Browsing Category

સમાચાર

સુરતના બિલ્ડરે તણાવમાં આવી ફાર્મ હાઉસમાં પંખા સાથે દોરી બાંધીને આત્મહત્યા કરી લીધી

સુરત શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપના સાથે સંકળાયેલા અને એન્ટેલિયા ડ્રિમ, ડ્રિમ હોમ, ડ્રિમ હાઉસ, ડ્રિમ હેરિટેજ જેવા હાઈફાઈ પ્રોજેક્ટ હાથ ધરનાર 44 વર્ષના હરેશ રવાણી છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા હતા, આજે સાંજે કામરેજ…
Read More...

રાજ્યભરમાંથી બાળકો ઉઠાવી ભીખ મગાવવાના રેકેટનો પર્દાફાશ, એક બાળકી રૂ. 10 હજારથી 50 હજારમાં વેચતા હતા

રાજ્યમાંથી બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ તેમજ ચોરી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં અગાઉ અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપ્યા હતા અને 10થી વધુ બાળકોને તેમની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. આ તમામ બાળકોના ડીએનએ રિપોર્ટ…
Read More...

મોરબીનાં 60 વર્ષિય નિર્મલાબેન જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને આજના યુવાનો માટે…

'કદમ જેના અસ્થિર તેને રસ્તો નથી જડતો ને અડગ મનના માનવીને હિમાલય નથી નડતો' મોરબી જીલ્લાના વૃદ્ધા આજના યુવાનો માટે તેમજ વયોવૃદ્ધ માટે એક પ્રેરણા બન્યા છે. કારણકે 60 વર્ષની ઉંમરનાં વૃદ્ધાએ તરણ સ્પર્ધામાં એક બે નહિ પરંતુ ત્રણ કેટેગરીમાં પ્રથમ…
Read More...

ગુજરાત સરકારે જાહેર કર્યા નવા ટ્રાફિક નિયમો, દંડની રકમમાં કર્યો ઘટાડો, જાણો શું છે નવા નિયમો અને દંડ…

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહ્યો છે. આગામી 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ શરૂ કરવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે આજે મહત્વની જાહેરાત કરી ગુજરાતના…
Read More...

ઉનાનાં મહિલા તબીબ કૃપા દેસાઈએ KBCમાં જીત્યા 25 લાખ રૂપિયા, આજે પ્રસારિત થશે એપિસોડ

ઉનાનાં મહિલા તબીબ કૃપા દેસાઈ કોન બનેગા કરોડપતિમાં હોટ સીટ પર 14 પ્રશ્નોના સાચા જવાબ આપી વિજેતા બન્યા છે. કૃપા મહેતા આજે પ્રસારિત થનાર એપિસોડમાં જોવા મળશે. હાઇસ્કુલનાં શિક્ષક મેહુલભાઇ દેશાઇ, શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન…
Read More...

કડક ટ્રાફિક નિયમોથી બચવા યુવાને હેલ્મેટ પર પર લાયસન્સ, RC બુક, PUC અને વીમાની કોપી લગાવી દીધી, યુવાન…

આગામી દિવસોમાં ગુજરાતમાં કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે…
Read More...

સુરતમાં રૂપિયાની માંગ સાથે કિન્નરોના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવજાત બાળકના પિતાનું સારવાર દરમિયાન…

સુરતમાં ચારેક દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયા બાદ દાપું ઉઘરાવવા માટે આવેલા કિન્નરોએ દાપું ઓછું આપતા ઉશ્કેરાઇ ગયેલા બે કિન્નરોએ યુવકને માર મારી તેનું માથું દિવાલ સાથે અથડાવી દીધુ હતું. કિન્નરોએ કરેલા હુમલા બાદ યુવક બેભાન થઈ જતા તેને તાત્કાલિક…
Read More...

લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો શું છે કાયદો

RTOએ દેશમાં ટ્રાફિકના નવા નિયમો લાગૂ કર્યા છે. જેના કારણે લોકોને કોઈને કોઈ ડોક્યૂમેન્ટના અભાવે વધારે રૂપિયા દંડ રૂપે ભરવા પડી રહ્યા છે. આ સમસ્યાને લઈને દરેક શહેરના શહેરીજનો અગવડ ભોગવી રહ્યા છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં…
Read More...

સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, સરકાર 2.25 રૂ. પ્રતિ યુનિટના દરે ખરીદશે વીજળી

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના…
Read More...

હિંમતનગરમાં પોલીસ બની ત્યજાયેલા બાળકની વાલી, અમદાવાદમાં કરાવશે શ્વાસનળીની સર્જરી, માનવતાનું ઉત્કૃષ્ટ…

તાજેતરમાં જ વડોદરામાં આવેલા પૂરમાં પીએસઆઈ ગોવિંદ ચાવડાએ એક બાળકને વાસુદેવ બનીને સુરક્ષિત સ્થળે પહોંચાડી હતી. હવે હિંમતનગર શહેર પોલીસ પણ યશોદા બની બાળકનું સારવારનું સરાહનીય કામ કરી રહી છે. બાળકને શ્વાસનળીની સર્જરીની જરૂર હોવાથી અમદાવાદમાં…
Read More...