Browsing Category
સમાચાર
અમદાવાદમાં બાઈકની અડફેટે આવતા જુડવા ભાઈઓના મોત: માતાનો આક્ષેપ- 108 અડધો કલાક મોડી આવતા જોડિયા…
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધવાની જગ્યાએ વધી રહી છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. નારોલ વિસ્તારમાં આવેલા ખોડિયાર મંદિર પાસે લાંભા ગામના વળાંકે એક બાઇકચાલકે રસ્તા પર માતા સાથે પસાર થઈ રહેલા જોડિયા ભાઈઓને ટક્કર…
Read More...
Read More...
જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલ કરવા માટે હવે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે, આ ચાર્જ આજથી લાગૂ…
રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે. તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે.…
Read More...
Read More...
માતૃભૂમિની રક્ષા કરતા સાબરકાંઠાનો 20 વર્ષીય જવાન શહીદ, ભારે હૈયે વલોપાત સાથે ગામ હિબકે ચઢ્યું
માતૃભૂમિની રક્ષા કાજે ગયેલા સાબરકાંઠાના તલોદનો એક જવાન શહીદ થયો હોવાના માઠા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેરમાં પોતાની ફરજ બજાવતા 20 વર્ષીય આર્મીમેન વિપુલસિંહ સોલંકી શહીદ થતા તેમના વતન સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.…
Read More...
Read More...
ગુજરાતનું ‘અનોખું’ પેટ્રોલ પંપ કે જ્યાં પૈસાનું મીટર ચાલુ પણ પેટ્રોલનું ટીપું પણ ન આવે…
મોટા ભાગના લોકો બજેટનો એક મોટો હિસ્સો પોતાના વાહનોના ઈંધણ પાછળ ખર્ચતા હોય છે. ગ્રાહક તરીકે બધેથી માર પડતો હોય છે ત્યારે સુરતમાં કોસંબા પાસે આવેલ HPના પેટ્રોલ પંપમાં ગેરરીતિ સામે આવી છે.
આ પંપનુ મીટર ચાલુ હોવા છતા પેટ્રોલ આવતું નથી. 35…
Read More...
Read More...
ઓનલાઇન જમવાનું મંગાવતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, ગ્રાહકને થયો કડવો અનુભવ, બે પીઝા કેટલામાં…
રાજ્યભરમાં ઓનલાઇન ખરીદી કરતા લોકો સાથે ઠગાઇના અનેક કેસો સામે આવતા હોય છે, આ સિવાય ઓનલાઇન ફૂડ ડિલિવરીઓમાં પણ લોકો સાથે અનેક ગફલાઓ થતા હોય છે, ત્યારે અમદાવાદમાં ફરીથી એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આ અમદાવાદી ગ્રાહકને ઝોમેટોમાંથી મંગાવેલા 2…
Read More...
Read More...
આ વર્ષે સુરતના મહેશભાઈ સવાણી કરાવશે વધુ 300 દીકરીના લગ્ન
હીરાના વેપારી મહેશભાઈ સવાણી આ વર્ષે 300 દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે. આ દીકરીઓના લગ્નની તૈયારી રૂપે તેમણે રવિવારે દીકરીઓને કરિયાવર વિતરણ કરી તમામ વેવાઈઓ સાથે મુલાકાત કરી લગ્નના આયોજન અંગે ચર્ચા કરી હતી.
પ્રભુતામાં પગલાં માંડતી…
Read More...
Read More...
મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન…
અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે.…
Read More...
Read More...
દશેરાએ બહુચર માતાજીને 300 કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરવામાં આવ્યો, 150 કરતાં વધુ ડાયમંડ હારમાં…
મા બહુચરના ધામમાં વિજયાદશમીના દિવસે સમીવૃક્ષની પૂજનમાટે સાંજે 4.00 કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.માતાજીની વર્ષમાં 15 વખત શોભાયાત્રા નીકળે છે પરંતુ વિજયાદશમીના દિવસે નીકળતી આ શોભાયાત્રાની વિશેષતા એ છે કે માતાજીને તે દિવસે નવલખો…
Read More...
Read More...
રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર
થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં…
Read More...
Read More...
અમદાવાદ B.J.મેડિકલ કોલેજની હોસ્ટેલ બની ‘કબીર સિંહ’નો અડ્ડો, ધાબા પરથી અનેક બ્રાન્ડેડ વિદેશી બોટલો…
કબીર સિંહ ફિલ્મ તો તમે જોયું જ હશે. જેમાં ડોક્ટર કબીર હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. આવા જ ડોક્ટર અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઢૂંસીને ઢૂંસીને ભર્યા છે. પોલીસે મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ધાબા પરથી અનેક વિદેશી બોટલો ઝડપી…
Read More...
Read More...
