Browsing Category

સમાચાર

રાજકોટમાં બૂટલેગરનો નવો કીમીયો: પાણીના પાઉચમાં દેશી દારૂનું વેચાણ, કિંમત પણ લખી, પોલીસે દરોડો પાડી…

રાજકોટમાં બુટલેગરો દ્વારા દારુનું વેચાણ કરવા માટે અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે. પોલીસ પકડથી બચવા માટે બૂટલેગરો અલગ અલગ રીતે દારૂનો જથ્થો શહેરમાં પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. રાજકોટમાં લાલપરી મફતીયાપરામાં પાણીના પાઉચની આડમાં દારુ…
Read More...

જૂનાગઢમાં હનીટ્રેપનો વધુ એક બનાવ, યુવતીએ કપડાં ઉતારી નાખ્યાં, યુવકને છરી બતાવી મહિલા સાથે નિર્વસ્ત્ર…

જૂનાગઢ જિલ્લામાં હનીટ્રેપ (Junagadh honey trap case)નો વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. તાજેતરમાં જિલ્લામાં હનીટ્રેપ અને લૂટેરી દુલ્હન (Looteri dulhan)ના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બનાવમાં છરીની અણીએ યુવાનનો એક મહિલા સાથે…
Read More...

ભણવા માટે રસ્તા પર કેરી વેચતી હતી આ બાળકી, સોશિયલ મીડિયા પર તસવીર જોઈને મુંબઈના બિઝનેસમેને 1.20…

ઝારખંડના જમશેદપુરમાં એક 11 વર્ષની બાળકીનું નસીબ કેરીએ બદલી નાખ્યું છે. હકીકત એવી છે કે રસ્તા પર કેરી વેચતી તુલસી ભણવા માગે છે. મહામારીમાં ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, એટલે તેને પણ સ્માર્ટફોનની જરૂર પડી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...

વડોદરામાં વિધર્મી યુવાને લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરીને હિન્દુ યુવતી પર દુષ્કર્મ આચર્યુ, યુવાન કહેતો…

લવ જેહાદના કિસ્સાઓ વચ્ચે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચ તેમજ ઇમોશનલ બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ફતેગંજ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિધર્મી યુવાનનો ભોગ…
Read More...

હૃદયદ્રાવક ઘટના: પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

સુરતમાં પત્નીના મૃત્યુના 21મા દિવસે પતિનું છાતીના દુખાવા બાદ રહસ્યમય મોત નીપજતાં 6 મહિનાનો પુત્ર નોધારો બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનવાસી અશોક ઘાચી સુરતમાં રસોઈયા તરીકે કેટરર્સમાં કામ કરતો હતો. 4 દિવસ પહેલાં જ…
Read More...

મામાના ઘરે રહેતા ભાણિયા સાથે મામીને થઈ ગયો પ્રેમ, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી…

જમુઈઃ કહેવામાં આવે છે કે પ્રેમ (blind love) એટલો આંધળો હોય છે કે પ્રેમમાં પડ્યા પછી લોકો બધા સંબંધોને ભૂલી જાય છે. આવો જ એક કિસ્સો બિહારના (Bihar) જમુઈમાં (Jamui) સામે આવ્યો છે. અહીં પ્રેમમાં પડેલું યુગલે સંબંધોને નેવે મૂકી દીધું હતું.…
Read More...

સુરતમાં મહિલા પ્રોફેસરનો આપઘાત: સાત વર્ષ પહેલા થયા હતા પ્રેમ લગ્ન, અઢી વર્ષના પુત્રએ માતાની…

રાજ્યમાં દરરોજ આપઘાત (Surat suicide case)ના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ડાયમંડ શહેર (Diamond city) તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ સુરત શહેરમાં કોરોનાને કારણે લૉકડાઉન (Lockdown) બાદ આપઘાતના અનેક બનાવો નોંધાયા છે. હવે સુરતના એક મહિલા…
Read More...

ઝૂંપડામાં રહીને દંપતીએ આફતને અવસરમાં ફેરવી નાખી: પતિ-પત્ની બનાવે છે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ, બંગલા કે…

ઝૂંપડામાં રહીને અભાવોવાળું જીવન ગાળતા રમેશ જોગીએ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂ.માં વેચાઈ…
Read More...

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના: બે કારની રેસમાં ફૂટપાથ પર સૂતેલા લોકો કચડાયા, 1નું મોત 3 ગંભીર,…

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ કારચાલક…
Read More...

રાજકોટમાં ઈ-મેમો રદ કરવા યુવા લોયર્સ એસો.એ કોર્ટમાં જાહેર સમન્સની અરજી દાખલ કરી, કેમેરાથી દંડ વસૂલ…

રાજકોટ યુવા લોયર્સ એસોસિયેશન દ્વારા કાલે ફરી સિનિયર સિવિલ જજ એસ.જે.પંચાલ સાહેબની કોર્ટમાં રાજકોટની જનતાને આપવામાં આવતા ઇ-મેમો અને ઇ-ચલણ ગેરલાયક ઠરાવવા રિપ્રેઝન્ટેટિવ સ્યૂટ દાખલ કરવામાં આવી છે. જેમાં વધુને વધુ લોકો જોડાય તે માટે યુવા લોયર્સ…
Read More...