Browsing Category
સમાચાર
મુંબઈમાં અંબાણીના બંગલા પર તૈનાત CRPF જવાનનું મિસ ફાયરથી થયું મોત, મૃતદેહ વતન લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે…
મુંબઇ સ્થિત મુકેશ અંબાણીના બંગલા પર તૈનાત ગુજરાતી CRPF જવાન દેવદાન રામભાઇ બકોત્રા (ઉ.વ.28)ને ભૂલથી રાઇફલમાંથી ગોળી છૂટતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને કેશોદના…
Read More...
Read More...
અમરેલીમાં લવજેહાદઃ નામ બદલી યુવતીને ફસાવી, છરીની અણીએ હેવાન સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો
રાજુલામાં લવજેહાદોની ઘટના હજુ તાજી જ છે ત્યાં અમરેલીમાં યાસીન નામના શખસે જીવો બનીને જન્માષ્ટમીના મેળામાંથી યુુવતીને ફસાવ્યા બાદ છરીની અણીએ વારંવાર બળાત્કાર ગુજારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લામાં ચાર દિવસમાં આ ચોથી બળાત્કારની ઘટના…
Read More...
Read More...
બોલિવૂડનાં કલાકારો સાથે ઘરોબો ઘરાવતા કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની નવસારીમાં હત્યા, ફાયરિંગ કરીને જ…
શહેરનાં કુખ્યાત ખંડણીખોર વસીમ મિર્ઝા ઉર્ફે વસીમ બિલ્લા પર બુધવારે મોડી સાંજે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. નવસારીનાં મણિનગર પાસે કારમાં વસીમ બિલ્લા કારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ…
Read More...
Read More...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના બની, પ્રોફેસરે યુવતીને કહ્યું-‘તારી સાથે એક વાર શરીર સંબંધ…
રાજ્યના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. જેના પડધા સમસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હચમચાવી મૂકે તો નવાઈ નહીં. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી…
Read More...
Read More...
‘મિલકતના નામ કમી કરવા માટે સંમતિ જોઈએ તો દિકરા-દીકરીના લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ કેમ નહીં?’
રાજ્ય સરકારના લગ્ન રજીસ્ટરના નિયમમાં સુધારો કરવા બાબતે ઈડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સાબરકાંઠા ભાજપના મંત્રી અશ્વિન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્ર મુજબ, રાજ્ય દ્વારા પહેલા લગ્ન નોંધણી રજીસ્ટ્રાર ઓફિસમાં થતી હતી, પરંતુ…
Read More...
Read More...
સાળંગપુરમાં કષ્ટભંજનદેવના મંદિરમાં હનુમાનજીની 54 ફૂટની બ્લેક ગ્રેનાઇટથી બનેલી મૂર્તિ સ્થપાશે
સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ 50 ફૂટની જગ્યામાં આ મૂર્તિ સ્થપાશે.…
Read More...
Read More...
2 વર્ષની બાળકી પર ગુજરાતની જનતા થઈ ભાવવિભોર, કોઈ પણ પ્રશ્નના જવાબ આપતી બાળકીનો વિડિયો સોશિયલ…
નાના બાળકોમાં મોટું જ્ઞાન હોય એવા વીડિયો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહ્યા છે. પરંતુ જો વાત આપણા રાજ્યની આવે તો સ્વાભાવિક છે કે, કોઈને પણ આનંદ થાય, ગૌરવ થાય. હવે સોશિયલ મીડિયામાં હાલમાં ભાવનગર શહેરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ…
Read More...
Read More...
સોલા સિવિલનો ‘અન્નકાંડ’: કેન્ટીનમાં પગથી બટાટાં છૂંદાતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ખળભળાટ
શહેરની અનેક દુકાનો અને જગ્યાઓમાં જમવામું કેવી રીતે બનાવવામાં આવે છે તેના અનેક વીડિયો વાયરલ થયા છે. આવો જ સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ…
Read More...
Read More...
ઉત્તર ગુજરાત લેઉઆ પાટીદાર સમાજ ગોળ પ્રથાને તિલાંજલિ આપવા માટે મક્કમ બન્યો, પ્રથમ સ્નેહ મિલન…
મહેસાણા અને પાટણ જિલ્લામાં પથરાયેલા લેઉઆ પાટીદારોએ કન્યાની લેવડ દેવડના મામલે ગોળ પ્રથા ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. પોતાના સમાજમાં કન્યાઓની અછત, યોગ્ય પાત્રોની શોધખોળ તેમજ અન્ય સમાજોમાંથી વર કે કન્યાઓનું કરવામાં આવતું ચયન અંગે સામૂહિક ચિંતન…
Read More...
Read More...
અમરેલીના જાફરાબાદનો દરિયો ભારતને બનાવી શકે છે આર્થિક રીતે સમૃદ્ધ! આ દરિયાઈપટ્ટીમાં તેલ, અને ગેસનો…
જાફરાબાદથી ગોપનાથ અને ખંભાતને જોડતી દરિયાઈપટ્ટીના પેટાળમાં ઈંધણતેલ અને કુદરતી ગેસનો વિપુલ જથ્થો મળી આવવાની શક્યતાના પગલે ભારત સરકાર દ્વારા ઓએનજીસી મારફતે તેલ સંશોધનની કામગીરીનો આરંભ થઈ રહ્યો છે. જો પેટાળમાંથી પેટ્રોલીયમનો જથ્થો મળે તો ભારત…
Read More...
Read More...
