Browsing Category
સમાચાર
વડોદરામાં 7 માસની દીકરીને સાથે રાખીને નર્સ પત્ની કોરોના વોરિયર તરીકે સેવા આપી રહી છે તો પતિ કરી…
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા શિલ્પાબહેન વેગડના પતિ જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે દેશની સરહદોની સેવા કરે છે તો શિલ્પા બેન સાત માસની દીકરી ક્રિસ્ટલ સાથે રાખી શહેરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત…
Read More...
Read More...
છોટાઉદેપુરમાં પુત્રના પ્રેમ લગ્નની માતાને તાલીબાની સજા, કમકમાટી ભર્યો વિડિયો આવ્યો સામે, સૃષ્ટિ…
છોટા ઉદેપુરના પાલસંડા ગામનો આ બનાવ છે. જ્યાં પુત્રના પ્રેમ લગ્નની તેની માતાને તાલીબાની સજા આપવામાં આવી છે. મહિલાનો પુત્ર પાલસંડા ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા યુવતીના સંબંધીઓએ યુવકની માતાને લાકડીઓથી ઢોર માર માર્યો હતો, માર માર્યા બાદ ન…
Read More...
Read More...
રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલે 3 વર્ષની બાળકીની સારવાર માટે કહ્યુ, ‘રોકડા આપો તો આજે જ ઓપરેશન,…
વીંછિયાના મોટી લાખાવડ ગામની ત્રણ વર્ષની બાળકી સાથે રાજકોટની સવાણી હોસ્પિટલ દ્વારા અન્યાય કરાયો હોવાના બાળકીના પિતાએ આક્ષેપો કર્યા હતા. જેમાં બાળકીના પિતા ભરતભાઈ ધીરૂભાઈ વાલાણીએ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને વડાપ્રધાનને કરેલી લેખિત રજૂઆત…
Read More...
Read More...
વલસાડ: બેકાબૂ ટેમ્પો ડિવાઈડર કૂદીને સ્કોર્પિયો સાથે ટકરાયો, બંને વાહનના કચ્ચરઘાણ, બેના કમકમાટી ભર્યા…
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પિકઅપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બંને વાહના ચાલકના કમકમાટીભર્યા મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ…
Read More...
Read More...
અમરેલીના SP કોન્સ્ટેબલને બચાવવા જતા દરિયામાં તણાયા, બન્નેને રેસ્ક્યૂ કરીને માંડ માંડ બચાવાયા,…
જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે કાલે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે નહાવા માટે ગયા હતા ત્યારે બીચ પર પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાના મોજામાં તણાતા ડૂબવા લાગ્યા હતા. બંનેને જોકે કાંઠે ખેંચી લેવાયા હતા.…
Read More...
Read More...
ધ્રોલમાં પોલીસની દાદાગીરી: માસ્ક ના પહેરતા વેપારીને ઢોરમાર મારતા આંખ ફૂટતાં-ફૂટતાં માંડ માંડ બચી!…
ધ્રોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે માથાકૂટ કરી વેપારીને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ લાંબા સમયથી પોલીસના…
Read More...
Read More...
અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર…
અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો…
Read More...
Read More...
જામનગરમાં ACB એ છટકું ગોઠવતા ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, મહિલા PSI ફરાર
જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં લાંચ રુશવત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવી મહિલા પીએસઆઇના ડ્રાઈવર લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે, જ્યારે મહિલા પીએસઆઇ ભાગી છૂટયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક…
Read More...
Read More...
‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી…
વડોદરાના ભાયલીની એક પરણીતાએે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરી હેરાન કરતાં કરજણના રોમિયોને પતિની મદદથી સેવાસી ચેક પોસ્ટ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડયો હતો. કરજણમાં ભજીયાની લારી ચલાવતાં આરોપી ઈમરાનને બરાબરનો મેથીપાક ચખાડી તાલુકા પોલીસના હવાલે કર્યો…
Read More...
Read More...
જેતપુરમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાને ઘર બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખતાં અરેરાટી,…
જેતપુર નગપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજતાં પિતાએ છાતી પર હાથ પછાડ્યા અને માતાએ હૈયાફાટ રુદન…
Read More...
Read More...
