Browsing Category

સમાચાર

સુરતમાં ભાઈ-બહેનના અનૈતિક સંબંધોના કારણે જન્મેલી બાળકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા, જાણીને હૃદય…

તાજેતરમાં સુરતના પનાસ ગામે કચરામાંથી નવજાત બાળકી મળી આવવાની ઘટનામાં લોહીના સંબંધો સામે સવાલ ઊભા થાય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગા ભાઈ થકી ગર્ભવતી બન્યા બાદ પનાસ ગામની યુવતીએ શુક્રવારે મળસકે બાળકીને જન્મ આપ્યા બાદ તેને કચરામાં…
Read More...

લીંબડી હાઇવે પર અકસ્માતમાં મોતને ભેટનાર જામનગરના NRI દંપતીના એક જ ચિતા પર કરાયા અંતિમસંસ્કાર

લીંબડી હાઇ-વે પર ગત રવિવારે વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા જામનગરના એનઆરઆઇ દંપતી કેતનભાઇ જંયતિભાઇ હરિયા(ઉ.વ.55) અને તેના પત્ની કુંદનબેન(ઉ.વ.54)ની સજોડે અંતિમયાત્રા નિકળતા સૌની આંખો ભીની થઇ ગઇ હતી. પ્રપોત્રની મુંડનવિધિ માટે કેન્યાથી જામનગર…
Read More...

હવે ધો.10-12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે નહીં ખાવો પડે ગાંધીનગરનો ધક્કો, ઓનલાઈન ફોર્મ ભરવાથી ઘરે બેઠા…

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 1952થી અત્યાર સુધીની ધોરણ 10 અને 12ની માર્કશીટનું ડિજીટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીને ડુપ્લીકેટ માર્કશીટ લેવા માટે ગાંધીનગરના ધક્કા ખાવા નહીં પડે પરંતુ ઓનલાઈન ફોર્મ…
Read More...

32 વર્ષથી બ્રિટનનો યુવાન વીરપુર આવી સ્વયંસેવકની ફરજ બજાવે છે, બ્રિટનમાં ચલાવે છે બાપાના નામનું…

બ્રિટનના વેલ્સ શહેરનો યુવાન છેલ્લા 32 વર્ષથી જલારામધામ વીરપુર બાપાના દર્શને આવે છે અને પોતાના શહેરમાં પણ તેણે બાપાના નામનું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ યુવાન પણ અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીમાં બ્રિટનથી અહીં આવી સ્વયંસેવક તરીકે…
Read More...

મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તરાર્ધ ઉત્સવને લઇને રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાંનિધ્યમાં મંગળવારથી શરૂ થઇ રહેલા બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ પૂર્વે સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. ઉત્સવને મંગળવારે સાંજે 6-30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો…
Read More...

હિરલ પટેલના મોત મામલે આવ્યો ધ્રુજારી મુકનારો વળાંક, વોન્ટેડ પૂર્વ પતિ રાકેશની પણ મળી લાશ?

લગભગ એક અઠવાડિયા પહેલા કેનેડામાં 28 વર્ષીય ગુજરાતી યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. બોરસદના પામોલની વતની અને લગ્ન બાદ હાલ કેનેડામાં રહેતી લાડકવાયીની લાશ મળ્યાના સમાચાર સાંભળતાં જ માતા-પિતા…
Read More...

સુરતમાં રઘુવીર માર્કેટમાં લાગેલી આગ મામલે મોટો ખુલાસો થયો, એક ભૂલ અને કરોડો રૂપિયાનો ધૂમાડો, સુરત…

સુરતમાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ મામલે હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. આગની ઘટના બાદ સુરત કોર્પોરેશન જાણે ઉંઘમાંથી જાગ્યું હોય એમ હવે બિલ્ડીંગને સીલ કરશે. આ ઘટના જોઈને પેલી કહેવત યાદ આવે કે, ઘોડા ભાગ્યા બાદ તબેલાને તાળા મારવા…
Read More...

અમદાવાદમાં ધાબે વાંચતી છોકરીની યુવકે કરી છેડતી, બાદમાં માતાએ ધાબા પર જઈને જોયું તો

હાલના સમયમાં યુવકોમાં વિકૃતિનું પ્રમાણ વધતું જાય છે. અને તેનો ભોગ હવે બને છે માસૂમ બાળાઓ. ક્રૂર દુનિયાથી અજાણ માસૂમ બાળાઓ પર નાની ઉંમરે જ છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની વયે બનતાં આ અપરાધોની છાપ ભોગ બનનારાઓમાં…
Read More...

આ છે ભારતનો સૌથી ખુંખાર સિરિયલ કિલર, 20 મહિલાઓ સાથે ‘સુહાગરાત’ મનાવીને પતાવી દીધી, જાણો સંપૂર્ણ…

તમે એકથી એક ચઢિયાતા ખુંખાર સિરિયલ કિલર વિશે સાંભળ્યું હશે, પરંતુ અહીં જે કિલરની વાત કરવામાં આવી રહી છે, તેનો ખુન કરવાનો રસ્તો જ કંઈક અલગ હતો. આ શખ્સને સાઈનાઈડ કિલર કે પછી સાઈનાઈડ મોહનના નામે ઓળખવામાં આવતો હતો. એને ભારતનો સૌથી ખુંખાર કિલર…
Read More...

નિવૃત IPSએ કર્યો સનસનીખેજ ખુલાસો: કેવી રીતે એક PI પોતાના જ SPને હનીટ્રેપમાં ફસાવી રહ્યો હતો સાથેજ…

નિવૃત IPS રમેશ સવાણીએ ફરી એકવાર પોલીસની ભૂમિકા ઉપર સવાલ કરતી એક પોસ્ટ ફેસબૂક પર મૂકી છે. અગાઉ પોલીસમાં ભ્રષ્ટાચાર સહિતનાં અનેક મુદ્દાઓ પર બેબાક પોસ્ટ કરતાં રમેશ સવાણીએ આ વખતે હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને હનીટ્રેપમાં પોલીસ શું ભૂમિકા…
Read More...