Browsing Category
સમાચાર
સુરતના તરસાડીમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું, લાખો…
સુરત જિલ્લામાં મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપની તેમજ બોમ્બે હાઈકોર્ટનો સ્ટાફ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં…
Read More...
Read More...
કોરોના વાયરસથી ભારતીય શિક્ષિકા મરણ પથારીએ, ભાઈએ આર્થિક મદદ માંગતા ભારતીયોએ છૂટા હાથે વહાવ્યો દાનનો…
ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ચીનમાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના…
Read More...
Read More...
આધાર કાર્ડ સાથે હવે તમારા Voter ID કાર્ડને પણ લિંક કરાવવું પડશે! જાણી લો ચૂંટણી પંચનો આગામી મોટો…
પેન કાર્ડ (PAN Card) બાદ હવે તમારે તમારું વોટર આઈ કાર્ડ (Voter ID)ને પણ આધાર સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. સમાચાર થોડા ચોંકાવનારા છે, પરંતુ મીડિયા રિપોર્ટસના મતે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલા સૂચનને માની લીધું છે. પરંતુ…
Read More...
Read More...
સુરેન્દ્રનગર/ મૂળીના ટીકરનો યુવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ, માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.
મૂળી તાલુકાનાં…
Read More...
Read More...
ગુજરાતીઓ સાવધાન! રિક્ષા ગેંગ થઈ સક્રિય, રિક્ષામાં મુસાફરોને આ રીતે લૂંટી રહી છે ટોળકીઓ
શટલ રિક્ષામાં બેસવું હવે જોખમી બનતું જાય છે. આવા કિસ્સા હવે શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં વધુ એક લુંટનો બનાવ સામે આવતા લોકોમાં હવે ભયનો માહોલ ઉભો થયો છે.
શટલ રીક્ષામાં પેસન્જરને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને દાણીલીમડા પોલીસે…
Read More...
Read More...
આ રહ્યો ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો! મહેસાણામાં 6 વર્ષ પહેલાં જ બનાવેલો બ્રિજ વળી ગયો, તિરાડો પડી ગઈ
વર્ષ 2020 ભાજપ સરકાર માટે મુસીબતો લઈને આવ્યું લાગે છે. પહેલાં વડોદરાના ભાજપના ધારાસભ્યોએ કામ થતાં ન હોવાનો આરોપ લગાવી રાજીનામાની ચીમકી ઉચ્ચારી, તો ભરૂચમાં ભાજપના જ ધારાસભ્યોએ GNFC કૌભાંડને લઈ ભોપાલકાંડ જેવી આશંકા વ્યક્ત કરી. ત્યાં હવે…
Read More...
Read More...
સુરતમાં કરોડોની અઢળક સંપત્તિ છોડી આ ડાયમંડ વેપારીનો પરિવાર સંયમના માર્ગે ચાલી લેશે દીક્ષા…
સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપૂર્ણ સંપત્તિ વેચીને પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલી દીક્ષા લઈ લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિધ્યમાં મહેતા…
Read More...
Read More...
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડશે એમની સામે દસ પેઢી યાદ રાખે એવી કાર્યવાહી કરીશું-યોગી આદિત્યનાથ
નાગરિકતા કાયદા વિરુદ્ધ દેશભરમાં દેખાવો ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગરામાં ભાજપ દ્વારા સીએએની તરફેણમાં આયોજિત રેલીમાં કહ્યું કે, સીએએ વિરુદ્ધ દેખાવોનો ઉત્તર પ્રદેશ સરકારની સ્ટાઈલમાં ઉકેલ આવશે. શાહીન…
Read More...
Read More...
સુરતમાં અનોખો વિરોધ: ડિલરે યોગ્ય સર્વિસ ન આપતા માલિકે ઊંટથી પોતાની કાર ખેંચાવી
સુરત શહેરમાં એક કાર માલિકે પોતાની ગાડી ઊંટ વડે ખેંચાવીને અનોખ વિરોધ નોંધાવ્યો છે. ગાડીની ખરીદીના એક જ વર્ષમાં ગાડીમાં આવેલી ખામી અંગે કંપનીમાં ફરિયાદ બાદ સુરતના ડિલરે ધક્કા ખવડાવતા પરેશાન થઈને ગાડી માલિકે કંપની અને ડિલરને પાઠ ભણવવા માટે…
Read More...
Read More...
કડકડતી ઠંડીમાં આંતરડા બહાર નીકળેલી હાલતમાં મળેલી બાળકીનો સિવિલનાં ડોક્ટરોએ કર્યો ચમત્કારિક બચાવ
બનાસકાંઠાના લાખણી ગામે હાડ થીજવતી કડકડતી ઠંડીમાં ગત ૯મી જાન્યુઆરીએ આંતરડા બહાર આવી ગયા હોય તેવી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી, મા-બાપ દ્વારા તરછોડાયેલી તાજી જન્મેલી આ બાળકીને બાળ શિશુ ગૃહ દ્વારા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે…
Read More...
Read More...
