Browsing Category

સમાચાર

સુરત છો઼ડીને ફરાર થઈ ગયેલ ફિલ્મોના ડોન જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, ગુજસીટોકના કેસમાં હતો…

ગુજસીટોક (GujCTOC)હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા અમરોલીમાં માથાભારે લાલુ જાલિમને (LaLu Jalim) ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લઈને આવી છે.    …
Read More...

સુરતમાં કાળજુ કંપી ઉઠે તેવી ઘટના સામે આવી: વૃદ્ધ લાચાર સાસુ પર પુત્રવધુના અત્યાચારનો વિડિયો જોઈને…

ભલ ભલાનું કાળજુ કંપી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં પુત્રવધૂ દ્વારા વૃદ્ધ સાસુને માર મારતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. શહેરના વરાછા વિસ્તારમાં વૃદ્ધા પર થઈ રહેલો અત્યાચાર પોલીસના ધ્યાને આવતા પોલીસે માનવાતા મહેકાવી વૃદ્ધાને સારૂ જીવન…
Read More...

માતાનું વાત્સલ્ય જાણે કે મરી પરવાર્યું હોય તેવી ઘટના: રાજકોટના પડધરીમાંથી લાલ કપડામાં વીંટાળેલી…

રાજકોટઃ માનવતા મરી પરિવારી છે તેનું ઉદાહરણ આપતી ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડિયા ગામે સામે આવી છે. જનનીને લાંછન લાગે તેવી આ ઘટના અંગે સાંભળીને કોઈના પણ રુંવાટા ઉભા થઇ જાય. એ દયાહીન માતા કેવી હશે કે જેણે પોતાની નવજાત બાળકીને…
Read More...

મા ભોમની રક્ષા કાજે ગયેલ ગુજરાતનો વધુ એક જવાન શહીદ, પરિવારમાં કરૂણ આક્રંદ, સાબરકાંઠાના ગાંઠીયોલ…

મા ભોમની રક્ષા કાજે ગયેલા અનેક યુવાનો શહીદ થતાં હોવાના અહેવાલ તમે જોતા હશો, ત્યારે ગુજરાતના સાંબરકાંઠામાં વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળી રહી છે. સાબરકાંઠાના જવાનનું નામ જેતાવત જયદીપ સિંહ છે. જેમનું પશ્ચિમ બંગાળમાં આકસ્મિત મોત થયું…
Read More...

પરિવારે ક્રૂરતાની હદ પાર કરી: MPમાં સાસુ-સસરાને જાણ કર્યા વિના મામાના ઘરે ગઈ હતી યુવતી, ભાગી જવાની…

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને તેના જ ભાઈ અને પિતાએ નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો. તેનો ગુનો ફ્ક્ત એટલો જ હતો કે તે કોઈને કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી. પરિવારના સભ્યોને શંકા ગઈ કે તે ભાગી ગઈ છે. આ પછી…
Read More...

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા: વલસાડમાં PSI દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, POLICE લખેલી કારમાંથી…

વલસાડ (Valsad) જિલ્લાના કલગામ એસ.આર.પી.કેમ્પના (SRP camp) પીએસઆઇ (PSI) તેના એક વેપારી મિત્ર સાથે દારૂની હેરાફેરી (liquor smuggling) કરતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. આમ એક પીએસઆઇને પોતાની કારમાં પોલીસ લખેલી ગાડીમાં દારૂની (Liquor…
Read More...

સુરતમાં યુવકે રૂ.500નું પેટ્રોલ ભરાવી ફ્રી પાણીની બોટલ માગતા પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા…

સુરતના (Surat) સોસ્યો (Sosyo Circle) સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ (Petrol Pump) પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો (Fight) કરતા કર્મચારીઓ આ બંને યુવકોને માર મારી પોલીસને (Surat Police) હવાલે કર્યા…
Read More...

કોરોનાથી અનાથ બનેલા ભૂલકાંઓની હૃદયદ્રાવક કહાની: ત્રણ ભૂલકાં મા બોલતાં શીખે એ પહેલાં જ કોરોનાએ…

કોરોનાની બીજી લહેર ભલે વીતી ગઈ હોય પણ તેણે લોકોના જીવનમાં એવી છાપ બનાવી છે કે તે કદી ભૂલી શકાશે નહીં. સ્વજનોને ગુમાવવાનું દુ:ખ તો ભારોભાર હોય છે પણ કોઇ ભૂલકાં અનાથ થાય તો પાષાણ હૃદય પણ પીગળી જાય છે. 2 વર્ષનું બાળક માતા-પિતા બોલતા શીખે તે…
Read More...

મોંઘવારી સામે ગૃહિણીઓનો આક્રોશ: મોંઘવારી રોજેરોજ વધી રહી છે, આને અચ્છે દિન કહેવાય? સરકારને બે હાથ…

કોરોના મહામારી વચ્ચે પ્રજા અસહ્ય મોંઘવારીનો માર સહન કરી રહી છે. તાજેતરમાં રાંધણ ગેસ અને દૂધના ભાવમાં ફરીવાર વધારો થયો છે. 25 રૂપિયાના વધારા સાથે ગેસ સિલિન્ડરની નવી કિંમત 841 રૂપિયા પહોંચી છે. જ્યારે અમૂલે પણ એક લિટર દૂધના ભાવમાં રૂ.2નો…
Read More...

યુપીમાં ચોંકાવનારી ઘટના આવી સામે: 25 વર્ષના જમાઈને 50 વર્ષની સાસુ સાથે પ્રેમ થઈ જતાં જમાઈ સાસુને…

મુઝફ્ફરનગર: એક વિચિત્ર કેસમાં પોલીસે 50 વર્ષની મહિલા અને તેના 25 વર્ષના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરીને તેમની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રેમી-પ્રેમિકા સાસુ-જમાઈ થાય છે. તેમની આ હરકતથી તેમના પરિવારજનો અને સમાજમાં પણ…
Read More...