Browsing Category

સમાચાર

વાંકાનેર સેવાસદનમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા, પ્રાંત અધિકારીએ ફટકારી નોટિસ

વાંકાનેર મામલતદાર કચેરીમાં 1લી તારીખે જામેલી ‘મહેફિલ’ પર નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ ખાબકી મહેફિલ માણી રહેલા ડુંડ અને અન્ય એક નાયબ મામલતદાર સહિત પાંચનો વીડિયો ઉતારી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાના દિવસથી જ ડુંડ રજા મુક્યા…
Read More...

અમદાવાદમા AMCના ડમ્પરે કાંકરિયા પાસે એક્ટિવાને ટક્કર મારી, મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ મોત

મણીનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા ચાલક મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે…
Read More...

દારૂના નશામાં ચૂર ST બસના ડ્રાઇવર અને કંડક્ટરે બસને બોડેલીને બદલે રાજપીપળા તરફ વાળી, નશામાં ચૂર…

ગુજરાતમા દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે, તેવા કોંગ્રેસના નેતા અશોક ગેહલોતના નિવેદનને લઇને વિવાદનો મધપુડો છંછેડાયો છે, ત્યારે છોટાઉદેપુરથી વડોદરા જતી એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂના નશામાં ચૂર જોવા મળતા મુસાફરોએ…
Read More...

અમદાવાદ: વાહન લઈ સ્કૂલે જતાં 100 સગીર દંડાયા, પ્રત્યેકને રૂ. 2 હજારનો દંડ, વાલીઓને ઘરેથી બોલાવી…

સગીર વયના બાળકોને વાહન ચલાવતા રોકવા માટે ટ્રાફિક પોલીસે બુધવારે પશ્ચિમ અમદાવાદમાં અંડર એ જ ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવના પહેલા જ દિવસે ટ્રાફિક પોલીસે જુદી જુદી સ્કૂલોની બહારથી 100 બાળકોને લાઈસન્સ તેમજ કાગળો વગર પકડયા હતા. આ બાળકો પાસેથી રૂ.2…
Read More...

11 વર્ષની રાખીએ બહાદુરી બતાવી દીપડાના હુમલાથી નાના ભાઈને બચાવ્યો પણ હાલ તે પોતે મોત સામે લડી રહી છે…

11 વર્ષની રાખી તેની બહાદુરી બદલ આખા દેશમાં છવાઈ ગઈ છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાની રહેવાસી રાખીએ તેના ચાર ભાઈને દીપડાથી બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. દીપડાએ કરેલા હુમલાને લીધે હાલ તે દિલ્હીની હોસ્પિટલમાં મોટ સામે જંગ લડી…
Read More...

સુરતના કામરેજ આરોગ્ય કેન્દ્રમાં જોડીયા બાળકને રસી મુકાયા બાદ અચાનક મૃત્યુ થતા પરિવારનો હોબાળો

કામરેજ ખાતે જોડીયા બાળકોને આરોગ્ય કેન્દ્રમાં નવમી ઓક્ટોબરના રોજ પોલિયો અને પેંથાસીન રસી મુકાઈ હતી. બાદમાં બાળકોના અચાનક મૃત્યુ થઈ ગયા હતાં. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બન્ને બાળકોના મોતના પગલે પરિવારે હોબાળો મચાવ્યો હતો. જેથી બન્ને…
Read More...

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે રાજ્યની પોલીસને દરોડા પાડવા અપાયા આદેશ, ગુજરાત પોલીસની એક સપ્તાહ…

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે રાજ્યની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી…
Read More...

કેમેરામાં રેકોર્ડ થયું Live મોત, સુરતના 6 મિત્રો ફરવા ગયા હતા માઉન્ટ આબુ, ત્યાં ગરબા રમતા 2…

જીવન એક રંગમંચ છે અને આપણે બધા એક કઠપૂતળી છીએ. ફિલ્મ આનંદનો એક જાણીતો ડાયલોગ ગુજરાતમાંથી રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા આવેલા જગદીશ માટે હકીકત બની ગયો હતો. મિત્રોની સાથે નાચતો, હંસતો, ખિલખિલાટ જગદીશ થોડીક જ ક્ષણોમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યો…
Read More...

દારૂના હપ્તા પોલીસથી લઇ રાજ્યના CM સુધી પહોંચે છે, ગુજરાતમાં તમામ જગ્યાઓ પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ…

દારૂબંધી પર રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલા નિવેદન બાદ જાણે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. ગેહલોત સરકારના નિવેદન પર ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો. આજે દારૂબંધી મામલે રાજસ્થાન સીએમ અને ગુજરાતના CM સામસામે આવી ગયા…
Read More...

ઓઢવમાં છોટાલાલની ચાલી પાસેથી યુવક-યુવતીની લાશ મળી આવી, યુવકના પરિવારજનો ધમકી આપતા હોવાનો સ્યુસાઇડ…

ઓઢવ સ્થિત છોટાલાલની ચાલી પાસે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા યુવક અને યુવતીએ આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પૂજાએ લખ્યું હતું કે‘હમ દોનો એક દુસરે સે બહુત પ્યાર કરતે થે, ઈન લોગોને…
Read More...