Browsing Category
સમાચાર
ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ
હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200…
Read More...
Read More...
કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટે છે: રિસર્ચ
કાચી ડુંગળી અને લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પરંતુ તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.
‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના…
Read More...
Read More...
‘છી..છી..છી..’ ઉંદરે પકોડીની પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો, જુઓ વિડિઓ
પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા…
Read More...
Read More...
માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ…
અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે…
Read More...
Read More...
પોલીસે પૂરું પાડ્યું માનવતાનું ઉદાહરણ: ઇસનપુર પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકના બોલેલા એક-એક શબ્દને…
શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી ભૂલા પડેલા માનસિક રીતે અસ્થિર કિશોરને ઇસનપુર પોલીસે માત્ર બે કલાકમાં જ પરિવાર સુધી સહી સલામત પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે માનસિક રીતે અસ્થિર બાળકને તેના પરિવાર વિશે પૂછપરછ કરી હતી, પરંતુ…
Read More...
Read More...
17 વર્ષના દીકરાએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું, માતાને ફ્રિજ ગિફ્ટ કરવા 35 કિલો…
જોધપુર શહેરના સહારન નગરનના રહેવાસીએ તેની માતાને અનોખી રીતે ગિફ્ટમાં ફ્રિજ આપ્યું છે. 17 વર્ષીય રામસિંહે સવારે ફ્રિજની જાહેરાત જોઈ અને શોરૂમમાં ફોન લગાવ્યો હતો કે, મારી માતાનો જન્મદિવસ છે અને હું ફ્રિજ ગિફ્ટ કરવા માગું છું, પરંતુ હું…
Read More...
Read More...
બ્રેનડેડ કિશન પટેલના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી…
ડેન્ગ્યુમાં સપડાયા બાદ બ્રેનડેડ થયેલા યુવકના પરિવારે અંગોનું દાન કરી માનવતા મહેકાવી હતી. ખટોદરા જે.પી. નગર ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વતની તેમજ બાવન બાવીસ ગામ કડવા પાટીદાર સમાજના કિશન મહેશ પટેલ (25) લોન-એજન્ટ હતા. ગત 4 ઓક્ટોબરે તાવ…
Read More...
Read More...
લ્યો બોલો! મુખ્યમંત્રીનો સિદ્ધપુર પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાનું માંડી વાળ્યું, લોકોને આશા…
સિદ્ધપુરમાં શનિવારે એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા. જેથી પાલિકા સહિતનું સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રીપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા…
Read More...
Read More...
વધુ એકવાર બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ, 10 લાખ ઉમેદવારોમાં નિરાશા
20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે.…
Read More...
Read More...
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી…
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક…
Read More...
Read More...
