કેનેડામાં અમદાવાદની ગર્ભવતી યુવતી પર સાસરિયાંએ ત્રાસ ગુજાર્યો: સાસુએ કહ્યું: કૂતરા રમાડીશ તો બાળકો કૂતરા જેવાં થશે, પિતાએ રૂપિયા મોકલતા યુવતી ભારત આવી, કોલ પણ કરવાની ના કહેતાં ફરિયાદ નોંધાવી
અમદાવાદની યુવતી લગ્ન કરીને અનેક સપનાં સાથે પતિ સાથે કેનેડા ગઈ હતી. લગ્નના થોડા દિવસ બાદ સાસુ સતત બાળક માટે દબાણ કરતી, જેથી પરિણીતાની અનિચ્છાએ પણ તેને ગર્ભ ધારણ કરવો પડ્યો, પણ વાત આટલેથી અટકી નહિ. સોનોગ્રાફી દરમિયાન પરિણીતાને બાળકી હોવાથી સાસુએ ત્રાસ આપવાનો શરૂ કરી દીધો હતો. આ બધાની વચ્ચે સાસુ એમ પણ કહેવા […]