Browsing Category
સમાચાર
યુકે ઈલેક્શનમાં ગુજરાતીનો દબદબો, ગુજરાતી મૂળના 16 ઉમેદવારો મેદાનમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 8…
યુકેમાં જનરલ ઈલેક્શનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. 12મી ડિસેમ્બરે મતદાન યોજાશે. બધી પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોંડીનું જોર લગાવી રહ્યા છે. યુકેમાં દર ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો અને મતદારોનો દબદબો હોય છે, આ વખતે પણ ગુજરાતી ઉમેદવારોને…
Read More...
Read More...
આણંદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નગરપાલિકાની ખાસ જાહેરાત, 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈ આવો અને 1…
શહેરમાં પાલિકા પ્રમુખ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ 2 વર્ષથી હાથ ધરાઇ છે. તેમ છતાં શહેરના અમુક વિસ્તારોમાં આજે પણ પ્લાસ્ટિકનો વેસ્ટ અને કચરાના ઢગલાથી છલકાયેલા જોવા મળે છે. જેના કારણે ગંદકીના ઢગલા વધી જતાં રોગચાળાની દહેશત પણ વર્તાઇ રહી છે. અને…
Read More...
Read More...
ST નિગમે નવી એપ લોન્ચ કરી, બસનો સમય અને રૂટ પણ ટ્રેક કરી શકાશે, ટ્રેનની જેમ STમાં 60 દિવસ પહેલાં…
ગુજરાત એસટી નિગમની બસોમાં પેસેન્જરો હવે રેલવેની જેમ 60 દિવસ પહેલાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. એ જ રીતે રિઝર્વ સીટ પર મુસાફરી પહેલા આકસ્મિક સંજોગોમાં ટિકિટ કેન્સલ કરાવ્યા વગર પેસેન્જર મુસાફરીની તારીખ અને સમય પણ બદલી શકશે. એ જ રીતે મુસાફરી…
Read More...
Read More...
વારંવાર બગડી જતી નવી કારથી પરેશાન યુવકે ગધેડાથી ખેંચાવી કાર, વિડિઓ વાઈરલ
રાજસ્થાનના ઉદયપુરમાં કાર ખરીદ્યાના ત્રણ જ મહિનામાં તેમાં તકલીફો શરૂ થઈ જવાથી વિશાલ પંચોલી નામનો યુવક ત્રાસી ગયો હતો. કારના એન્જીનમાંથી પણ વારંવાર ધૂમાડા આવતા હોવાની પણ યુવકની ફરિયાદ હતી. કંપની તરફથી તેને કસ્ટમર ફર્સ્ટ પોલીસીનો કોઈ જ લાભ ના…
Read More...
Read More...
ભાવનગરમાં સ્કૂલબસમાંથી ફંગોળાઈ જઈને વ્હીલમાં આવી જતા 14 વર્ષની બાળકીનું મોત, ઠસોઠસ ભરેલી સ્કૂલબસ બની…
ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના વાળુકડ ગામે આવેલી વાળુકડ માધ્યમિક શાળામા઼ અભ્યાસ કરતી સોડવદરની વિદ્યાર્થિની સવારે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન ભંડાર ગામ નજીક પહોંચી તે વખતે બસ ચાલકે રોડ પર વળાંકમાં બસને ટર્ન મારતા બસમાં ઉભેલી સગીરા…
Read More...
Read More...
બનાસકાંઠા: વાસનાના ભૂખ્યા વરૂઓએ હેવાનિયતની હદ પાર કરી, 14 વર્ષની આદિવાસી મજૂરની કિશોરીને 3 મહિના…
દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર 14 વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. જોકે અંદાજે સાડા ત્રણ મહિના બાદ…
Read More...
Read More...
સાબર ડેરીમાં ભરતી કૌભાંડ! એક-એક ઉમેદવાર પાસેથી લેવાયા 25 લાખ રૂપિયા? ભરતી પ્રક્રિયા માટે પૈસાની…
ગત સપ્તાહે સાબર ડેરીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના ડેમઈ ગામના પશુપાલક કીર્તિ પટેલે બે દિવસ અગાઉ સાબર ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.બી.એમ.પટેલ સાથે…
Read More...
Read More...
બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલનકારીની ધીરજ ખૂટી, યુવાને ધ્રુસકે ધ્રુસકે રડી…
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડઆપવીતી…
Read More...
Read More...
મહુવાના વેપારીની જાહેરાત, તેલંગાણા દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરનારા પોલીસ કર્મીઓને રૂ.1 લાખનું…
તેલંગાણા દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા છે. આ ઘટનાનું ગુજરાતમાં પણ સ્વાગત થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ પોલીસ કર્મીઓને ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલ દ્વારા રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.…
Read More...
Read More...
ઉન્નાવ રેપ કેસની 90% દાઝેલી પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા, છેલ્લા શબ્દો હતા- ‘બચી…
ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે,પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુજીવવા…
Read More...
Read More...
