Browsing Category

સમાચાર

સાવધાન! યોગ કરવાથી કોરોના ના થાય તેવી વાતોમાં ભરમાશો નહીં. 26 વર્ષની યોગા એક્સપર્ટ યુવતી બની…

કોરોના વાયરસ અમેરિકા જેવા સાધન-સંપન્ન દેશમાં પણ કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે આપણા દેશમાં યોગ કરવાથી અને અમુક પ્રકારની વસ્તુઓ ખાવાથી કોરોના નથી થતો તેવા દાવા કરાય છે. જોકે, હકીકત એ છે કે આ વાયરસ એટલો ખતરનાક છે કે તે ગમે તેવા તંદુરસ્ત અને…
Read More...

કોરોના વાયરસથી ટ્રમ્પની ઉડી ગઈ ઊંઘ, અમેરિકામાં 1 લાખ લોકોના મોતની ચેતવણી, વૈજ્ઞાનિકો માટે પણ પડકાર…

ઘાતક હથિયારો અને મજબૂત અર્થવ્યવસ્થાના દમ પર સમગ્ર દુનિયામાં રોફ મારનાર અમેરિકા પણ કોવિડ-19ની સામે ઝઝૂમી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર તમામ કોશિશ કરી રહી છે પરંતુ સૂક્ષ્મ કોરોના કંટ્રોલમાં નથી આવી રહ્યો. જેના કારણે હવે સ્થિતિ એવી છે કે…
Read More...

કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી: આર્મી જવાને અમદાવાદમાં ગરીબો અને શ્રમજીવીઓ માટે શરૂ કર્યું…

કોરોના વાયરસનો (Coronavirus) કહેર વધી રહ્યો છે તેવામાં દેશભરમાં લોકડાઉનના પગલે ગરીબોની હાલત કફોડી થઈ છે. ગરીબ પરિવારોને મદદ કરવા અનેક લોકો આગળ આવતા માનવતા મહેંકી ઉઠી છે. ત્યારે દેશની સરહદ પર સુરક્ષા કરતા આર્મી જવાને પણ માનવતાનું ઉત્તમ…
Read More...

સુરતથી આવ્યા સારા સમાચાર, પ્રથમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા, યુવતીએ જણાવી સ્વસ્થ થઈને ઘરે…

લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી છે. તેણે કોરોના લક્ષણની શરૂઆત, હોસ્પિટલમાં મળેલી સારવાર, તબીબો સાથેના અનુભવ અને 14 દિવસના આઇસોલેટેડ પિરિયડ કેવી રીતે પસાર કર્યો, તે વિશે વાત કરી…
Read More...

કોરોનાના કારણે જર્મનીના અર્થતંત્રને થઈ રહેલા નુંકશાનથી કેવી રીતે ઉગારવું તેની ચિંતાથી નાણાંમંત્રીએ…

કોરોના વાયરસે મોતનો અને આર્થિક નુંકશાનનો એ હદે દાટ વાળ્યો છે કે તેની સીધી જ અસર હવે લોકોના માનસ પર થવા લાગી છે. કોરોનાના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરથી ચિંતિત જર્મનીના હેસે રાજ્યના નાણાંમંત્રી થોમસ શાફરે તો આત્મહત્યા કરી લેતા…
Read More...

બોર્ડર પર તૈનાત સૈનિક પોતાના પુત્રના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શકયા, વીડિયો કોલ પર કર્યા અંતિમ…

કોરોના અને લોકડાઉને એક પિતાને એટલા મજબૂર બનાવી દીધા કે તેઓ પોતાના પુત્રની અંતિમયાત્રામાં પણ સામેલ ન થઈ શકયા. વીડિયો કોલિંગ પર તેમણે અંતિમયાત્રા જોઈ અને બોલ્યા લવ યુ બેટા, માફ કરજે મને. હું તને મળવા આવી ન શકયો. આ દ્રશ્ય જોઈને અહીં ઉપસ્થિત…
Read More...

કોરોના વાઈરસ સામેની લડાઈમાં અદાણી જૂથનુ રૂ. 100 કરોડથી વધુનું યોગદાન, ગુજરાતને રૂ. 5 કરોડનું દાન

દેશમાં કોરોના સામેની લડતમાં અદાણી જૂથે પણ મહત્વનુ યોગદાન આપ્યું છે. વડા પ્રધાનના રાહત ભંડોળમાં રૂ. 100 કરોડ આપવા ઉપરાંત હાલમાં કપરી સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને સહાય કરી છે. ગૌતમ અદાણી દ્વારા ગુજરાતના મુખ્યમત્રી રાહત ફંડમા રૂ. 5 કરોડ…
Read More...

લોકડાઉનથી આખી દુનિયાના પ્રદૂષણના સ્તરમાં થયો ઘટડો, ઓઝોન લેયરમાં પડેલ ગાબડું ભરાવા લાગ્યું

પૂરી દુનિયામાં હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. રસ્તાઓ પર ટ્રાફિક નથી. ફેક્ટ્રી પણ બંધ છે. બિલ્ડીંગો બનવાનું કામ થંભી ગયું છે. લોકડાઉનની શરૂઆત ચીનથી શરૂ થઈ હતી. હવે દુનિયાના મોટાભાગના દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને કારણે મોટો…
Read More...

સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ સામે આવ્યા, રાજકોટ(ગ્રામ્ય)માં 1, ગીર સોમનાથ-1, પોરબંદર-1…

સૌરાષ્ટ્રમાં આજે 29 માર્ચે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ફ્રાન્સથી રાજકોટના મુંજકા આવેલા 36 વર્ષીય યુવક, વેરાવળમાં ગઇકાલે વૃદ્ધને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેના પરિવારજન અને પોરબંદરમાં 48 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. પોરબંદર…
Read More...

ઈટાલીની ભૂલમાંથી ભારતે લીધો બોધ, હોસ્પિટલોમાં ડોક્ટર અને સ્ટાફની ખેંચ ના પડે એટલે કરી આ ખાસ વ્યવસ્થા

COVID-19 જેવી ભયાનક મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવો ખતરો દેખાય તો શું હોસ્પિટલના સંપૂર્ણ સ્ટાફને એકસાથે તહેનાત કરી દેવો જોઈએ? ઈટાલીએ તો આમ જ કર્યું. પરંતુ આ રણનીતિનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, જો કોઈ એક સ્વાસ્થ્યકર્મીને કોરોના…
Read More...