Browsing Category

સમાચાર

‘પરણાવતા નથી ને, આ રહી કેનાલ’, વીડિયો બનાવી મહેસાણાના પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી કેનાલમાં પડી…

મહેસાણાના શંકરપુરામાં રહેતાં બે પ્રેમીપંખીડાંએ મંગળવારે સવારે કમરે દુપટ્ટો બાંધી વિસનગર રોડ પર દેલા-બાસણા વચ્ચે સુજલામ સુફલામ કેનાલમાં પડી આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં યુવકે તેના મોબાઇલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો, જેમાં અમે બે…
Read More...

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક મજેદાર સુવિધા શરૂ થશે, હવે એન્જિન બોટ શરૂ કરાશે…

કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી ૧૫૦ કરતા વધારે પ્રવાસીઓ એક સાથે જળ માર્ગે જઈ શકે તે માટે એન્જીન બોટ શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બોટ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જળમાર્ગે જઇ શકશે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા…
Read More...

સુરતમાં માથાભારે ગેંગસ્ટર સૂર્યા મરાઠીને 7 જણે ચપ્પાના 50 ઘા મારી હત્યા કરી, હુમલાખોરનું પણ મોત

સુરતમાં વેડ રોડ પર ગુનાખોરીનો પર્યાય બની ગયેલા સૂર્યા મરાઠીની બુધવારે બપોરે તેની જ ઓફિસમાં હત્યા કરવામાં આવી છે. વેડરોડ પર આવેલ ઓફિસમાં સૂર્યા મરાઠી એકલો હતો તે સમયે એક સમયનો તેનો સાગરિત હાર્દિક પટેલ બીજા 7 જણા સાથે આવ્યો હતો અને સૂર્યા…
Read More...

વડોદરામાં ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોએ યુવાનને અડફેટે લેતા 20 ફૂટ સુધી ધસડાતા મોત, હેલ્મેટના ફૂરચે…

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા સોમા તળાવ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. ટેમ્પોની અડફેટે આવી ગયેલો યુવાન અંદાજે 20 ફૂટ જેટલો ઘસડાયો હતો. જેમાં તેના હેલ્મેટના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા. આ…
Read More...

ભયાનક કોરોના વાયરસથી WHO પણ ફફડી ઉઠ્યું, દુનિયા આખીને આપી ગંભીર ચેતવણી, વાયરસ સામે લડવા તૈયાર રહેજો.

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 43,098 લોકો ચેપનો ભોગ બન્યા છે. જ્યારે આ ખતરનાક વાયરસથી 1,018 લોકો કાળનો કોળીયો બની ગયા છે. કુલ બીમાર લોકોમાંથી 40,171 લોકો ચીનના જ છે. ચીનમાં અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે.…
Read More...

સુરતમાં કરોડોપતિ પરિવારના ભણેલા ગણેલા 8 દીકરા-દીકરીઓ સંસાર ત્યજી દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ…

સુરતની ધરતી પર ફરી એક વાર 8 લોકો દીક્ષા લઇને સંયમના માર્ગે પ્રયાણ કરશે. જોકે આ વખતે દીક્ષા લેનારા માં 12 વર્ષી લઇને 28 વર્ષના યુવક અને યુવતી છે. જોકે સીએસ અને તબીબનો અભ્યાસ કરવા સાથે રૂપિયા ચાર લાખ નો પગાર છોડીને આ પૈકીના કેટલાક…
Read More...

અમદાવાદમાં મૂવી જોવા ગયેલી યુવતી વોશરૂમ ગઈ ને પતિએ ચેક કર્યો મોબાઈલ, પછી મોબાઈલમાં એવું મળ્યું એવું…

હાલ સોશિયલ મીડિયા અને વિવિધ પ્લેટફોર્મ પર રહેલ મેસેન્જરને કારણે સંબંધો વચ્ચે ક્યાંક ને ક્યાંક ધોખાની લાગણી દરેક પાર્ટનરમાં રહેલી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં પતિ અને પત્ની થિયેટરમાં મૂવી જોવા ગયા હતા. ત્યારે પત્ની…
Read More...

સેટેલાઈટ ઈમેજમાં સામે આવ્યો સામ્યવાદી ચીનનો ભયાવહ ચહેરો, 14 હજાર લોકોના મૃતદેહ સળગાવી નાખ્યા! થયો…

દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો 43,098 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે 1,018 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. કુલ ચેપગ્રસ્ત લોકોમાં માત્ર ચીનમાં 40,171 છે. જ્યારે ચીનમાં જ અત્યાર સુધીમાં 908 લોકોના મોત નિપજ્યા છે. હવે વધુ એક ખુલાસો થયો છે…
Read More...

185 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો…

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓને…
Read More...

આવતા વર્ષથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં લેવાશે

20 એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે 2021થી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી બાદ અને 1 માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં જ આપવી…
Read More...