Browsing category

સમાચાર

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બે કારની રેસમાં ફૂટપાથ પર સૂતેલા લોકો કચડાયા, 1નું મોત 3 ગંભીર, પરિવારનું હૈયાફાટ રૂદન

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક સહિત અન્ય 4 લોકો પણ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં […]

રાજકોટમાં ઈ-મેમો રદ કરવા યુવા લોયર્સ એસો.એ કોર્ટમાં જાહેર સમન્સની અરજી દાખલ કરી, કેમેરાથી દંડ વસૂલ કરવા ઇ-મેમો ઇસ્યુ કરવા પોલીસને સત્તા કે અધિકાર નથી

રાજકોટ યુવા લોયર્સ એસોસિયેશન દ્વારા કાલે ફરી સિનિયર સિવિલ જજ એસ.જે.પંચાલ સાહેબની કોર્ટમાં રાજકોટની જનતાને આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણ ગેરલાયક ઠરાવવા રિપ્રેઝન્ટેટિવ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. જેમાં વધુને વધુ લોકો જોડાય તે માટે યુવા લોયર્સ એસોસિએશન દ્વારા રાજકોટની જનતાને અપીલ કરવામાં આવી રહી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

વડોદરામાં 7 માસની દીકરીને સાથે રાખીને નર્સ પત્ની કોરોના વોરિયર તરીકે સેવા આપી રહી છે તો પતિ કરી રહ્યા છે દેશની સરહદની રક્ષા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન વેગડના પતિ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરે છે તો શિલ્પા બેન સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે રાખી શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની કામગીરીમાં જોડાઈ નર્સના રૂપમાં સમાજની સેવા કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

છોટાઉદેપુરમાં પુત્રના પ્રેમ લગ્નની માતાને તાલીબાની સજા, કમકમાટી ભર્યો વિડિયો આવ્યો સામે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ યૂરિન પણ પીવડાવ્યું

છોટા ઉદેપુરના પાલસંડા ગામનો આ બનાવ છે. જ્યાં પુત્રના પ્રેમ લગ્નની તેની માતાને તાલીબાની સજા આપવામાં આવી છે. મહિલાનો પુત્ર પાલસંડા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના સંબંધીઓએ યુવકની માતાને લાકડીઓથી ઢોર માર માર્યો હતો, માર માર્યા બાદ ન અટક્તા નરાધમોએ અમાનવિય કૃત્યની હદ વટાવી દીધી અને મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ […]

રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલે 3 વર્ષની બાળકીની સારવાર માટે કહ્યુ, ‘રોકડા આપો તો આજે જ ઓપરેશન, મા કાર્ડમાં કરાવો તો એક મહિના પછી !’

વીંછિયાના મોટી લાખાવડ ગામની ત્રણ વર્ષની બાળકી સાથે રાજકોટની સવાણી હોસ્પિટલ દ્વારા અન્યાય કરાયો હોવાના બાળકીના પિતાએ આક્ષેપો કર્યા હતા. જેમાં બાળકીના પિતા ભરતભાઈ ધીરૂભાઈ વાલાણીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને વડાપ્રધાનને કરેલી લેખિત રજૂઆત કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો 30 દિવસના વેઇટિંગ લિસ્ટમાં તગેડ્યાં […]

વલસાડ: બેકાબૂ ટેમ્પો ડિવાઈડર કૂદીને સ્કોર્પિયો સાથે ટકરાયો, બંને વાહનના કચ્ચરઘાણ, બેના કમકમાટી ભર્યા મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બંને વાહના ચાલકના કમકમાટીભર્યા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સ્કોર્પિયોમાંથી ઈન્ડિયન નેવીના સિક્કા મારેલો […]

અમરેલીના SP કોન્સ્ટેબલને બચાવવા જતા દરિયામાં તણાયા, બન્નેને રેસ્ક્યૂ કરીને માંડ માંડ બચાવાયા, કોન્સ્ટેબલ સારવાર હેઠળ

જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે કાલે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે નહાવા માટે ગયા હતા ત્યારે બીચ પર પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાના મોજામાં તણાતા ડૂબવા લાગ્યા હતા. બંનેને જોકે કાંઠે ખેંચી લેવાયા હતા. પોલીસ વડા દરિયાનું પાણી પી ગયા હોય 108ની ટીમે ઘટનાસ્થળે સારવાર આપી હતી. જ્યારે પોલીસકર્મીને […]

ધ્રોલમાં પોલીસની દાદાગીરી: માસ્ક ના પહેરતા વેપારીને ઢોરમાર મારતા આંખ ફૂટતાં-ફૂટતાં માંડ માંડ બચી! વેપારીઆેમાં ભારે રોષ

ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના ત્રાસથી કંટાળેલા વેપારીઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચી ગયા. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

જામનગરમાં ACB એ છટકું ગોઠવતા ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, મહિલા PSI ફરાર

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પીએસઆઇના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો જામનગરમાં મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી એસીબીની ટ્રેપમાં રંગે હાથે ઝડપાઇ ગયા છે. જ્યારે મહિલા પી.એસ.આઈ. […]