Browsing Category

સમાચાર

‘તારક મહેતા…’ શોના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી…
Read More...

નાગરિકતા સુધારા કાયદો ભારતમાં જન્મેલા મુસ્લિમો વિરુદ્ધ નથી, છતાં તેનો વિરોધ કેમ થાય છે : રાજ ઠાકરે

નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના વિરોધમાં દેશભરમાં થયેલા પ્રદર્શનોની ટીકા કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ કહ્યું છે કે આ કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો વિરુદ્ધ નથી તે છતાં શા માટે એનો…
Read More...

રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના સૈનિકનું અકસ્માતમાં મૃત્યુ થતા રાજપીપળામાં અંતિમ…

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો. રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે…
Read More...

અરવલ્લીના ભિલોડાના હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારી સામે જંગ હાર્યો, વતનમાં…

ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી…
Read More...

અમદાવાદમાં ST બસમાં ચડવા જતા મહિલાનું થયું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ક્યારેક ક્ષણ માટેની ઉતાવળ કેટલું નુકસાન પહોંચાડશે તેનો ક્યારેય અંદાજ હોતો નથી. આવો જ એક ચેતવણીરૂપ અને કરૂણ કિસ્સો અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે બન્યો છે. મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો…
Read More...

વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, ચીનથી ડરામણી તસવીરો આવી સામે, જુઓ..

ચીનમાં કોરોના વાયરસ નામનો રાક્ષસ દિવસે નહીં એટલો રાત્રે અને રાત્રે નહીં એટલો દિવસે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. દુનિયા આખીમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનું એપી સેન્ટર કહેવાતા વુહાનના રસ્તાઓની તસવીરો જોઇ તમે બે…
Read More...

કોરોના વાયરસ: વુહાનમાં કેમ દર્દીઓને ડીનરમાં કાચબાનું માંસ પીરસાય છે? જાણો ચોંકાવનારી હકીકત

ચીનમાં મહામારીનું સ્વરૂપ લઇ ચૂકેલા કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ખૂબ જ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 722 થઇ ગઇ છે, જ્યારે કુલ 34546 લોકો તેનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. આ બધાની…
Read More...

અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કોન્સ્ટેબલ પતિની કરી હત્યા, જાણો કઇ રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

અમદાવાદ શહેરનાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું 39 વર્ષનાં અશ્વીનકુમાર કાંતીલાલ ચાવડાની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી છે. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાયા બાદ તેની તપાસ એલીસીબીએ કરીને…
Read More...

દુનિયાના કેટલા દેશમાં રહે છે ભારતીય લોકો? વિદેશ મંત્રાલયે વિદેશમાં જુદા જુદા દેશોમાં રહેતા ભારતીય…

એક સામાન્ય કહેવત છે કે દુનિયાના કોઇપણ છેડે જાઓ તમને ભારતીય તો મળી જ રહેશે. પરંતુ આ વાત આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સાથે મેળ બેસતી નથી. જી હા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં કહ્યું કે પાકિસ્તાનમાં ભારતનો એક પણ નાગરિક રહેતો નથી.…
Read More...

ડાયાબિટીસને કંટ્રોલ કરશે ખેતરમાં ઉગતું આ ફળ, ફક્ત હાથમાં ઘસવાથી જ શુગરનું પ્રમાણ આવી જશે કંટ્રોલમાં

ડાયાબિટિસનું પ્રમાણ ભારતીય લોકોમાં ખૂબ વધી રહ્યું છે, દર ૧૧માંથી એક વ્યક્તિ ડાયાબિટિસનો ભોગ બનેલી હોય છે. તેની દવા પણ મોંઘી આવે છે જેથી અમે એવી દવા બનાવવા માંગીએ છીએ જે સસ્તી અને કોઈપણ આડઅસર વગર ડાયાબિટિસને નિયંત્રણમાં રાખી શકે. જેથી અમે…
Read More...