર્યા

અમદાવાદ: શહેરના પુર્વ વિસ્તારમાં ‘પતિ-પત્ની ઔર વો’નો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક યુવકની પત્ની અડધી રાતે ગાયબ થઈ હતી. દરમિયાન પતિએ શોધખોળ કરતા તે પ્રેમીના ઘરેથી મળી આવી હતી. જ્યારે પતિ તેની પત્નીને લઈને નીકળ્યો ત્યારે પ્રેમીએ બબાલ કરીને ‘તેને નહીં લઈ જવા દઉં’ કહીને તેને છાતીમાં છરી મારી દીધી હતી. […]

ધર્મપરિવર્તનના માસ્ટરમાઇન્ડ 5 પાપી ઝડપાયા: મુસ્લિમ બહુમતીવાળા રાષ્ટ્ર સહિત 5 દેશોએ મૂક્યો છે પ્રતિબંધ

દેશમાં ધર્માંતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મોટિવેશનલ થોટથી હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવનારા બે મૌલાનાની યુપી ATSએ લખનઉથી પકડ્યા, એ બાદ પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI તેને ફંડિંગ કરતું હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા મૌલાના જહાંગીર અને ઉમર ગૌતમ લખનઉ સ્થિત એક મોટી મુસ્લિમ સંસ્થા સાથે જોડાયેલા છે. ATS અધિકારીઓના મુજબ, આ ગરીબ હિંદુઓને નિશાન બનાવતા હતા. […]